Last Update : 01-August-2012, Wednesday

 

પ્રચંડ મોજાં ગ્રેટ સર્ફર યુવાન

આર્ટ એન્ડ કલ્ચર

છેલ્લાં થોડાંક વર્ષોથી પરદેશની દરિયાઈ રમત- સ્પોર્ટમાં- પ્રચંડ મોજાં ઉપર સર્ફીંગ- સ્પોર્ટ ખૂબ જ પ્રચારમાં છે. યુવાન સ્ત્રી પુરુષો- પ્લાસ્ટીકનાં સર્ફર પાટીયાં સાથે દરિયામાં જાય. પાટીયા પર ઊભા રહીને બેલેન્સ જાળવીને પાછા કિનારા ઉપર આવે, કેટલાક ડૂબી પણ જાય. સર્ફર પાટીયામાં સોલીડ-પટ્ટો હોય તેમાં પગ ભરાવે, માત્ર બેલેન્સ. સખત શક્તિ, ચોક્કસ અનુભવ સાથે આ રમત રમાય. પ્રસ્તુત નાનું શિલ્પ, પ્રોસીલીન નામના દ્રાવણ મટીરીયલમાંથી બનાવેલ છે. જેમાં, એક યુવાન સર્ફર- તેના સર્ફીંગ પાટીયા ઉપર - પ્રચંડ મોટાં મોજાં ઉપર સવાર થયેલો દર્શાવ્યો છે. નાનાં શિલ્પમાં પણ કૌશલ્ય દર્શાવેલ છે.

- ગજેન્દ્ર શાહ

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved