Last Update : 02-August-2012, Wednesday

 
અમદાવાદમાં યુવતી ઉપર નિર્લજ્જ હુમલો

-જૈન મુનિની જાગૃતિથી બચાવ

અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી રહ્યાનો વધુ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મેમનગરમાં કન્યા છાત્રાલય જતાં રસ્તે ખૂલ્લા ખેતર જેવા વેરાન વિસ્તારની ઝાડીમાં યુવતીને બે નરાધમો ખેંચી ગયા હતા. યુવતીની બૂમો સાંભળી એક જૈન મુનિએ જાગૃતતા દર્શાવતા યુવતીનો બચાવ થયો છે. કમનસીબી એ છે કે, પોલીસે પૂરતી ગંભીરતા ન બતાવતાં નિર્લજજ હુમલો કરનાર હેવાનો સામે કાર્યવાહી થઈ નથી

Read More...

પૂના વિસ્ફોટોના પગલે રાજ્યમાં હાઈએલર્ટ
 

-અમદાવાદમાં નાકાબંધી

 

ભારતમાં લાંબા સમય બાદ ફરી એક વખત પૂનામાં શ્રેણીબધ્ધ વિસ્ફોટોના પગલે આતંકવાદી હિલચાલના પગલે ગુજરાતમાં પોલીસને વિશેષ સતર્કતા રાખવા આદેશ કરાયાં છે. ખાસ કરીને શ્રાવણ અને રમઝાન માસ ચાલી રહ્યો છે અને તહેવારો આવતાં હોવાથી ધર્મસ્થાનો અને મેળામાં વિશેષ ભીડ રહેતી હોવાથી વિશેષ તકેદારીના આદેશ આપ્યાં છે.

Read More...

જાફરાબાદના પાવર પ્લાન્ટથી સિંહો પર જોખમ
i

-ફળોના બગીચાનો વિનાશ થશે

 

જાફરાબાદ તાલુકાના લુણસાપૂર ગામે કોલસા આધારિત ૧૭૨૦ મેગાવોટના સિન્ટેકસ પાવર પ્લાન્ટ સ્થાપવા બાબતે આજે રખાયેલી લોકસુનવણીમાં આ વિસ્તારના ગાોના સેંકડો માણસો રજૂઆત માટે ઉમટી પડયા હતા, અને આ પ્લાન્ટને કારણે આ વિસ્તારમાં પરવાળાના ટાપુઓથી માંડીને લોબ્સ્ટર, પાપલેટ વગેરે દરિયાઈ જીવ, મેન્ગ્ઁ્રવ્ઝના વૃક્ષો, માછીમારોની રોજીરોટી,

Read More...

દર સેકન્ડે નર્મદાનું ૧૨ હજાર ઘનફૂટ પાણી.

-દરિયામાં વહી જાય છે

 

સાબરકાંઠા જિલ્લામાં મોડાસા શહેરના મખદુમ હાઈસ્કૂલ વિસ્તારની નવજીવન સોસાયટીમાં પતિએ ધારિયાના તીક્ષ્ણ ઘા ઝીંકી પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારતાં પતિ વિરુદ્ધ મોડાસા ટાઉન પો.મથકે ઈપીકો કલમ ૩૦૨, જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ગુનો દર્જ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાત્રીના ૮-૩૦ કલાકે પતિએ પત્નીની કરપીણ હત્યા કરતાં સમગ્ર શહેરમાં ભારે સનસનાટી મચી જવા પામી છે.

Read More...

હીરા બજારમાં ઉઠમણાઓની અફવાથી ગભરાટ

-સુરત, મુંબઇમાં ભારે ચિંતા

 

મુંબઇમાં હીરા વેપારી એવા પિતા-પુત્રના રૃ।. ૮૨ કરોડના ઉઠમણા પછી હીરા બજારનું વાતાવરણ ખૂબ ડહોળાયું છે. છેલ્લા એક અઠવાડીયાથી જુદી જુદી પેઢીઓના ઉઠમણાઓની અફવાને કારણે વિશ્વસનીયતા ડગી છે. સુરત, મુંબઇ અને અમેરિકાની પેઢીઓ કરોડોમાં ઉઠી ગઇ હોવાની અફવાઓને કારણે ભારે ચિંતાનું વાતાવરણ છે.

Read More...

રોમિયોગીરી માટે યુવાને ૨૫થી વધુ ચોરી

-સુરતની ઘટના

સુરત ક્રાઇમ બ્રાંચે આજરોજ ભાઠેના વિસ્તારમાંથી એક અનોખા વાહનચોરને ઝડપી લીધો હતો. ભાઠેના સિધ્ધીવિનાયક મંદિર પાસે મોટરસાયકલ ઉપર ફરી રોમિયોગીરી કરતા યુવાનની પૂછપરછ કરતાં તેણે રોમિયોગીરી માટે વિતેલા છથ માસમાં ૨૫થી વધુ મોટરસાયકલ- એકટીવાની ચોરી કર્યાની કબુલાત કરી હતી. ક્રાઇમ બ્રાંચે તેની પાસેથી ૧૦ વાહનો કબજે કર્યા હતાં.

Read More...

-સોનાની ચોરી-વેચાણ રોકવા ગાઈડલાઈન

 

સોનુ, સોનાના દાગીના અને રોકડની ચોરી અટકાવવા માટે જ્વેલર્સ અને બેન્કો માટે પોલીસ નવી ગાઈડલાઈન તૈયાર કરી રહી છે. જ્વેલરી શોપમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ઉપરાંત ચોરાઉ દાગીના વેચનારાંને પણ ઓળખી શકાય તે માટે જૂના દાગીના વેચનારના ઓળખના પૂરાવા સોનીએ રાખવા પડશે. સૂત્રોમાંથી પ્રાપ્ય વિગતો મુજબ, સોનુ મોંઘું બની રહ્યું છે

Read More...

 

  Read More Headlines....

રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠનો મુંબઇના દરિયામાં આપઘાત

પુણેમાં બોમ્બ ધડાકાનો સિલસિલો લોકોમાં નાસભાગ : સતત પાંચ ધડાકા

અજ્ઞાત દાતાઓ સાંઈબાબાને ૧.૧૮ કરોડના હીરાનું દાન કર્યું : એક હીરો ૩૮ લાખનો

કારમી મોંઘવારી : અને.. જ્વેલર્સના કેમેરામાં કેદ 'ચોર મહિલા' રડી પડી

સ્વીમિંગના શહેનશાહ માઇકલ ફેલ્પ્સની અદ્વિતીય સિદ્ધી: ઓલિમ્પિકમાં ૧૯ મેડલ

ભૌતિકશાસ્ત્રી અશોક સેનને ૩૦ લાખ ડોલરનું ફન્ડામેન્ટલ ફિઝિક્સ પ્રાઇઝ

Latest Headlines

પુણેમાં બોમ્બ ધડાકાનો સિલસિલો લોકોમાં નાસભાગ મચી ગઈ
ફેલ્પ્સની સિદ્ધિ ઃ ઓલિમ્પિકમાં ૧૯ મેડલ
બહુચર્ચિત પાવર ગ્રિડ પડી ભાંગવાનું મૂળ કારણ શું છે ?
ઉત્તરાખંડમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૨૭નાં મોત
અજ્ઞાાત દાતાઓ સાંઈબાબાને ૧.૧૮ કરોડના હીરાનું દાન કર્યું
 

Entertainment

પ્રભુદેવાની આગામી ફિલ્મમાં શાહિદ કપૂર અને કેટરિના કૈફ પહેલીવાર સાથે કામ કરશે
'બિગ બોસ'ની ઇમેજસ્વચ્છ બનાવવા અશ્લીલતા દૂર કરવાના સલમાન ખાનના પ્રયાસ
રોહન સિપ્પીની ફિલ્મમાં અભિષેક બચ્ચન એક આઈટમ ગીત કરશે
સોનાક્ષી સિંહાને આઈટમ ગીત મળવા પાછળનું જવાબદાર કારણ
હૃતિક રોશનની સુપરહીરો ફિલ્મમાં આડકતરી રીતે શાહરૃખ ખાન પણ જોડાયેલો છે
 

Most Read News

દેશમાં ફરી અસાધારણ વીજ કટોકટી
ગુજરાતને દુષ્કાળ માટે કેન્દ્રની ૩૨૦ કરોડની સહાય
ચીનની સફળતાનું રહસ્ય ઃ ખેલાડીઓને નાનપણથી પરિવારથી દૂર રાખી અપાતી ક્રુર તાલીમ
આધુનિક માનવીનું અસ્તિત્વ ૪૪ હજાર વર્ષ પૂર્વે સર્જાયેલું
ચિદમ્બરમ્ને ફરી નાણાં ખાતું જ્યારે સુશીલકુમાર શિંદેને ગૃહખાતું ફળવાયું
 

News Round-Up

પંજાબ, હરિયાણા અને ઉ.પ્ર.એ ૪,૦૦૦ મે.વો. વીજળી વધુ ખેંચી ઃ કેન્દ્ર
ભૌતિકશાસ્ત્રી અશોક સેનને ૩૦ લાખ ડોલરનું ફન્ડામેન્ટલ ફિઝિક્સ પ્રાઇઝ
રાજ ટ્રાવેલ્સના માલિક લલિત શેઠનો મુંબઇના દરિયામાં આપઘાત
પામ ઓઈલની ટેરિફ વેલ્યૂમાં ૫૭૦ ડોલરનો જંગી વધારો
કેજરીવાલની તબિયત લથડતાં દિલ્હી પોલીસનું હોસ્પિટલાઈઝ થવા દબાણ
 
 
 
 
 

Gujarat News

કારમાંથી ત્રણ શખ્સો શસ્ત્રો સાથે પકડાયા
મોડાસામાં પતિએ પત્નીની હત્યા કરી

મોરબી પાસેના પાનેલી તળાવમાં ૫૦થી વધુ કાચબાના ભેદી મોત

પાવર પ્લાન્ટથી ફળોના બગીચાનો વિનાશ થશે; સિંહો પર જોખમ
જીઆઇડીસીનાં ચીફ ઓફિસર ૩.૬૦ લાખની લાંચ લેતા ઝડપાયા
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
  [આગળ વાંચો...]
 

Business

ફાર્મા, પાવર શેરોમાં તેજી ઃ સેન્સેક્ષ ચંચળતાના અંતે ૨૧ પોઇન્ટ વધીને ૧૭૨૫૭
સોનામાં વધ્યા ભાવથી રૃ.૧૪૦નો તથા ચાંદીમાં રૃ.૪૧૦નો કડાકો બોલાયો
નિફટી ફ્યુચર્સનાં ખેલંદાઓના ઓળીયા પાછા ભારતમાં શીફટ
ભારતનો એચએસબીસી પીએમઆઈ ઘટીને ૫૨.૯૦ જ્યારે ચીનનો ૫૦.૧૦ રહ્યો

ત્રીજી ઇનિંગ્સમાં ચિદમ્બરમ મધ્યમ વર્ગને રાજી કરી શકશે કે નહિં ?

[આગળ વાંચો...]
 

Sports

ઓલિમ્પિક બેડમિંટનમાં ફિક્સિંગ આઠ મહિલા ખેલાડીઓ સસ્પેન્ડ

માઇકલ ફેલ્પ્સના ૧૯ ઓલિમ્પિક મેડલ
લાતીનીનાએ પ્રેગનેન્સી છતાં વર્લ્ડ જિમ્નાસ્ટીકમાં પાંચ ગોલ્ડ જીત્યા હતા
ભારત પાંચેક મેડલ જીતી શકશે તેવી શ્રદ્ધા ધરાવું છું
ટેનિસ ઃ ફેડરર-ક્લાઇસ્ટર્સ ક્વાર્ટરમાં
 

Ahmedabad

'દવા લેવા પહેલી વખત ચોરી કરી, સાહેબ મને માફ કરી દો'
મિલમાલિકો-મજૂર મહાજન વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ
ગુજરાત યુનિ.ની સિન્ડીકેટની ચૂંટણી પાછી ધકેલવા કુલપતિ પર દબાણ

અમદાવાદમાં ઇમ્પેક્ટ ફી યોજનાને કંગાળ પ્રતિસાદ ઃ માત્ર ૨૮૭૫ અરજી!

•. યુવતીને બે નરાધમો ઝાડીમાં ખેંચી ગયા, જૈન મુનિની જાગૃતિથી બચાવ
[આગળ વાંચો...]
 

Baroda

ઉત્તર-પૂર્વ સરહદે ચીન ભારત માટે બીજુ કારગીલ સર્જી શકે છે
મદનઝાંપા રોડ પર સમારકામ કરતા વીજ કર્મચારીને જનરેટરનો કરંટ લાગ્યો
શંકાસ્પદ લાખોનાં પાવડર સાથે કન્ટેનર ઝડપાયું

ગઝલુ બાંગ્લાદેશી કોના ઇશારે કામ કર છે? ISI નો એજન્ટ ?

મુંબઇના એક વેપારીએ રૃા. ૧૦૦૦ની જાલી નોટ જોતા જ હોબાળો કર્યો
  [આગળ વાંચો...]
 

Surat

રોમિયોગીરી કરવા યુવાને ૨૫થી વધુ બાઇક-એકટીવાની ચોરી કરી
કવિ કલાપી ગાર્ડનનો વોક વે ૧૮.૬૧ લાખના ખર્ચે નવો બનાવાશે
સુરત શહેર-જિલ્લામાં છુટોછવાયો વરસાદ ઃ ઉકાઇમાં પાણીની આવક ઘટી
ઘેરી મંદીને કારણે હીરા બજારમાં ઉઠમણાઓની અફવાથી ગભરાટ
૮૫ લાખના હીરાની લૂંટ કેસમાં પોલીસ મુંબઇ-ઉડીસા રવાના
  [આગળ વાંચો...]
 

South Gujarat

દમણ નગરપાલિકામાં ફરી એકવાર પ્રમુખ - ઉપપ્રમુખની ચૂંટણી
વલસાડમાં તલવારથી હુમલો કરનાર બુટલેગરને પોલીસ છાવરે છે
સોનગઢમાં ત્રણ સંતાનની માતા પર મજુરી કામ કરતા યુવાનનો બળાત્કાર
ભાગડાવડા-વશીયર ગામના લોકોનો વલસાડ પાલિકામાં જોડાવા ઇન્કાર
ડાંગ જિલ્લાાં વરસાદનું જોર ઘટયું ઃ આહવામાં ૧.૭, સાપુતારા-વઘઇમાં ૧.૫
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

જળસંચયના સંકલ્પ સાથે વાલ્વામાં અનોખી રક્ષાબંધન ઉજવાઈ
મહેમદાવાદમાં જમીન પડાવવા ધમકી આપનાર બે શખ્સને કેદ
૬૦ લાખમાં ૧૮ વીઘા જમીનનું બાનુ લઈ ૮ શખ્સો ફરી ગયા

પ્લોટમાં આવવા-જવાના ઝઘડામાં બે પરિવારો વચ્ચે અથડામણ

બિનપ્રમાણિત ખાતર વેચવાના ગુનામાં ઉત્પાદક-વિક્રેતા દંડાયા
  [આગળ વાંચો...]
 

Saurastra

ખાંભામાં મામલતદાર કચેરીએ આજે પશુઓ સાથે માલધારીઓના અનશન
દિલીપ સંઘાણીએ કાર્યકરોને અસામાજિક તત્વો ગણાવતા ૩૦૦થી વધુ રાજીનામાં

માતાનાં ખોળામાંથી માસુમ બાળકને ઉઠાવી જઈને ફાડી ખાતો દિપડો

દેલવાડામાં નદી-કાંઠે બસ ખાડામાં ફસાઈ; મુસાફરોનો ચમત્કારિક બચાવ
વિદ્યાર્થિનીનું જાહેરમાં બાવડુ પકડી છેડતી કરનારા શખ્સ સામે ફરિયાદ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

બગદાણા પંથકમાં વિજતંત્રની બેદરકારીના પાપે ગ્રામ્યજનો પરેશાન
ટ્રાવેરા કારમાં લઈ જવાતી ઈંગ્લીશ દારૃની ૫૩૮ બોટલ ઝડપાઈ
ઉપવાસ ઉપર ઉતરેલા લલ્લુભાઈની આઠમાં દિવસે તબિયત લથડી
બોટાદમાં પરચુરણની કૃત્રીમ તંગી ઉભી કરી કાળાબજાર થતા હોવાની રાવ
રાખડી બંધાવ્યા બાદ બહેનને વૃક્ષનો છોડ આપી રક્ષાબંધનની ઉજવણી થશે
  [આગળ વાંચો...]
 

North Gujarat

૩૦ વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કર્યા

અંબાજી ગ્રા.પં.ના મહિલા સરપંચ વિરૃધ્ધ અવિશ્વાસની દરખાસ્ત
હિંમતનગરમાં દેશી અને વિદેશી દારૃનું ધૂમ વેચાણ

વિકલાંગ બાળકોના શિક્ષકોને ચાર માસથી પગાર ચુકવાયો નથી

વડગામમાં વયોવૃધ્ધ વ્યક્તિએ સમાધી લઇ લેતાં આશ્ચર્ય

  [આગળ વાંચો...]

 

 


 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved