Last Update : 01-August-2012, Wednesday

 

ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક

- શહેરમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતી કે પછી બિઝનેસ વિમેન અને હાઉસ વાઈફ પણ પ્રસંગોપાત હવે ટ્રાન્સપરન્ટ સાડી ટ્રાય કરે છે.

 

પોતાના ફિગર પ્રત્યે કોન્શિયસ બનેલી વિમેન હવે ક્યારેક જો પોતાના ગ્લેમરનો જાદુ પાથરવાનું મન થાય તો ટ્રાન્સપરન્ટ સાડી પહેરવાનું પસંદ કરે છે. જો કે એ વાત પણ સાચી કે આ સાડી એવી વિમેન જ પહેરી શકે જેમનું સુડોળ ફિગર હોય. મોન્સૂનમાં ભલે બોલિવુડ સ્ટારની જેમ રેઈનડાન્સ કરવા મળે કે ન મળે પણ લેક્ચરર તરીકે કામ કરતી સ્ત્રીઓ તેમજ બિઝનેસ વિમેન અને હાઉસ વાઈફ પણ પ્રસંગોપાત હવે ટ્રાન્સપરન્ટ સાડી ટ્રાય કરે છે. હવે તો કોલેજ ગર્લ્સ પણ ફંક્શનમાં આછી શિફોન અને નેટની સાડીઓ પહેરે છે. જો કે એવુ નથી કે ટ્રાન્સપરન્ટ સાડી માત્રને માત્ર ફિગર દેખાડવા માટે જ પહેરવામાં આવે છે પણ હવે તો વિમેન તેમાં આર્ટ વર્ક કરાવીને તેને સજાવે છે અને કમાલનો લૂક મેળવે છે. ખાસ કરીને શહેરની સ્ત્રીઓ હવે ભલે સાડી ટ્રાન્સપરન્ટ હોય પણ જાડી લેસની પહોળી બોર્ડર લગાવીને પહેરીએ તો સુંદર લાગે તેવી બનાવે છે. તેમાં પણ લેસની પહોળાઈ વઘુ રાખીને તેમજ જાડા ફેબ્રિક પર તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારની સાડી સાથે શોર્ટ સ્લિવનું બ્લાઈઝ ખાસ પસંદ કરવામાં આવે છે.
પેટ ભલે દેખાય પણ સાડી તો એવી રીતે જ પહેરવી તેમ હવે યંગ છોકરીઓ માને છે ક્રિષ્ણા શાહ કહે છે, ટ્રાન્સપરન્ટ સાડીને આપણે કેવી રીતે ડ્રેપ કરીએ છીએ તે પણ મહત્વનું છે. ખાસ કરીને પલ્લુ છૂટો અને લહેરાતો રાખવામાં આવે તો પેટ દેખાય તે સ્વાભાવિક છે. આ સાડીને ગુજરાતી સ્ટાઈલમાં ડ્રેપ કરવાથી પણ સારી લાગે છે. જો કે હવે ટ્રાન્સપરન્ટ સાડી ભલે પહેરવામાં આવે પણ તેમાં પણ અંગપ્રદર્શન ઓછુ થાય તેનું ઘ્યાન રાખવામાં આવે છે. જ્યારે એક જ કલરની સાડી હોય ત્યારે તેનો કલર ડાર્ક રહે તે ખાસ જોવામાં આવે છે. સેમિ ટ્રાન્સપરન્ટ સાડીમાં ગ્લેમરસ ટચ આપવા માટે બ્લાઈઝની ડિઝાઈન સાથે એક્સપિરીમેન્ટ કરવામાં આવે છે પછી બ્લાઉઝની કંિમત ભલે થોડી વઘી જાય પણ સારા લૂક માટે તો આ કરવામાં આવે છે.
ટ્રાન્સપરન્ટ સાડીમાં બોડીના કર્વ વઘારે દેખાય છે ખુશ્બુ પરીખ કહે છે, જો કે આ પ્રકારના સાડી પહેરતી મહિલાઓને તેમના અંડરગાર્મેન્ટસ પર ખાસ ઘ્યાન આપવું પડે છે. કોન્ટ્રાસ્ટના કન્સેપ્ટ પ્રમાણે લાઈટ પિન્ક સાડી હોય ત્યારે તેની અંદર ડાર્ક રાની પિન્ક કલરનો પેટીકોટ પહેરવામાં આવે છે. સાથે જ બ્લાઉઝ પણ એમ્બ્રોઈડરીવાળો અને લાંબો હોય તો સાડી વઘારે ટ્રાન્સપરન્ટ નહી લાગે. જો કે સેટિનનો પેટિકોટ હશે તો હિપ્સ અને કમરનો કર્વ વઘુ દેખાશે એટલે લાઈટ કલરની સાડીમાં હંમેશા સ્ટીફ ફેબ્રિક પહેરવામાં આવે છે. આ પ્રકારનું કોન્ટ્રાસ્ટ બનાવવામાં કોપર અને ગોલ્ડનનું ફેબ્રિક પસંદ કરવામાં આવે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved