Last Update : 03-August-2012, Thursday

 
 
અમદાવાદ અવસાન નોંધ

શાહઃ - સ્વ. ભદ્રીકાન્ત ચીનુભાઈ શાહનું બેસણું, શ્રી ઝાલાવાડ સર્વકલ્યાણ સાર્વજનિક વાડી, ચંદ્રનગર બસ સ્ટેન્ડ પાસે, પાલડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. વિજ્યાબેન સુખલાલ શાહનું બેસણું, શ્રી પ્રકાશ સોસાયટી સી-૫૦, નરોડા, સવારે ૯થી ૧૧
- સ્વ. જયશ્રીબેન અમૃતલાલ શાહ (રાજકોટવાળા)નું બેસણું, શિલ્પગ્રામ એપાર્ટમેન્ટ, જ્ઞાાનદા ગર્લ્સ સ્કૂલ પાસે, કે.કે.નગર, ઘાટલોડિયા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. જ્યોતિકાબેન વિપીનચંદ્ર શાહનું બેસણું, ઝાલાવાડ મૂર્તિપૂજક જૈન સેવા સમાજ, સમસ્ત બ્રહ્મક્ષત્રિય સોસાયટી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સામે, ચંદ્રનગર છ રસ્તા, ભઠ્ઠા, પાલડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. મંગુબેન સ્વરૃપચંદ શાહ (સાદરાવાળા)નું બેસણું, લાલાકાકા હોલ, શાહપુર દરવાજા બહાર, સવારે ૮થી ૧૦.૩૦
- સ્વ. હરેશકુમાર કાન્તીલાલ શાહનું બેસણું, ૧૦૨૧, માતાવાળો ખાંચો, વાઘેશ્વરીની પોળ, રાયપુર ચકલા સવારે ૯થી ૧૧
- સ્વ. પદ્માબેન કાંતિલાલ શાહ (માંડલવાળા)નું બેસણું, આબુ વિહાર હોલ, રામનગર, સાબરમતી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
દવેઃ - સ્વ. મનહરલાલ દુર્ગાશંકર દવેનું બેસણું, ૯૪, પટેલ સોસાયટી, ઈન્દિરાબ્રિજ પાસે, હાસોલ, સાંજે ૫થી ૬
જાનીઃ - હસમુખરાય પ્રભાશંકર જાનીના ધર્મપત્ની સ્વ. ભારતીબેનનું બેસણું, બી/૪૦૩, અશ્વલેખા કોમ્પલેક્સ, દેસાઈપાર્ક પાસે, જીવરાજપાર્ક, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
વ્યાસઃ - સ્વ. ચંદુલાલ રવિશંકર વ્યાસનું બેસણું, ૪૧, અંબિકા સોસાયટી, નવલખા બંગલા પાસે, બાપુનગર, સવારે ૮થી ૧૧
મહેતાઃ - સ્વ. બાનુબેન સોરાબજી મહેતાનું ઉઠમણું, પારસી અગિયારી, આબાદડેરી સામે, કાંકરિયા, બપોરે ૩.૪૦
પટેલઃ - સ્વ. ગોવિંદભાઈ મગનલાલ પટેલ (ઉંઝાવાળા)નું બેસણું, આર.કે. રોયલ હોલ, સોલા, સવારે ૮થી ૧૧
- સ્વ. ભરતભાઈ રામજીભાઈ પટેલ (ઝેરી)નું બેસણું, ૨૫૪૨, બગડાવાડ, પખાલીની પોળ, રાયપુર, સવારે ૮થી ૧૦
સાણંદિયાઃ - સ્વ. વૃજલાલ પ્રેમચંદ સાણંદિયાનું બેસણું, ક્રિશી બેન્કવીટ હોલ, શિવશક્તિ હોલ પાસે, ભૂયંગદેવ, ઘાટલોડિયા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પંચાલઃ - સ્વ. ત્રિલોચનાબેન રતિલાલ પંચાલ (રાંધેજા- કોલવડા)નું બેસણું, ૫, વિજયપ્લાઝા ફ્લેટ, ભાવસાર હોસ્ટેલ સામે, નવા વાડજ, સવારે ૯થી ૧૨
- સ્વ. ભાવેશ અશ્વિનભાઈ પંચાલ (લીચવાળા)નું બેસણું, બી/૩૦૬, શ્રીરંગ એપાર્ટમેન્ટ, કલ્પતરૃ ફ્લેટ સામે, નવા વાડજ, સવારે ૯થી ૧૨
ભાવસારઃ - સ્વ. ભગવતીબેન અંબાલાલ ભાવસારનું બેસણું, ૯૩/૭૧૬, કલાપીનગર, અસારવા, સવારે ૮થી ૧૧
- સ્વ. તારાબેન યોગેશભાઈ ભાવસારનું બેસણું, શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાાતિ યુથ ફોરમ, શ્રી વિશ્વકર્મા માર્ગ, મંગળાગૌરી પાર્ટી પ્લોટ સામે, નવા વાડજ, સવારે ૮.૩૦થી ૧૧.૩૦
પરીખઃ - સ્વ. સુભદ્રાબેન નટવરલાલ પરીખ (આંતરસુબાવાળા)નું બેસણું, કમલાપાર્ક સોસાયટી, ઘોડાસર, મણિનગર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
સરવૈયાઃ - સ્વ. મોહનભાઈ છગનભાઈ સરવૈયા (સૌ.સ.સુ.)નું બેસણું, જમનાબા ભવન, બાપા સીતારામ ચોક, દરજી સમાજની વાડી, બપોરે ૩થી ૬
રાઠોડઃ - સ્વ. શૈલેન્દ્રસિંહ અમરસિંહ રાઠોડનું બેસણું, પંચની વાડી, વનમાળી વાંકાની પોળ, શાહપુર સવારે ૧૦થી ૧૨
દરજીઃ - સ્વ. શકરીબેન કાંતિલાલ દરજીનું બેસણું, પ્રગતિનગર કોમ્યુનિટી હોલ, પ્રગતિનગર, સવારે ૮થી ૧૧
- સ્વ. તરૃણાબેન કનુભાઈ દરજીનું બેસણું, દૂધનાથ મહાદેવ હોલ, વાડજ, સવારે ૮થી ૧૧
ત્રિપાઠીઃ - સ્વ. ભગવતપ્રસાદ અણછોડભાઈ ત્રિપાઠીનું બેસણું, બી/૫, જમનોત્રિકા ફ્લેટ, સ્ટેડિયમ સવારે ૮થી ૧૧
મીરાણીઃ - સ્વ. કમળાબેન નટવરલાલ મીરાણીનું બેસણું, ૩૩૮/એ, સેક્ટર-૨૩, ગાંધીનગર, સવારે ૯થી ૧૨
સોજીત્રાઃ - સ્વ. જશવંતીબેન નારણભાઈ સોજીત્રાનું બેસણું, માણેકબાગ સાંસ્કૃતિક હોલ, માણેકબાગ, આંબાવાડી, સવારે ૯થી ૧૧
ધકાણઃ - સ્વ. નિર્મળાબેન ત્રિભોવનદાસ ધકાણનું બેસણું, એ/૪, મંગલદીપ એપાર્ટમેન્ટ, પૃથ્વી ટાવર સામે, જોધપુર ગામ રોડ, સેટેલાઈટ, સાંજે ૪થી ૬
ચૌહાણઃ - સ્વ. કાંતિલાલ પ્રતાપજી ચૌહાણનું બેસણું, ૫૭, કુંદન ટેનામેન્ટ વિ.-૩, પી એન્ ટી કોલોની પાછળ, વાસણા, સવારે ૯થી ૧૨

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
હઝારેએ એકાએક ઉપવાસ તોડવાની જાહેરાત કરી સાથીઓને આશ્ચર્યમાં મૂક્યા
અમરનાથ યાત્રાની પૂર્ણાહૂતિ છડી મુબારક અમરનાથ પહોંચી

નિતિશ કુમારે વૃક્ષોને રક્ષાબંધન કરી પર્વ ઉજવ્યું

મમતા બેનરજીએ પ્રણવ મુખર્જીને રાખડી મોકલી
બે વર્ષ બાદ સ્વાઈન ફલુએ એક મુંબઈગરાનો ભોગ લેતા ખળભળાટ

અમેરિકામાં ચાવી રૃપ રાજ્યોમાં ઓબામાની રોમ્ની પર સરસાઈ

સસ્પેન્શન ખામીના લીધે ટોયોટા ૮.૭૮ લાખ કાર પાછી ખેંચશે
નાણાકીય કટોકટીથી અમેરિકી નગરોને આકરો ફટકો

સાયના બેડમિંટનની સેમિ ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બની

આજે ભારતના મુકાબલા
આજથી ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની સ્પર્ધા શરૃ
આજે ૨૨ ગોલ્ડના વિજેતા નક્કી થશે
જયને કઝાકિસ્તાનના ઝાયલાઉવે ૮-૧૬થી હરાવ્યો

હકાની નેટવર્કને પાકિસ્તાન સેના નાણાકીય સહાય આપે છે ઃ અમેરિકા

૧૩૮.૪ અબજ યેનનું નુકસાન થતાં જાપાનની શાર્પ કંપની ૫૦૦૦ને છૂટા કરશે
 
 

Gujarat Samachar Plus

રાજસ્થાની રિવાજની ગુજરાતી ફેશન ઃ લૂમ્બા રાખડી
દરેક વાર તહેવારે કોમન પ્લોટ પર કોમન સેલિબ્રેશન
ગુજરાતીઓનું બંગાળી ‘ગળપણ’
શરીરને આરામ આપવા મ્યુઝિક સાંભળો..
ગિફ્‌ટ આપવામાં ભાઈઓ હવે દિલદાર બન્યાં
 

Gujarat Samachar glamour

લિયોનની માફક તેનો પતિ પણ બોલ્ડ છે!
‘જિસ્મ-૨’ના ન્યુડ પોસ્ટરમાં સન્ની નહિ, નતાલિયા કૌર છે
વિવેેકે સામાન્ય શોટ માટે ૩૦ રિટેક આપ્યા
‘અજબગજબ લવ’માં જેકી ભાગનાનીને હાઇલાઇટ કરાશે
ફિલ્મોમાં હજી ય ભાઈ-બહેનનો પ્યાર ઝાંખો નથી પડ્યો
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved