Last Update : 02-August-2012, Wednesday

 

ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી

 

રાજ કપૂરની ફિલ્મ ‘હિના’ (૧૯૯૧)માં ખૂબ સુંદર અભિનય કરી દર્શકોની માનીતી બની ગયેલી અભિનેત્રી ઝેબા બખ્તિયાર સાથે જાણીતા ગાયક અદનાન સામીએ લગ્ન કર્યા હતા અને તેમના દામ્પત્ય કાળ દરમ્યાન અઝાન નામનો પુત્ર થયો છે. ૧૯૯૭માં તેઓ છૂટા પડયા અને અદનાને પુત્ર-અઝાનનો કબજો મેળવવા કોર્ટમાં ઘણા ધક્કા ખાધા હતા, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. છૂટા પડયા પછી આજ સુધી તેઓએ કાયદેસરના છુટાછેડા લીધા નથી અને અત્યારે ઝેબા બખ્તિયાર પોતાના પુત્ર અઝાન સાથે કરાંચી (પાકિસ્તાન)માં રહે છે અને ત્યાંની ટીવી સીરિયલોનું નિર્માણ અને નિર્દેશન કરવામાં બિઝી છે. જયારે બીજી બાજુ અદનાન સામી ઝેબાના વિરહમાં એટલો બધો ખોરાક ખાતો થઇ ગયો હતો કે તેનું વજન ૨૦૦ કિલો થઇ ગયું હતું. ડૉકટરોએ જયારે તેને વોર્નંિગ આપતા કહ્યું કે હવે તે વઘુમાં વઘુ છ માસ જીવી શકશે ત્યારે જ અદનાન સામીએ ખોરાક ઉપર સંપૂર્ણ કંટ્રોલ કરી પોતાનું વજન ૮૫ કિલો સુધી ઘટાડી દીઘું હતું. આજકાલ તે પોતાની પ્રથમ અનામ ફિલ્મ માટે બધી તૈયારી કરવા માંડયો છે અને વઘુ દસ કિલો વજન ઘટાડી ૭૫ કિલો વજન કરી નાંખ્યું છે.
અદનાન સામી પોતાની આ પ્રથમ ફિલ્મમાં રોકસ્ટારની ભૂમિકા ભજવી રહ્યો છે અને તેના માટે તેણે પોતાના વાળ પણ વધારી દીધા છે. અદનાનની જીંદગી ઉપરતી પ્રેરિત આ ફિલ્મમાં એક ખૂબ જાડા મ્યુઝિશિયનની કહાણી છે, જે પોતાના અંગત જીવન અને વ્યવસાયિક જીવનથી ભારે હેરાન પરેશાન થઇ ગયેલો છે. અદનાને એવું નક્કી કર્યું હતું કે જયાં સુધી તેના છુટાછેડા નહીં થાય ત્યાં સુધી તે પોતાની કારકિર્દીમાં આગળ જશે નહીં. આ જીદમાં જ બે વર્ષ જેટલો લાંબો ગાળો નીકળી ગયો છે. પરંતુ આજ કાલ તે વજન ઘટવાના કારણે ઘણો સ્વસ્થ લાગે છે અને ટુંક સમયમાં જ પોતાની અનામી ફિલ્મ ઝડપથી ફલોર ઉપર લઇ જશે. ડિયર અદનાન, સવાસો કિલો જેટલું વજન ઘટાડવા બદલ કોંગ્રેટ્‌સ અને રોકસ્ટારની ભૂમિકા માટે બેસ્ટ લક.
વેલ અત્યારે તો અદનાને પોતાનું શરીર ઉતાર્યુ છે ત્યારે સ્વાભાવિક છે કે તેને બીજી છોકરીઓ પણ તેની પાછળ પાગળ થતી જોવા મળતી હતીય ત્યારે હવે તેને તેની પત્નિથી છુટા છેડા મેળવવા છે. ત્યારે હવે જોવાનુ બાકી એ રહી ગયુ છે કે તેને હવે છુટાછેડા ખરેખર લેવા છે કે નહીં?

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રભુદેવાની આગામી ફિલ્મમાં શાહિદ કપૂર અને કેટરિના કૈફ પહેલીવાર સાથે કામ કરશે
'બિગ બોસ'ની ઇમેજસ્વચ્છ બનાવવા અશ્લીલતા દૂર કરવાના સલમાન ખાનના પ્રયાસ
રોહન સિપ્પીની ફિલ્મમાં અભિષેક બચ્ચન એક આઈટમ ગીત કરશે
સોનાક્ષી સિંહાને આઈટમ ગીત મળવા પાછળનું જવાબદાર કારણ
હૃતિક રોશનની સુપરહીરો ફિલ્મમાં આડકતરી રીતે શાહરૃખ ખાન પણ જોડાયેલો છે
ફાર્મા, પાવર શેરોમાં તેજી ઃ સેન્સેક્ષ ચંચળતાના અંતે ૨૧ પોઇન્ટ વધીને ૧૭૨૫૭
સોનામાં વધ્યા ભાવથી રૃ.૧૪૦નો તથા ચાંદીમાં રૃ.૪૧૦નો કડાકો બોલાયો
નિફટી ફ્યુચર્સનાં ખેલંદાઓના ઓળીયા પાછા ભારતમાં શીફટ
ફેસબુક પર એકલાખ ફોલોઅર્સ સાથે મેદાન મારતાં મમતા બેનર્જી
ભાજપ કાર્યાલય સામે અણ્ણા-ટીમના દેખાવો

પૂર્વ સેનાના વડા વી. કે. સિંઘ પણ અણું પ્લાન્ટ વિરોધી

આસામના ચિરાંગ જીલ્લામાં ચાર ઘર સળગાવાયા
દલિતને ગૃહમંત્રી બનાવવા બદલ મનમોહન સોનિયાનો આભાર ઃ શિંદે
ભારતનો એચએસબીસી પીએમઆઈ ઘટીને ૫૨.૯૦ જ્યારે ચીનનો ૫૦.૧૦ રહ્યો

ત્રીજી ઇનિંગ્સમાં ચિદમ્બરમ મધ્યમ વર્ગને રાજી કરી શકશે કેનહિં ?

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved