Last Update : 01-August-2012, Wednesday

 

i

 

-અમદાવાદ અને રાજકોટમાં બે વ્યકિતના મોત

 

ભારત દેશમાં સ્વાઇનફ્લુ જેવો ગંભીર પ્રકારનો રોગમાં લોકો સપડાઇ રહ્યા છે. જેમાં ગુજરાતના અમદાવાદમાં મંગળવારે એક મેેહિલાનું મોત થયું હતું. તેમજ રાજકોટમાં રવિવારે એક આધેડનું નીપજયું હતું.

Read More...

 

i

 

-કેસ ચલાવી શકાય તેવા પૂરાવા નથીઃSIT

 

ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ અંગેના કેસમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત ૫૮ વ્યક્તિઓ સામેની તપાસ પૂર્ણ કરી સીટની ટીમે પોતાનો અહેવાલ અમદાવાદની ફોજદારી કોર્ટમાં રજૂ કર્યા હતો. જેમાં સીટના આ રિપોર્ટમાં મુખ્યમંત્રી મોદીને ક્લિનચિટ આપવામાં આવી છે. સીટના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે ગુલબર્ગ હત્યાકાંડમાં મોદી સામે કેસ ચલાવી શકાય તેવા પૂરતા પુરાવા નથી.

Read More...

 

i

 

- પિતાએ ટયુશનમાં લઇ જવાની ના પાડી હતી

 

ઉકાઇ થર્મલ પાવર સ્ટેસનના જુનિયર ઇજનેરના ધો.૧૧ વિજ્ઞાાન પ્રવાહમાં અભ્યાસ કરતા પુત્રને પિતાએ ટયુશન ક્લાસમાં મોબાઇલ ફોનન ન લઇ જવા દેતા પુત્રએ ઘર બંધ કરી પંખા સાથે દુપટ્ટા વડે ફાંસો ખાતા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. મરનાર સગીર પોતાના માતા-પિતા અને ૨ બેન વચ્ચે એકનો એક હતો.

Read More...

 

i

 

-અમદાવાદમાં રવિવારે સાંજે ૪થી૧૧ વાહન બંધી

 

પોલીસે લો ગાર્ડન, કાંકરીયા અને સી.જી.રોડને સાંકળતા જાહેર માર્ગો પર વાહન પર પ્રતિબંધ ફરમાવ્યો છે. દર રવિવારે સાંજે ૪ થી રાત્રીના ૧૧ વાગ્યા સુધી આ માર્ગો વ્હીફલ ફ્રી જાહેર કરવામાં આવ્યા છે. પોલીસના આ હુકમથી પ્રજાની મુશ્કેલીમાં વધારો થયો છે. હવે, આ સ્થળોએ ફરવા માટે પ્રજાજનો વાહન લઇને નહી જઇ શકે. દર રવિવારે રજાના દિવસે પોલીસ દ્રારા...

Read More...

 

i

 

- પોલીસથી બચવા આવ્યા ને પકડાયા

મણિનગરના એ.ટી.એમ ચોરી કેસમાં પકડાયેલા વધુ પાંચ આરોપીઓ ધરપકડથી બચવા અંબાજી માતાના દર્શન કરવા અંબાજી ગયા હોવાનો ઘટસ્ફોટ પુછપરછ દરમિયાન થયો છે. મુખ્ય સુત્રધાર હાર્દિક જીંગર અને કમલેશ ઉર્ફે વિક્કી માઉન્ટ આબુ ભાગી જતા આરોપીઓ પણ છુપાવાની જગ્યા શોધી રહ્યા હતા, દરમિયાન માતાજી પોલીસથી બચાવશે તેમ માની પાંચેય અંબાજી દર્શન કરવા જતા રહ્યાં હતા. જો કે બન્ને મુખ્ય સુત્રધારનાં પકડાયા બાદ અંબાજીની હોટલોમાં રોકાવુ યોગ્ય ન લાગતા પાંચેય પરત અમદાવાદ આવી ગયા હતા અને પકડાઇ ગયા હતા.

Read More...

 
 
More News
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved