Last Update : 03-August-2012, Thursday

 

શરદ પવારના યજમાન મોદી, આતિથ્ય તો ગૌતમ અદાણીનું

રાત્રિ ભોજન અદાણી સાથે લીધું; એરપોર્ટ પર અદાણીની ગાડી લેવા ગઇ, મેરિયોટમાં રાતવાસો

અમદાવાદ, ગુરુવાર
કેન્દ્રિય કૃષિમંત્રી શરદ પવારની આજે ગુજરાતની મુલાકાત દરમિયાન તેમણે સરકારી વાહનના બદલે ગૌતમ અદાણીની BMWગાડીનો ઉપયોગ કર્યો હતો. આ ગાડીમાં જ તેમણે એરપોર્ટથી હોટલ અને ગાંધીનગર વિરોધપક્ષના નેતાના નિવાસસ્થાન સુધીનો પ્રવાસ કર્યો હતો અને રાત્રી ભોજન અદાણી સાથે લીધુ હતું.
એરપોર્ટ પર કેન્દ્ર સરકારની ઉચ્ચ સ્તરીય કમિટીની આગેવાની કરીને આવતા શરદ પવાર માટે ગુજરાત સરકારના પ્રોટોકોલ વિભાગે ગાડીઓની વ્યવસ્થા કરી હતી પરંતુ શરદ પવાર એરપોર્ટથી બહાર આવતાં જ અદાણીની સફેદ કલરની BMWગાડીઅને અદાણીનો ડ્રાઇવર કોનવેમાં આગળ આવી ગયો હતો. જેમાં શરદ પવાર ગોઠવાઇ ગયા હતા.
પવારે તેમનો પ્રવાસ આ ગાડીમાં જ કર્યો હતો. રાત્રે મોડા ગૌતમ અદાણીના નિવાસસ્થાને ભોજન માટે પણ આ ગાડીમાં જ ગયા હતા. જોકે કેન્દ્રીય મંત્રી પવારે ગુજરાત સરકારના પોલીસ તંત્રને પણ અંધારામાં રાખ્યું હતું તેમનું ઓફિસિયલ રોકાણ સર્કિટ હાઉસ, એનેક્ષી બતાવવામાં આવ્યું છે પરંતુ તેઓ સેટેલાઇટ ખાતેની પંચતારક હોટલમાં જ રોકાયા હતા અને ત્યાંથી જ તેઓ અદાણીના બંગલે ગયા હતા.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved