Last Update : 01-August-2012, Wednesday

 
 

હવે સાયનાનો મુકાબલો નેધરલેન્ડની યાઓ જીન સામે થશે
બેડમિંટનમાં સાયના પછી કશ્યપ પણ સિંગલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં

જ્વાલા અને દિજુ સતત ત્રીજી હાર સાથે બહાર

લંડન,તા.૩૧
ઓલિમ્પિકમાં ભારતની મેડલ જીતવા માટેની ઉજ્જવળ આશા સમાન બેડમિંટન ખેલાડી સાયના નેહવાલે વિમેન્સમાં અને પી.કશ્યપે મેન્સ સિંગલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. જો કે મિક્સ ડબલ્સમાં ભારતના જ્વાલા ગુટ્ટા અને વિ.દીજુની જોડી સતત ત્રીજી ગુ્રપ મેચ હારીને ઓલિમ્પિકમાંથી બહાર ફેંકાયા હતા.
ભારતીય બેડમિંટનનની ગોલ્ડન ગર્લ સાયના નેહવાલે બેલ્જીયમની લીની તાનને ૨૧-૪, ૨૧-૧૪થી માત્ર ૨૪મી મિનિટમાં હરાવીને સતત બીજો વિજય મેળવ્યો હતો. આ સાથે તે પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી હતી. હવે નોકઆઉટ રાઉન્ડમાં સાયનાનો મુકાબલો ચીનમાં જન્મેલી નેધરલેન્ડની ખેલાડી યાઓ જીન સામે થવાનો છે. સાયનાનો વર્લ્ડ માં પાંચમો ક્રમ છે, જ્યારે જીન ૨૦મો ક્રમાંક ધરાવે છે. મેન્સ સિંગલ્સમાં ભારતના પી.કશ્યપે ૧૦મો ક્રમાંક ધરાવતા વિયેતનામના મિન્હ નગ્યુયેનને ૨૧-૯, ૨૧-૧૪થી પરાજય આપ્યો હતો. પી.કશ્યપ માટે આ વિજય એટલા માટે મહત્વનો હતો કે તેણે વિયેતનામના હરિફને જુન ૨૦૧૦ પછી હરાવ્યો નહતો. જો કે આજે અંહી ઈંગ્લેન્ડના વેમ્બલી એરિનામાં જોરદાર દેખાવ કરતાં તેણે ઇતિહાસ રચ્યો હતો.
જો કે મિક્સ ડબલ્સમાં જ્વાલા ગુટ્ટા અને વી.દિજુની ભારતીય જોડી નિરાશા સાથે બહાર ફેંકાઇ હતી.
મિક્સ ડબલ્સમાં જ્વાલા-દીજુને સાઉથ કોરિયાના હા જુંગ ઇયુન અને લી યોંગ ડાઇ સામે ૧૫-૨૧, ૧૫-૨૧થી પરાજય સહન કરવો પડયો હતો. નોંધપાત્ર છે કે ભારતીય જોડીને હરાવનારી કોરિયન જોડી પણ બહાર ફેંકાઇ હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved