Last Update : 03-August-2012, Thursday

 

સોનામાં વિશ્વ બજારમાં ભાવો ૧૬૦૦ ડોલરની સપાટી તોડી ફરી ઉછળ્યા

ઘરઆંગણે સાંકડી વધઘટે ઃ રૃપિયા સામે ડોલર ઉછળી ઉંચામાં રૃ.૫૫.૯૦ બોલાયો

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,ગુરૃવાર
મુંબઈ સોના-ચાંદી બજાર આજે રક્ષાબંધન નિમિત્તે બંધ રહી હતી. બંધ બજારે ભાવો બેતરફી વધઘટે અથડાતા રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ઔંશના ભાવો એક તબક્કે ૧૬૦૦ ડોલરની અંદર ઉતરી રૃ.૧૫૯૮.૫૦થી ૧૫૯૯ ડોલર થઈ ગયા પછી ફરી વધી સાંજે ભાવો ૧૬૦૬.૫૦થી ૧૬૦૭ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં સોનાના ભાવોે આજે ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૯૮૪૫ વાળા રૃ.૨૯૭૯૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૯૭૫ વાળા રૃ.૨૯૯૨૦ બોલાઈ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોેના ૯૯૯ના રૃ.૫૩૯૬૦ વાળા આજે રૃ.૫૩૭૨૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ઘટી નીચામાં ૨૭.૩૪ ડોલર રહ્યા પછી સાંજે ૨૭.૬૩થી ૨૭.૬૪ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે ડોલરના ભાવો ૩૭ પૈસા ઉછળી રૃ.૫૫.૮૪ની એક સપ્તાહની નવી ઉંચી ટોચે પહોંચ્યાના નિર્દેશો હતા. આયાતકારોની ડોલરમાં ખરીદી આજે વધી હતી. શરેબજારમાં ઘટાડો આવતાં તેના કારણે પણ ડોલરના ભાવો આજે વધી આવ્યા હતા. ડોલરના ભાવો રૃ.૫૫.૪૭ વાલા આજે રૃ.૫૫.૭૫ ખુલ્યા પછી રૃ.૫૫.૬૩ રહ્યા પછી ઉછળી રૃ.૫૫.૯૦ બોલાઈ છેલ્લે રૃ.૫૫.૮૪ રહ્યા હતા. વિશ્વ બજારમાં જો કે છ મુખ્ય ચલણોના બાસ્કેટ ભાવો સામે ડોલર ઈન્ડેક્સ આજે ૦.૨૫ ટકા ઘટયાના સમાચારો હતા. ફોરવર્ડ બજારમાં આજે ડોલરના પ્રીમિયમો છ મહિનાના ૧૮૫થી ૧૮૭ પૈસા વાળા ઘટી ૧૮૧થી ૧૮૩ પૈસા રહ્યા હતા જયારે બાર મહિનાના પ્રીમિયમો ૩૩૧થી ૩૩૩ પૈસા વાળા ઘટી ૩૨૬થી ૩૨૮ પૈસા રહ્યા હતા. દરમિયાન, પાઉન્ડના હાજરભાવો રૃ.૮૬.૭૦ વાળા આજે રૃ.૮૬.૮૯ રહ્યા હતા જયારે યુરોના ભાવો રૃ.૬૮.૨૬ વાળા રૃ.૬૮.૪૭ રહ્યા હતા. જાપાનના યેન (૧૦૦)ના ભાવો રૃ.૭૦.૯૯ વાળા વધી રૃ.૭૧.૪૦ રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved