Last Update : 01-August-2012, Wednesday

 

આમિરે શમ્મી કપૂરનું જેકેટ ૮૮ હજારમાં ખરીદ્યું

-દિલ્હીમાં યોજાએલા આ લીલામમાં ખરીદી કરી

દેશના પહેલવહેલા ઓસિયન-સિનેફેન લીલામમાં સુપરસ્ટાર આમિર ખાન અને એની પત્ની કિરણે કુલ રૂા.૨,૩૮,૦૦૦નાં ફિલ્મી સ્મૃતિ ચિહ્નોની ખરીદી કરી હતી.

પાટનગર નવી દિલ્હીમાં યોજાએલા આ લીલામમાં આમિરે શમ્મી કપૂરનું જેકેટ રૂા.૮૮ હજાર ચૂકવીને ખરીદી લીઘું હતું. આ લીલામ ઓસિયન ફિલ્મ્સ ફેસ્ટિવલના એક ભાગ રૂપે યોજાયું હતું. આ લીલામમાં પોસ્ટર્સ,

Read More...

શાહિદ કપૂર રાજકુમાર સંતોષીની ફિલ્મમાં

-કામચલાઉ ટાઇટલ ‘ફટા પોસ્ટર નીકલા હીરો’

રાજકુમાર સંતોષી દ્વારા જેનું નિર્દેશન થવાનું છે એવી આગામી ફિલ્મ માટે શાહિદ કપૂરને સાઇન કરવામાં આવ્યો હતો. આ ફિલ્મનું કામચલાઉ ટાઇટલ અત્યારે ફટા પોસ્ટર નીકલા હીરો રાખવામાં આવ્યું હતું.

ઘાયલ, અંદાજ અપના અપના અને અજબ પ્રેમ કી ગજબ કહાની જેવી હિટ ફિલ્મોના સર્જક એવા રાજકુમાર સંતોષીની આ ફિલ્મનું નિર્માણ રમેશ તૌરાનીની ટીપ્સ ફિલ્મ્સ કંપની કરવાની છે.

Read More...

કેટ બેકિન્સેલ-લેન વાઇસમેન વચ્ચે અણબનાવ

i

-પતિ સાથે કોઇ મતભેદ હોવાનો ઇનકાર

મને મારા પતિ સાથે કામ કરવામાં કશો વાંધો નથી. અમે અંધારી આલમની ઘણી ફિલ્મો સાથે કરી હતી. સેટ પર અમારી વચ્ચે ભાગ્યેજ મતભેદ થાય છે એમ કેટ બેકિન્સેલે કહ્યુ ંહતુ.

દેખીતી રીતે જ કેટ કૌટુંબિક બાબતોને છૂપાવી રાખવામાં નિષ્ણાત જણાય છે. હોલિવૂડમાં જે ચર્ચા થતી હોય તે કેટ કદી એ વિશે કોઇ સાથે વાત કરતી નથી કે કદી કોઇ ખુલાસા પણ કરતી નથી. કૌટુંબિક બાબતો એ ખાનગી રાખવામાં માને છે.

 

Read More...

જ્હૉની ડેપ્સ બાર્બી ડોલ્સ ભેગી કરે છે

-ડઝનબંધ લિમિટેડ એડિશન્સ જમા કરી છે

 

જ્હૉની ડેપ્સ સ્ટાર ફિગરાઇન્સ જમા કરવાનો શૉખીન છે. એની પાસે લિમિટેડ એડિશન્સ કહેવાય એવી અનેક બાર્બી ડોલ્સ છે.

જ્હૉની પાસેની બાર્બી ડોલ્સમાં બિયોન્સ એન્ડ ડેસ્ટિનીઝ ચાઇલ્ડ, ધ હાઇ સ્કૂલ મ્યુઝિકલ કાસ્ટ, ન્યૂ કીડ્‌સ ઓન ધ બ્લોક, એલવિસ અને ડોની ઓસ્મંડની બાર્બી છે એમ એક માહિતગાર વર્તુળને ટાંકીને ફિમેઇલફર્સ્ટ કો. યુકે.એ જણાવ્યું હતું.

Read More...

કાસ્ટિંગ કાઉચ દરેક ક્ષેત્રમાં જોવા મળે છે:ડાયના હેડન

- ૧૯૯૭માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો

 

૧૯૯૭માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનારી ડાયના હેડને કાસ્ટિંગ કાઉચની વાતને સાચી ગણાવી છે. ડાયના કહે છે, કાસ્ટિંગ કાઉચ દરેક જગ્યાએ જોવા મળે છે. લોકો માને છે એમ માત્ર ગ્લેમર ફિલ્ડમાં જ એ જોવા મળે છે એવું નથી. કોર્પોરેટ વર્લ્ડમાં પણ કાસ્ટિંગ કાઉચ થાય છે. જોકે મેં ક્યારેય તેનો અનુભવ નથી કર્યો પણ કાસ્ટિંગ કાઉચ અસ્તિત્વ ધરાવે છે એ વાત સાચી છે.

Read More...

બોલિવુડનો 'દિલદાર'ખાન એટલે શાહરૃખ ખાન

-ક્રિશ-૩ માટે સ્ટુડિયો વાપરવાની મંજૂરી

શાહરૃખ ખાન કોઇપણ રીતે બોલિવુડ એક્ટર્સથી અસુરક્ષા નથી અનુભવી રહ્યો તેનું લેટેસ્ટ ઉદાહરણ હમણાં જ જોવા મળ્યું. શાહરૃખ હૃતિક રોશનને તેની ફિલ્મ ક્રિશ-૩ સારી બને તે માટે મદદ કરી રહ્યો છે. કોઇ એક્ટર બીજા એક્ટરને મસલ્સ બનાવવા માટે ટિપ્સ આપતા હોય અને મદદ કરતા હોય એવી વાતો તો અવાર નવાર સાંભળવા મળે છે પણ શાહરૃખ તો તેની ફિલ્મ રા.વન કરતા પણ ક્રિશ -૩ વધારે સારી બને તે માટે હૃતિક અને રાકેશ રોશનને મદદ કરી રહ્યો છે.

Read More...

રોનિતની સ્મોલ સ્ક્રિનથી સિલ્વર સ્ક્રિન સુધીની ઉડાન

-આગામી ફિલ્મ મિડનાઇટ્સ ચિલ્ડ્ર્ન

 

રોનિત રોયને ફિલ્મોમાં સફળતા નહીં મળતા તે ટેલિવિઝન તરફ વળ્યો હતો. એક્તા કપૂરની કસૌટી જિંદગી કીમાં રિષભ બજાજના પાત્રથી તેણે લોકપ્રિયતા મેળવી અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં છવાઇ ગયો. જોકે હવે તેની ફિલ્મી કરિઅર ફરી પાટે ચડી રહી હોય એવું લાગી રહ્યું છે.

ફિલ્મ ઉડાનમાં અભિનય કર્યા બાદ હવે તે દીપા મહેતાની મિડનાઇટસ ચિલ્ડ્રનમાં જોવા મળશે.

Read More...

સલમાન ખાન અને શાહરૃખ ખાન વચ્ચે દુશ્મની દોસ્તીમાં ફેરવાઇ

સ્ટારડમથી ગુમનામીમાં ખોવાઇ જવાની વાત એટલે રાઝ-૩

Entertainment Headlines

સૈફ-કરીનાનાં લગ્નનું નવું સ્થળ અને નવી તારીખ જાહેર કરાયાં
ઉદિતા ગોસ્વામી તેની ફિલ્મની સહ-નિર્માત્રી સામે કોર્ટે ચઢી
કેટરિના કૈફ જૂહુમાં આવેલો બંગલૉ ખરીદે એવી શક્યતા
સંજય લીલા ભણસાલીને છેવટે તેમની 'કુંવારી' જુલિયેટ મળી ગઇ
મલ્લિકા શેરાવતના મગજમાંથી લોસ એન્જલસનું ભૂત ઉતરતું નથી
સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી

Ahmedabad

ધો.૧૨ના વિદ્યાર્થીઓની ઉત્તરવહી અને કમ્પ્યુટરના માર્કસની સરખામણી થશે
તમામ વાહનો ગેસ આધારિત કરવાના ચુકાદાને સુપ્રીમમાં પડકારવા વિચારણા
કારમાં આવતા પરપ્રાંતિય તસ્કરોએ ગુજરાતમાં જ્વેલર્સને 'ટાર્ગેટ' કર્યા

ગુજરાત યુનિ.ની સ્પોર્ટસ કલબનો વોટ હવે જીસીએમાં નહીં પડે !

•. લશ્કર-એ-તોઇબાના આતંકી અબુ જિંદાલને ગુજરાત લવાશે
[આગળ વાંચો...]
 

Baroda

વડોદરાના ગામડાંઓમાં કપાસના ઉભા પાકમાં જીવાતનો ઉપદ્રવ
અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદુષણ ઓકતી ચાર કંપનીને કલોઝર નોટીસ
રાજય અને કેન્દ્રની એજન્સીઓના ભરૃચમાં ધામા ઃ પાંચેય જણાની પૂછપરછ

રણમુક્તેશ્વર રોડ પરથી વિદેશી શરાબ ભરેલી કાર ઝડપાઈ

પાદરા વિધાનસભા માટે સરકારી શિક્ષકે પત્ની માટે ઉઘરાણું કર્યું
  [આગળ વાંચો...]
 

Surat

હોટલમાં હીરા દલાલને બંધક બનાવી ૮૦ લાખના હીરાની લૂંટ
યંગસ્ટર્સમાં ભાઇ-બહેનના ફોટા સાથેની ચોકલેટ રાખડીનો ક્રેઝ
સુરત પાલિકામાં નોન ટેકનિકલ સ્ટાફની ૪૦૦૦ જગ્યા ખાલી
પાલિકાના કતારગામ ઝોનમાં ગેરકાયદે બાંધકામ દુર કરાયા
વીજળીના ઓવરહેડ કેબલોને અન્ડરગ્રાઉન્ડ કરવા માગણી
  [આગળ વાંચો...]
 

South Gujarat

વાંસદામાં ૪ ઇંચ, નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલીમાં અડધો ઇંચ
બારડોલીમાં ભર ચોમાસે પીવાના પાણી માટે મહિલાઓનો મોરચો
ગણદેવીના સરીબુજરંગ ગામે જવેલર્સની દુકાનમાંથી ૧.૯૦ લાખના દાગીના ચોરાયા
મુથુટ ફિનકોર્પના મેનેજર સહિત ૩ કર્મચારી ૫૫ લાખ ચાઉં કરી ગયા
દારૃના પૈસા નહી આપતા પત્નીને જીવતી સળગાવનારા પતિને આજીવન કેદ
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

તારાપુરનાં ગામો સિંચાઈ પાણીથી વંચિત
અલીણાના મહિલા સરપંચના પિતાને રૃ. ૫૫૦૦નો દંડ
વિરપુરના ઝવરાખાંટની શાળામાં નિલગીરીનાં વૃક્ષો વેચાતા હોબાળો

ગાયો ખરીદવા લોન લઈ પરત ન કરતા ત્રણ વિરૃધ્ધ ફરિયાદ

રામપુરમાં શંકાસ્પદ રોગચાળા બાદ ૧૪ ટીમોનું સર્વેલન્સ
  [આગળ વાંચો...]
 

Saurastra

વરસાદ ખેંચાતા પોરબંદરમાં વિદેશી પંખીઓનું રોકાણ લંબાયું
બાવન પત્તાની બાજી ખેલતા ૫૦ ખેલીઓના રંગમાં ભંગ

જંગલને બદલે બહાર વસેલા સિંહો વધુ તંદુરસ્ત

સૌરાષ્ટ્રમાં મેઘાડંબર વચ્ચે માત્ર છૂટાછવાયા ઝાપટાં
મજૂરી કામ અપાવવાની લાલચે પરિણીતા પર તલાટીનો બળાત્કાર
  [આગળ વાંચો...]
 

Bhavnagar

તળાજી નદીમાં ઠલવાતા બેફામ કચરાથી અસ્તિત્વ સામે જોખમ
સોમનાથનગરના મકાનમાં જુગારની બાજી માંડી બેઠેલા છ ઝડપાયા
કુંભારવાડાના પ્લોટમાં કેબલ વાયર બાળી પ્રદુષણ ફેલાવતા ત્રણ ઝડપાયા
ઘોઘાના ખાટડી ગામની સીમમાંથી ઇંગ્લીશ દારૃની ૫૭૬ બોટલ ઝડપાઇ
ડુંગરોની હારમાળા, લીલી વનરાજી વચ્ચે બિરાજમાન માળનાથ મહાદેવ
  [આગળ વાંચો...]
 

North Gujarat

વિસનગરમાં જડબેસલાક બંધ પળાયો

ઉત્તર ગુજરાતમાં દિવસ દરમિયાન ઝરમર વરસાદ
મહેસાણા જિલ્લામાં અકસ્માતના ચાર બનાવોમાં બેનાં મોત

વિજયનગરના પી.એસ.આઈ. ૧૫૦૦૦ની લાંચ લેતા ઝડપાયા

આદિવાસી પરિવારની જમીન પચાવી પાડતા ૨૨ જણાની હિઝરત

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

પાંચકૂવાના ભરચક રોડ પરથી ફેરિયા-પાથરણાંવાળાને હટાવાયા
ગુજરાતમાં ઠેર ઠેર વરસાદથી દુષ્કાળનું સંકટ હળવું થયું

કોંગ્રેસ ચૂંટણીમાં જીતશે તો ગૃહિણીઓને ઘરનું ઘર આપશે

વોરંટ બજાવવા ગયેલી પોલીસને રૃમમાં પૂરીને તાળું મારી દીધું!
જીઈબીનો વીજદરમાં યુનિટ દીઠ ૧૩ પૈસાનો ઘટાડો
 

International

બ્રિટનમાં સરકારી કર્મચારીઓને બોનસ પેટે ૧૦ લાખ પાઉન્ડ

સ્વિત્ઝર્લેન્ડની યુબીએસ બેન્કને ફેસબુકના શેરમાં ૩૫ કરોડ ડોલરની ખોટ
ઇરાન અને સીરિયા પર અમેરિકાના વધુ પ્રતિબંધ

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

  હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે
[આગળ વાંચો...]
 

National

અણ્ણા- રામદેવનું આંદોલન યોગ્ય પણ સર્વોપરી તો સંસદ જ
કોલકાત્તામાં ઈફ્તાર પાર્ટીમાં ફૂડ પોઈઝનિંગ ઃ ૪૩૫ હોસ્પિટલમાં

કાશ્મીરમાં સરહદ પર મળી આવેલી સુરંગ મુદ્દે પાક.ને ભારતનો વિરોધ

માનેસર હિંસામાં સંડોવાયેલા તમામ કર્મચારીઓને બરતરફ કરવા વિચારણા
વડાપ્રધાનના નિવાસસ્થાનની દિવાલને નુકસાન બદલ કેસ
[આગળ વાંચો...]

Sports

બેડમિંટનમાં સાયના પછી કશ્યપ પણ સિંગલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં

ચાઇનીઝ મહિલા સ્વિમરેે ૪૦૦ મીટર મેડલે વર્લ્ડ રેકોર્ડ સાથે જીતી
લોક્ટેને હરાવીને એગ્નેલ ૨૦૦ મીટર ફ્રિસ્ટાઇલમાં ચેમ્પિયન
જીતવા માટેના ૨૫૨ રન ૪૨.૨ ઓવરોમાં ૪ વિકેટે નોંધાવ્યા
આજે ૧૮ ગોલ્ડના વિજેતા નક્કી થશે
[આગળ વાંચો...]
 

Business

કોલસાની અછતના કારણે વિવિધ ઉદ્યોગના ઉત્પાદનમાં ઘટાડો
ભારતીય કોર્પોરેટના નફા પર આવેલા દબાણથી ખાનગી ઈન્વેસ્ટમેન્ટમાં ઘટાડો
વ્યાજ દરમાં કપાત નહીં આવતા ઉદ્યોગો ફરી નિરાશ
ચોમાસું ખેંચાતા હાર્ડવેર બજારમાં પાંખા વેપાર વચ્ચે અથડાતા ભાવો

૪૮ નિફટી સ્ટોકસમાં એફઆઈઆઈનું હોલ્ડીંગ પાંચ વર્ષની ઊંચી સપાટીએ

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved