Last Update : 02-August-2012, Wednesday

 

અમિતાભ બચ્ચનનો આજે જન્મદિન?

- કૂલીના સેટ પર ગંભીર ઇજા થઇ હતી

 

એક પછી એક મસાલા મનોરંજક ફિલ્મો આપનારા મનમોહન દેસાઇની ફિલ્મ કૂલીના સેટ પર પુનિત ઇસ્સાર સાથેના એક એક્શન દ્રશ્યના ટાઇમંિગમાં બે ચાર સેકંડની ભૂલ થતાં અમિતાભને ગંભીર ઇજા થઇ એ દિવસે જુલાઇની ૨૬મી તારીખ હતી. ઑગસ્ટની બીજી તારીખે એમને પુનઃજીવન મળ્યું હતું. આજે એ બીજા જન્મના દિવસને ૩૦ વરસ પૂરાં થયાં.

Read More...

રાઝ-3માં બિપાશા બાસુ છે ?

- ફિલ્મ માટે બિપાશા પ્રેરણાસ્ત્રોત

 

રાઝ-૩નું પોસ્ટર લોન્ચ થયું એ સાથે જ તે ચર્ચામાં આવી ગઇ. જોકે બિપાશા માત્ર ફિલ્મની હીરોઇન જ નથી પણ તે ફિલ્મ માટે પ્રેરણાસ્ત્રોત પણ છે. ભટ્ટના મતે ફિલ્મની સ્ક્રિપ્ટમાં બિપાશાનું પણ આડકતરી રીતે યોગદાન રહ્યું છે. પ્રોડયુસર મહેશ ભટ્ટનું કહેવું છે.

Read More...

ક્યા સુપર કૂલ હૈં હમની સિક્વલ બનશે

i

- પાંચ દિવસમાં ૨૯ કરોડની કમાણી

 

ક્યા સુપર કૂલ હૈં હમની સિક્વલ બનાવવાની યોજના છે. આ ફિલ્મે રજૂઆતના પહેલા પાંચ દિવસમાં રૂા.૨૯ કરોડની કમાણી કરી હોવાનો દાવો કરાયો હતો. જો કે સમીક્ષકોએ આ ફિલ્મને ધોઇ નાખી હતી. એકતા કપૂર નિર્મિત આ ફિલ્મ મૂળ ૨૦૦૫માં બનેલી ક્યા કૂલ હૈં હમની સિક્વલ હતી.

Read More...

આત્મા એ હોરર ફિલ્મ નથી ઃ સિદ્દીકી

- બિપાશા કો-એક્ટર

 

વર્સેટાઇલ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે તેની આગામી ફિલ્મ આત્મા હોરર ફિલ્મ નથી. નવાઝુદ્દીન અને બિપાશા સ્ટારર આત્મા વિશે સિદ્દીકીનું કહેવું છે, આત્મા હોરર ફિલ્મ નથી પણ સાઇકોલોજીકલ થ્રિલર છે. હું આ ફિલ્મમાં ઇમોશનલ રોલ ભજવી રહ્યો છું.

 

Read More...

પ્રતિક-એમીની લવસ્ટોરીનો ધી એન્ડ

- એક દિવાના થાના કો-સ્ટાર

 

પ્રતિક બબ્બર અને એમી જેક્સનની લવસ્ટોરીનો અંત આવ્યો છે. થોડા સમય પહેલાં એમીએ તેની અને પ્રતિકની જોડીને બોલિવુડની હોટ અને મોસ્ટ રોમેન્ટિક કપલ તરીકે ઓળખાવી હતી. બંનેએ તેમના હાથ પર એકબીજાનું નામ લખાવીને જાહેરમાં તેમના પ્રેમનો એકરાર કર્યો હતો. જોકે ચલે તો ચાંદ તક નહીં તો શામ તકની પેઠે એમી અને પ્રતિકના સંબંધ પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું..

Read More...

બોલિવુડનો 'દિલદાર'ખાન એટલે શાહરૃખ ખાન

-ક્રિશ-૩ માટે સ્ટુડિયો વાપરવાની મંજૂરી

શાહરૃખ ખાન કોઇપણ રીતે બોલિવુડ એક્ટર્સથી અસુરક્ષા નથી અનુભવી રહ્યો તેનું લેટેસ્ટ ઉદાહરણ હમણાં જ જોવા મળ્યું. શાહરૃખ હૃતિક રોશનને તેની ફિલ્મ ક્રિશ-૩ સારી બને તે માટે મદદ કરી રહ્યો છે. કોઇ એક્ટર બીજા એક્ટરને મસલ્સ બનાવવા માટે ટિપ્સ આપતા હોય અને મદદ કરતા હોય એવી વાતો તો અવાર નવાર સાંભળવા મળે છે પણ શાહરૃખ તો તેની ફિલ્મ રા.વન કરતા પણ ક્રિશ -૩ વધારે સારી બને તે માટે હૃતિક અને રાકેશ રોશનને મદદ કરી રહ્યો છે.

Read More...

રોનિતની સ્મોલ સ્ક્રિનથી સિલ્વર સ્ક્રિન સુધીની ઉડાન

-આગામી ફિલ્મ મિડનાઇટ્સ ચિલ્ડ્ર્ન

 

રોનિત રોયને ફિલ્મોમાં સફળતા નહીં મળતા તે ટેલિવિઝન તરફ વળ્યો હતો. એક્તા કપૂરની કસૌટી જિંદગી કીમાં રિષભ બજાજના પાત્રથી તેણે લોકપ્રિયતા મેળવી અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં છવાઇ ગયો. જોકે હવે તેની ફિલ્મી કરિઅર ફરી પાટે ચડી રહી હોય એવું લાગી રહ્યું છે.

ફિલ્મ ઉડાનમાં અભિનય કર્યા બાદ હવે તે દીપા મહેતાની મિડનાઇટસ ચિલ્ડ્રનમાં જોવા મળશે.

Read More...

મારે પણ 100 કરોડ ક્લબમાં સામેલ થવું છે ઃ શાહીદ કપૂર

જોકર ફિલ્મમાં ચિત્રાંગદાએ હોટ એન્ડ સેક્સી આઇટમ સોન્ગ કર્યુ

Entertainment Headlines

પ્રભુદેવાની આગામી ફિલ્મમાં શાહિદ કપૂર અને કેટરિના કૈફ પહેલીવાર સાથે કામ કરશે
'બિગ બોસ'ની ઇમેજસ્વચ્છ બનાવવા અશ્લીલતા દૂર કરવાના સલમાન ખાનના પ્રયાસ
રોહન સિપ્પીની ફિલ્મમાં અભિષેક બચ્ચન એક આઈટમ ગીત કરશે
સોનાક્ષી સિંહાને આઈટમ ગીત મળવા પાછળનું જવાબદાર કારણ
હૃતિક રોશનની સુપરહીરો ફિલ્મમાં આડકતરી રીતે શાહરૃખ ખાન પણ જોડાયેલો છે
સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી

Ahmedabad

'દવા લેવા પહેલી વખત ચોરી કરી, સાહેબ મને માફ કરી દો'
મિલમાલિકો-મજૂર મહાજન વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ
ગુજરાત યુનિ.ની સિન્ડીકેટની ચૂંટણી પાછી ધકેલવા કુલપતિ પર દબાણ

અમદાવાદમાં ઇમ્પેક્ટ ફી યોજનાને કંગાળ પ્રતિસાદ ઃ માત્ર ૨૮૭૫ અરજી!

•. યુવતીને બે નરાધમો ઝાડીમાં ખેંચી ગયા, જૈન મુનિની જાગૃતિથી બચાવ
[આગળ વાંચો...]
 

Baroda

ઉત્તર-પૂર્વ સરહદે ચીન ભારત માટે બીજુ કારગીલ સર્જી શકે છે
મદનઝાંપા રોડ પર સમારકામ કરતા વીજ કર્મચારીને જનરેટરનો કરંટ લાગ્યો
શંકાસ્પદ લાખોનાં પાવડર સાથે કન્ટેનર ઝડપાયું

ગઝલુ બાંગ્લાદેશી કોના ઇશારે કામ કર છે? ISI નો એજન્ટ ?

મુંબઇના એક વેપારીએ રૃા. ૧૦૦૦ની જાલી નોટ જોતા જ હોબાળો કર્યો
  [આગળ વાંચો...]
 

Surat

રોમિયોગીરી કરવા યુવાને ૨૫થી વધુ બાઇક-એકટીવાની ચોરી કરી
કવિ કલાપી ગાર્ડનનો વોક વે ૧૮.૬૧ લાખના ખર્ચે નવો બનાવાશે
સુરત શહેર-જિલ્લામાં છુટોછવાયો વરસાદ ઃ ઉકાઇમાં પાણીની આવક ઘટી
ઘેરી મંદીને કારણે હીરા બજારમાં ઉઠમણાઓની અફવાથી ગભરાટ
૮૫ લાખના હીરાની લૂંટ કેસમાં પોલીસ મુંબઇ-ઉડીસા રવાના
  [આગળ વાંચો...]
 

South Gujarat

દમણ નગરપાલિકામાં ફરી એકવાર પ્રમુખ - ઉપપ્રમુખની ચૂંટણી
વલસાડમાં તલવારથી હુમલો કરનાર બુટલેગરને પોલીસ છાવરે છે
સોનગઢમાં ત્રણ સંતાનની માતા પર મજુરી કામ કરતા યુવાનનો બળાત્કાર
ભાગડાવડા-વશીયર ગામના લોકોનો વલસાડ પાલિકામાં જોડાવા ઇન્કાર
ડાંગ જિલ્લાાં વરસાદનું જોર ઘટયું ઃ આહવામાં ૧.૭, સાપુતારા-વઘઇમાં ૧.૫
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

જળસંચયના સંકલ્પ સાથે વાલ્વામાં અનોખી રક્ષાબંધન ઉજવાઈ
મહેમદાવાદમાં જમીન પડાવવા ધમકી આપનાર બે શખ્સને કેદ
૬૦ લાખમાં ૧૮ વીઘા જમીનનું બાનુ લઈ ૮ શખ્સો ફરી ગયા

પ્લોટમાં આવવા-જવાના ઝઘડામાં બે પરિવારો વચ્ચે અથડામણ

બિનપ્રમાણિત ખાતર વેચવાના ગુનામાં ઉત્પાદક-વિક્રેતા દંડાયા
  [આગળ વાંચો...]
 

Saurastra

ખાંભામાં મામલતદાર કચેરીએ આજે પશુઓ સાથે માલધારીઓના અનશન
દિલીપ સંઘાણીએ કાર્યકરોને અસામાજિક તત્વો ગણાવતા ૩૦૦થી વધુ રાજીનામાં

માતાનાં ખોળામાંથી માસુમ બાળકને ઉઠાવી જઈને ફાડી ખાતો દિપડો

દેલવાડામાં નદી-કાંઠે બસ ખાડામાં ફસાઈ; મુસાફરોનો ચમત્કારિક બચાવ
વિદ્યાર્થિનીનું જાહેરમાં બાવડુ પકડી છેડતી કરનારા શખ્સ સામે ફરિયાદ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

બગદાણા પંથકમાં વિજતંત્રની બેદરકારીના પાપે ગ્રામ્યજનો પરેશાન
ટ્રાવેરા કારમાં લઈ જવાતી ઈંગ્લીશ દારૃની ૫૩૮ બોટલ ઝડપાઈ
ઉપવાસ ઉપર ઉતરેલા લલ્લુભાઈની આઠમાં દિવસે તબિયત લથડી
બોટાદમાં પરચુરણની કૃત્રીમ તંગી ઉભી કરી કાળાબજાર થતા હોવાની રાવ
રાખડી બંધાવ્યા બાદ બહેનને વૃક્ષનો છોડ આપી રક્ષાબંધનની ઉજવણી થશે
  [આગળ વાંચો...]
 

North Gujarat

૩૦ વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કર્યા

અંબાજી ગ્રા.પં.ના મહિલા સરપંચ વિરૃધ્ધ અવિશ્વાસની દરખાસ્ત
હિંમતનગરમાં દેશી અને વિદેશી દારૃનું ધૂમ વેચાણ

વિકલાંગ બાળકોના શિક્ષકોને ચાર માસથી પગાર ચુકવાયો નથી

વડગામમાં વયોવૃધ્ધ વ્યક્તિએ સમાધી લઇ લેતાં આશ્ચર્ય

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

કારમાંથી ત્રણ શખ્સો શસ્ત્રો સાથે પકડાયા
મોડાસામાં પતિએ પત્નીની હત્યા કરી

મોરબી પાસેના પાનેલી તળાવમાં ૫૦થી વધુ કાચબાના ભેદી મોત

પાવર પ્લાન્ટથી ફળોના બગીચાનો વિનાશ થશે; સિંહો પર જોખમ
જીઆઇડીસીનાં ચીફ ઓફિસર ૩.૬૦ લાખની લાંચ લેતા ઝડપાયા
 

International

બ્રિટનમાં સરકારી કર્મચારીઓને બોનસ પેટે ૧૦ લાખ પાઉન્ડ

સ્વિત્ઝર્લેન્ડની યુબીએસ બેન્કને ફેસબુકના શેરમાં ૩૫ કરોડ ડોલરની ખોટ
ઇરાન અને સીરિયા પર અમેરિકાના વધુ પ્રતિબંધ

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

  હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે
[આગળ વાંચો...]
 

National

ફેસબુક પર એકલાખ ફોલોઅર્સ સાથે મેદાન મારતાં મમતા બેનર્જી
ભાજપ કાર્યાલય સામે અણ્ણા-ટીમના દેખાવો

પૂર્વ સેનાના વડા વી. કે. સિંઘ પણ અણું પ્લાન્ટ વિરોધી

આસામના ચિરાંગ જીલ્લામાં ચાર ઘર સળગાવાયા
દલિતને ગૃહમંત્રી બનાવવા બદલ મનમોહન સોનિયાનો આભાર ઃ શિંદે
[આગળ વાંચો...]

Sports

ઓલિમ્પિક બેડમિંટનમાં ફિક્સિંગ આઠ મહિલા ખેલાડીઓ સસ્પેન્ડ

માઇકલ ફેલ્પ્સના ૧૯ ઓલિમ્પિક મેડલ
લાતીનીનાએ પ્રેગનેન્સી છતાં વર્લ્ડ જિમ્નાસ્ટીકમાં પાંચ ગોલ્ડ જીત્યા હતા
ભારત પાંચેક મેડલ જીતી શકશે તેવી શ્રદ્ધા ધરાવું છું
ટેનિસ ઃ ફેડરર-ક્લાઇસ્ટર્સ ક્વાર્ટરમાં
[આગળ વાંચો...]
 

Business

ફાર્મા, પાવર શેરોમાં તેજી ઃ સેન્સેક્ષ ચંચળતાના અંતે ૨૧ પોઇન્ટ વધીને ૧૭૨૫૭
સોનામાં વધ્યા ભાવથી રૃ.૧૪૦નો તથા ચાંદીમાં રૃ.૪૧૦નો કડાકો બોલાયો
નિફટી ફ્યુચર્સનાં ખેલંદાઓના ઓળીયા પાછા ભારતમાં શીફટ
ભારતનો એચએસબીસી પીએમઆઈ ઘટીને ૫૨.૯૦ જ્યારે ચીનનો ૫૦.૧૦ રહ્યો

ત્રીજી ઇનિંગ્સમાં ચિદમ્બરમ મધ્યમ વર્ગને રાજી કરી શકશે કે નહિં ?

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved