Last Update : 02-August-2012, Wednesday

 

પાંચ રાજ્યોના અધિકારીને CERCનું સમન્સ
પંજાબ, હરિયાણા અને ઉ.પ્ર.એ ૪,૦૦૦ મે.વો. વીજળી વધુ ખેંચી ઃ કેન્દ્ર

૨૪ કલાક નિરીક્ષણ માટે સિસ્ટમ રચાશે ઃ નવા ઊર્જા પ્રધાન મોઈલી

નવી દિલ્હી, તા. ૧
દેશના ઉત્તર પૂર્વ વિસ્તારમાં સમગ્ર વીજ ક્ષેત્રે સર્જાયેલી કટોકટીએ અધિકારીઓ અને મંત્રીઓ વચ્ચે 'જા બિલ્લી કુત્તે કો માર' જેવો ઘાટ સર્જ્યો છે. બધા જ દોષારોપણ કરી રહ્યા છે. ઈલેક્ટ્રીક ક્ષેત્રમાં અત્યારે મોટા ભાગના યંત્રો સ્વયં સંચાલીત હોય છે. ગ્રીડ ટ્રીપ થઈ તેનો અર્થ જ એવો છે કે કોઈના ધ્વારા મંજુર થયેલી માત્રા કરતાં વધુ વીજળી ખેંચવામાં આવતી હતી. તેમાં હાલ અધિકારીઓ પંજાબ, હરીયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ અને દિલ્હી પર દોષારોપણ કરવામાં આવી રહ્યું છે. તે રાજ્યો તેને મંજુર કરાયેલા ક્વોટા કરતા વધારે વીજળી ઉઠાવતા હોવાને કારણે પાવરગ્રીડમાં ભંગાણ સર્જાયું હોવાનું માનવામાં આવે છે.
જેમાં વિદાય થતા પૂર્વે ઉર્જા મંત્રી સુશીલ કુમાર શિંદેએ તો કડક વલણ અપનાવ્યું જ હતું. પરંતુ મંત્રાલયનો હવાલો સંભાળતા જ વિરપ્પા મોઈલીએ પણ તે સંદર્ભે ભારે કડક વલણ અપનાવીને આ રાજ્યો તેમને ફાળવવામાં આવેલી વીજળી કરતાં ૪૦૦૦ મેગાવોટ વીજળી વધારે ઉઠાવતા હોવાનું જણાવ્યું છે. આટલા મોટા તફાવતને કારણે વીજ પુરવઠો આપતી ગ્રીડની યંત્ર સામગ્રીને પણ મોટે પાયે નુકશાન વેઠવું પડયું છે. ત્રણ પાવર ગ્રીડમાં ભંગાણ સર્જાતાં આશરે ૬૦૦૦ કરોડ લોકોને અંધારપટનો સામનો કરવો પડયો હતો. જે સંદર્ભે મોઈલીએ ૨૪ કલાક નિરીક્ષણ રાખનારી ટીમ રચવા જણાવ્યું હતું.
જેમાં એખીલેશ યાદવે તેમનું રાજ્ય વધુ વીજળી લેતું હોવાનો ઈન્કાર કર્યો છે. અન્ય રાજ્યો પણ અમે વધુ વીજળી નથી લેતા અને કદાચ લેવાતી હોય તો તે અધિકારીઓએ જોવું જોઈએ તેવી દલીલ કરવામાં આવી રહી છે.
કેન્દરીય વીજળી નિયમન મંચ (સી.ઈ.આર.સી.)એ પાંચ રાજ્યોના અધિકારીઓને સતત તાકીદ કરીને તેમની સમક્ષ ઉપસ્થિત થવા જણાવ્યું છે. જેમાં ઉત્તર પ્રદેશ, હરીયાણા, પંજાબ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના અધિકારીઓને હાજર રહેવા ફરમાન કર્યું છે. દરમ્યાન બપોરે ત્રણ વાગ્યા સુધીની નોંધણીમાં પંજાબ ૮૦૦ મેગાવોટ વીજળી વાપરતું હોવાનું નોંધાયું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રભુદેવાની આગામી ફિલ્મમાં શાહિદ કપૂર અને કેટરિના કૈફ પહેલીવાર સાથે કામ કરશે
'બિગ બોસ'ની ઇમેજસ્વચ્છ બનાવવા અશ્લીલતા દૂર કરવાના સલમાન ખાનના પ્રયાસ
રોહન સિપ્પીની ફિલ્મમાં અભિષેક બચ્ચન એક આઈટમ ગીત કરશે
સોનાક્ષી સિંહાને આઈટમ ગીત મળવા પાછળનું જવાબદાર કારણ
હૃતિક રોશનની સુપરહીરો ફિલ્મમાં આડકતરી રીતે શાહરૃખ ખાન પણ જોડાયેલો છે
ફાર્મા, પાવર શેરોમાં તેજી ઃ સેન્સેક્ષ ચંચળતાના અંતે ૨૧ પોઇન્ટ વધીને ૧૭૨૫૭
સોનામાં વધ્યા ભાવથી રૃ.૧૪૦નો તથા ચાંદીમાં રૃ.૪૧૦નો કડાકો બોલાયો
નિફટી ફ્યુચર્સનાં ખેલંદાઓના ઓળીયા પાછા ભારતમાં શીફટ
ફેસબુક પર એકલાખ ફોલોઅર્સ સાથે મેદાન મારતાં મમતા બેનર્જી
ભાજપ કાર્યાલય સામે અણ્ણા-ટીમના દેખાવો

પૂર્વ સેનાના વડા વી. કે. સિંઘ પણ અણું પ્લાન્ટ વિરોધી

આસામના ચિરાંગ જીલ્લામાં ચાર ઘર સળગાવાયા
દલિતને ગૃહમંત્રી બનાવવા બદલ મનમોહન સોનિયાનો આભાર ઃ શિંદે
ભારતનો એચએસબીસી પીએમઆઈ ઘટીને ૫૨.૯૦ જ્યારે ચીનનો ૫૦.૧૦ રહ્યો

ત્રીજી ઇનિંગ્સમાં ચિદમ્બરમ મધ્યમ વર્ગને રાજી કરી શકશે કેનહિં ?

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved