Last Update : 03-August-2012, Thursday

 

ચાલુ વર્ષ દુષ્કાળનું રહેવા હવામાન ખાતાની જાહેરાત

છેલ્લા ત્રણ વર્ષમાં પહેલીવાર દુકાળ ચોમાસાનો ઉત્તરાર્ધ પણ નબળો રહેશે

નવી દિલ્હી, તા. ૨
હવામાન ખાતાએ ૨૦૧૨ના વર્ષમાં ભારતમાં અપૂરતા વરસાદની ભીતિ વ્યક્ત કરી હતી. અલ નીનો પેટર્નના કારણે જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં વરસાદ ઘટી શકે છે એવી ધારણા હેઠળ હવામાન ખાતાએ છેલ્લા ત્રણ વર્ષોમાંના પહેલા દુષ્કાળનો સંકેત કર્યો હતો.
હવામાન ખાતાએ અગાઉ જાહેર કર્યા મુજબના સરેરાશ કરતા ૯૬ ટકા વરસાદના સામાન્ય ચોમાસાની આગાહીમાં સુધારો કરતા દુષ્કાળની પરિસ્થિતિને અનુલક્ષીને આ અઠવાડિયાની શરૃઆતમાં મંત્રીઓની સમિતિ સાથે બેઠક યોજી હતી.
સરકારે અગાઉથી નોંધ્યું હતું કે ગત સપ્તાહે સરેરાશ કરતા ઓછા વરસાદની આગાહી છે અને બીજ અને ઘાસચારાના વધારાના પુરવઠા મોકલવા સહિતની સંભવિત યોજનાઓ અમલમાં મૂકી હતી.
૧.૨ અબજની વસતી ધરાવતું ભારત ખાદ્ય પદાર્થોનું સૌથી મોટું ઉત્પાદક અને વપરાશકારોમાંનું એક છે. છેલ્લે ૨૦૦૯માં દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરવો પડયો હતો જ્યારે ખાંડની આયાત કરવી પડી હતી.
૫૦ વર્ષોની સરેરાશ પ્રમાણે ૯૦ ટકાથી ઓછો વરસાદ થાય તો તે અપૂરતો વરસાદ કહેવાય છે જે સામાન્ય ભાષામાં દુષ્કાળ ગણાય છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved