Last Update : 01-August-2012, Wednesday

 

ચોમાસું ખેંચાતા હાર્ડવેર બજારમાં પાંખા વેપાર વચ્ચે અથડાતા ભાવો

 

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. ૩૧
મુંબઈ હાર્ડવેર બજારમાં ચોમાસુ ખેંચાતા તેમજ પ્રવર્તતા ઊંચા ભાવોમાં બજાર સ્થિર છે. હાર્ડવેરના કેટલાક માલો જેવા કે તારખીલા, પેનલપીન, શીટ-મેટલ, બોલ્ટ નટ વિગેરે. માલોના ભાવ ટકેલાં છે. વિગતવાર અહેવાલ આ પ્રમાણે છેઃ-
લોકલ મેઈક તારખીલાના ૮થી ૧૪ ગેઈજના સરેરાશ ૫૦ કિલોદીઠ રૃા. ૩૧૦૦થી ૩૨૦૦ તેમજ પેનલપીન ડ્રેગોન તેમજ અન્યમેઈકના ૧૭ ગેઇજના રૃા. ૩૫૦૦થી ૩૬૦૦ જેવા બાવથી કામકાજ થઈ રહ્યાં છે.
લોખંડ વૂડ સ્ક્રુમાં સ્ક્રૂ અજન્ટાના પેકેટદીઠ ૨૫/૮ના રૃા. ૬૫, ૩૫/૮ના રૃા. ૪૫, ૫૦/૮ના રૃા. ૫૦, ૧૦૦/ ૧૦ના રૃા. ૧૭૦, ૭૫/૧૦ના રૃા. ૧૩૦, જેવા ભાવથી કામકાજ થઈ રહ્યાં છે. શીટમેટલ સ્ક્રૂમાં અતૂલના પેનહેડ તેમજ ચપટામાથાની સાઈઝોના એક હજાર નંગના પેકેટદીઠ ૩૨/૯ના રૃા. ૩૮૨, ૩૮/-ના રૃા. ૪૪૧, ૬/૧૯ના રૃા. ૧૭૮, ૫/૧૩ના રૃા. ૧૪૪, ૨૫/૮ના રૃા. ૩૧૪ જેવા ભાવથી કામકાજ થઈ રહ્યો છે.
કાસાના નાઈટલેચના સારા કામકાજ થઈ રહ્યો છે. હાલમાં ડબલ કી ડીસ્કના પેડલોકના સરેરાશ નંગદીઠ બજાર ભાવ ૧૬/૧૦ રૃા. ૫૫૦, ૧૦/૧૦ના રૃા. ૬૫૦, ૭૦/૧૦ના રૃા. ૮૫૦ જેવા ભાવથી કામકાજ થઈ રહ્યો છે.
સી. પી. વાય.ના ડોર કલોઝર, મીજાગરા, પેડલોક, પેચફીટીંગ, ફલોર સ્પ્રીંગ, નાઈટલેચ, સ્ટેનલેસસ્ટીલના હેન્ડલ તેમજ મીજાગરાના કામકાજ થઈ રહ્યો છે.
ટેન્કરમેન તથા મોની 'થુ્ર' બોલ્ટમાં નંગદીઠ ભાવ ૬/૫૦ના રૃા. ૬, ૮/૭ના રૃા. ૧૨, ૧૦/૧૨ના રૃા. ૧૬, ૧૨/૧૫૦ના રૃા. ૨૫, ૧૬/૧૦૦ના રૃા. ૩૭, ૧૬/૧૫૦ના રૃા. ૫૦ જેવા ભાવથી કામકાજ રહ્યાં છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved