Last Update : 02-August-2012, Wednesday

 

i

 

- ભચાઉ તાલુકાના નવી મોટી ચીરઈ નજીક

 

ગાંધીધામથી ભચાઉ નેશનલ હાઈવે પર નવી મોટી ચીરઈ ગામના બસ સ્ટેશન નજીક આજે વહેલી સવારના અરસામાં લોખંડના તોતીંગ પાઈપ ભરીને આવતું ટ્રેઈલર પલ્ટી મારી જતા તેમાંથી લોખંડનો પાઈપ સામેથી આવતા યુવાન શ્રમજીવી પર પટકાતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આર.ટી.ઓ અને પોલીસ તંત્રની રહેમરાહે ઓવરલોડ માલનું પરિવહન કરતા વાહનો પર લગામ ક્યારે?

Read More...

 

i

 

- ભુજ પણ ગરમીમાં ભુજાયું

 

આજે સતત બીજા દિવસે કંડલામાં આભમાં જાણે આગ વરસતી હોય તેમ ૪૨.૨ ડીગ્રી તાપમાન સાાૃથે ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા લોકોને તાપ તાૃથા લુના બેવડા અહેસાસે અકળાવી મૂકયા હતા. તો પાટનગર ભુજમાં ૪૧.૬ ડીગ્રી સાાૃથે શહેરવાસીઓને બપોરે ઘરમાં રહેવા ફરજ પાડી હતી. મધ્યાહનથી લઈ સાંજ સુધી ફુંકાતા લુએ લોકોને ઘરમાં રહેવા કર્યા મજબૂર ચૈત્ર માસના ઉત્તરતા દિવસોમાં આવનાર વૈશાખ માસ કેવો આકરો હશે

Read More...

 

i

 

- અબડાસા તાલુકાના સણોસરા ગામે

 

કચ્છમાં સંખ્યાબંધ મંદિર ચોરીના બનાવોના ભેદ ઉકેલવામાં પોલીસ ફીકા ખાંડી રહી છે થોડાક મહિનાઓથી માંડવી પંથક ઉપરાંત અબડાસા અનેમહિલાઓ અગાઉ ભચાઉમાં પણ જૈનોના મંદિરો તસ્કરોના નિશાને ચઢયા હતા. દાનપેટીની રોકડ, ભગવાનની મૂર્તિ ઉપર ચઢાવેલા આભૂષણો એમ લાખો રૃપિયાની મંદિર ચોરીના ભેદો ઉકેલવામાં પોલીસ ખાસ પ્રકારનો રસ ન દાખવતા લગભગ મંદિર ચોરીના કિસ્સાઓના ભેદો અકબંધ છ.

Read More...

 

i

 

- થાય સરખાણી તો ઉતરતા છીએ તે છતા આબરૃં મે દિપાવી દીધી

 

મશહુર ગઝલકાર બરકત વિરાણી 'બેફામ'ની ગઝલનો એક શેર છે 'થાય સરખામણી તો ઉતરતા છીએ તે છતા આબરૃં મે દિપાવી દીધી' આવી જ રીતે કચ્છની આબરૃં અને પરંપરાને મૂળ માંડવીના પણ હાલ અમદાવાદમાં શાકભાજી વેંચી પરિવારનું ગુજરાન ચલાવતા ૬૦ વર્ષીય દેવીપૂજક વૃધ્ધાએ અતુલ્ય ભારતની છાપ સાચી છે તેની પ્રતિતી વિદેશી મહિલાને તેના લાખો રૃપિયા અને ડોલરનું પર્સ પરત આપીને કરાવી છે.

Read More...

 

i

 

- શિણાપર, માલડો, નાની છેરમાં પોલીસની રેડ

 

લખપત તાલુકાના પુનરાજપર ગામે દેશી બંદુક બનાવવાના સમગ્ર કારનામાનો એલ.સી.બી.એ પર્દાફાશ કર્યા બાદ મુખ્ય સૂત્રધારના રિમાન્ડ દરમિયાન તેને વેંચેલા હથિયારો પોલીસે કબ્જે કર્યા હતા. દરમિયાન આજે વધુ એકવાર એલ.સી.બી.એ શીણાપર, માલડો તેમજ નાની છેર ગામેથી પાંચ શખ્સોને ૬ દેશી બંદુક સાથે ધરપડક કરી હતી. બંદુકોની કિંમત રૃા.૧પ હજાર આંકવામાં આવી છે.

Read More...

 
 
More News
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved