Last Update : 01-August-2012, Wednesday

 

આજે આંદોલનની ટીકા કરતા
ભાજપે રાજકીય સ્વાર્થ ખાતર અગાઉ ટેકો આપ્યો હતો ઃ અણ્ણા

મારે વડાપ્રધાન સાથે વાત કરવી નથી ઃ અણ્ણા ટેકેદારોએ પત્રકારોને મારતા અણ્ણાએ માફી માંગી

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૩૧
જંતર-મંતર ખાતે આમરણ ઉપવાસ કરી રહેલા અણ્ણા અને તેમની ટીમે યુ.પી.એ. સરકારનો વિરોધ કરવાનું તો ચાલુ રાખ્યું જ છે પણ સાથોસાથ ભાજપ પર પણ નિશાન તાકયું છે. અણ્ણા ટીમએ કહ્યું હતું કે તેઓ આગામી લોકસભાની ચૂંટણીમાં સક્ષ મઅને નવા લોકોને ચૂંટણીમાં લાવશે. તેમણે અગાઉના આંદોલનમાં ભાજપે આપેલા ટેકાને રાજકીય સ્વાર્થ પ્રેરીત ગણાવ્યો હતો.
જયારે ગત રાત્રીના તેમના સમર્થકો દ્વારા મીડીયા પર કરવામાં આવેલા હુમલા અંગે અણ્ણાએ માફી માંગી છે. આ સંદર્ભે દુઃખ વ્યકત કરતા તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે જો હવે આવી હિંસક ઘટના બનશે તો તેઓ ઉપવાસનો અંત લાવી દેશે. અણ્ણાના ઉપવાસ આજે ત્રીજા દિવસમાં પ્રવેશ્યા છે. જયારે તેમની ટીમના ઉપવાસ સાતમા દિવસમાં પ્રવેશ્યા હોવા છતાં સરકાર તરફથી વાટાઘાટો કે આંદોલનનો અંત લાવવાના કોઇજ પ્રયાસો કરવામાં આવતા નથી.
સરકાર પક્ષે ગૃહ પ્રધાન પી. ચીદમ્બરમે જણાવ્યું હતું કે વડાપ્રધાનની સુચનાને આધારે વડાપ્રધાન કાર્યાલય દ્વારા અણ્ણાને બે પત્રો લખવામાં આવ્યા છે અને પત્રમાં સરકાર તરફથી જે રજુઆત કરવામાં આવી છે તે મારી જાણકારી અનુસાર સરકારનું સ્થાન રજુ કરાયું છે. દરમ્યાન અણ્ણાએ આજે વડાપ્રધાન સાથે પોતે ચર્ચા કરવા પણ તૈયાર ન હોવાની મક્કમતા દર્શાવતા કહ્યું હતું કે હું સરકાર દ્વારા મને આપવામાં આવેલા પદ્મશ્રી અને પદ્મભૂષણ એવોર્ડ પરત કરવાની તૈયારી દર્શાવી હતી. ભાજપ પર પ્રહારો કરતા ટીમ અણ્ણાના કુમાર વિશ્વાસે કહ્યું હતું કે ભાજપ અમને તેમના રાજકીય સ્વાર્થ માટે ટેકો આપતો હતો. હવે તેઓ અમને ટેકો નથી આપતા.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved