Last Update : 01-August-2012, Wednesday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૧ ઓગસ્ટથી મંગળવાર ૭ ઓગસ્ટ સુધી

 

* રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્‌ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વઘુ પ્રચલિત બનાવેલા છે. કુલ ૭૮ કાર્ડ દ્વારા ભાવિ ફળકથન કરવામાં આવે છે જેમાં દરેક કાર્ડ પર રેખાંકન કરેલા ચિત્રનું અલગ અલગ અર્થઘટન થતું હોય છે. ટેરટ અંગેની વિશાળ માહિતી ઈન્ટરનેટ પર ગુગલ દ્વારા પ્રાપ્ત થઇ શકે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

 

 

મેષ (અ. લ. ઈ.) ઃ Strength - કીંગ ઓફ વૉન્ડસ સંિહાસન પર બિરાજમાન પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો રાજાનું દર્શાવાયેલું ચિત્ર કુટુંબની વડિલ વ્યક્તિઓ સાથે મહત્ત્વનાં કાર્યોની ચર્ચાવિચારણા થઇ શકવાનું સૂચવી જાય છે. ઉચ્ચ હોદ્દાઓ પર રહેલી વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. તા. ૧, ૨, ૩, ૪, ૫ શુભ.

 

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Wheel of fortune - ધ શેરીઑટ પાંચ ઘોડા સાથે જોડાયેલા રથને હંકારી રહેલા સારથીનું ચિત્ર એકાદ પ્રસંગને લઇ તમારો આત્મવિશ્વાસ પ્રબળ બનવાનું સૂચવી જાય છે. તમારા પુરૂષાર્થનું શુભફળ મેળવી શકશો. નવાં કાર્યોની શરૂઆત કરી શકાશે. સ્થાન પરિવર્તન લાભદાયક નીવડશે. અણધારી મુસાફરીનો યોગ ઉદ્‌ભવશે. તા. ૩, ૪, ૫, ૬, ૭ શુભ.

 

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Empress - ધ ફૂલ હાથમાં છડી લઇ લાંબો કોટ પહેરી માથે હેટ ધારણ કરી વિચારોમાં મગ્ન દર્શાવાયેલી વ્યક્તિનું ચિત્ર તમારા માટે એકાદ પ્રસંગમાં મહત્ત્વનાં નિર્ણયો લેવાના આવવાનું સૂચવી જાય છે. સંતાન સંબંધી સમસ્યાઓમાં પસાર થઇ રહ્યા હશો તો તે મટે ઊંડાણપૂર્વક વિચારવાનું આવશે. તમારા ઉતાવળિયા નિર્ણયો નુકસાનકારક પૂરવાર થઇ શકે. તા. ૬, ૭ શુભ.

 

 

કર્ક (ડ. હ.) ઃ The Fool - એસ ઓફ સ્વોર્ડ્‌સ તળાવમાં તરી રહેલા સુંદર પાંચ બતક પાસે એક હાથમાં તલવાર દર્શાવી રહેલી વ્યક્તિનું દર્શાવાયેલું ચિત્ર તમારા માટે કોઇ તકલીફ / સમસ્યા ઉદ્‌ભવી શકવાનું સૂચવી જાય છે, જેના રક્ષણ માટેની તૈયારી કરવા સાવધાન રહેવી હિતાવહ જણાવી શકાય. કોઇની સાથે વિશ્વાસઘાત થાય નહિ તે માટે દરેક પ્રકારે કાળજી રાખવી. તા. ૧, ૨ શુભ.

 

 

સિંહ (મ. ટ.) ઃ Temparance - સીક્સ ઓફ કપ્સ ગીચ ઝાડીમાં પરસ્પર ઊભી કરેલી બે બિલાડીઓ વચ્ચે રહેલા ખાદ્યપદાર્થોનું દર્શાવાયેલું ચિત્ર ભાગીદારી સંબંધિત બાબતો તેમજ કૌટુંબિક માલમિલકતની વહેંચણીના પ્રશ્ને નોંધપાત્ર નિર્ણયો લેવાના આવવાનું સૂચવી જાય છે. તમારા ભૂતકાળના પુરૂષાર્થનું વર્તમાન સમય દરમ્યાન શુભફળ પ્રાપ્ત કરી શકશો. સહકાર્યકર્તાઓનો સાથ સહકાર મેળવી શકશો. તા. ૧, ૨, ૩, ૪ શુભ.

 

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ The hangedman - ધ હેરમીટ એક હાથમાં દંડો પકડી બીજા હાથમાં ફાનસ લઇ આછા પ્રકાશમાં ટેકરી પર પસાર થઇ રહેલી વ્યક્તિનું દર્શાવાયેલું ચિત્ર તમારી વર્તમાન સમસ્યાઓમાં માર્ગ પ્રાપ્ત થઇ શકવાનું સૂચવી જાય છે. કુટુંબની વ્યક્તિઓનો સહકાર લાભકર્તા બનશે. વડિલ વ્યક્તિઓ અને સ્વજનોના સહકાર દ્વારા વર્તમાન મુશ્કેલીઓને ઊકેલી શકવામાં સફળતા મળશે. તા. ૩, ૪, ૫, ૬, ૭ શુભ.

 

 

તુલા (ર. ત.) ઃ The World - એઇટ ઓફ વૉન્ડસ આકાશમાં ઊડી રહેલા ત્રણ પક્ષીઓ પર એક પછી એક આઠ ફેંકાયેલા તીરનું દર્શાવાયેલું ચિત્ર તમારી મુશ્કેલીમાં સ્વબચાવ કરવા માટે બુઘ્ધિબળ આવડત તથા હોંશિયારીનો ઉપયોગ કરવાનો રહેશે. અન્યથા મુશ્કેલીઓ ઉદ્‌ભવશે. નાણાંકીય દ્રષ્ટિએ નવાં ફેરફારો ઊભા થશે. તા. ૬, ૭ શુભ.

 

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The Magician - એઇટ ઓફ કપ્સ કૂવામાંથી બહાર આવી રહેલા આઠ ઘડામાંથી છલકાઇ રહેલા પાણીનું દર્શાવાયેલું ચિત્ર તમારા નક્કી કરેલા કાર્યોને પરિપૂર્ણ કરવા કટિબઘ્ધ બનવું પડશે નહિ તો હાથમાં રહેલા કાર્યો અઘૂરા રહેશે તેમજ તમારે હતાશ બનવું પડશે. એકાદ હૃદયસ્પર્શી શુભાશુભ ઘટના બનવા પામશે. તા. ૧, ૨ શુભ.

 

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Chariot - ફાઇવ ઓફ વૉન્ડસ પાંચ હાથમાં રહેલી પાંચ તલવારોનું દર્શાવાયેલું ચિત્ર તમારા માટે નવા કાર્યોની જવાબદારી ઊભી થવાનું સૂચવી જાય છે. તમારી મહેનત તથા પુરૂષાર્થ દ્વારા સમસ્યાઓનો ઉકેલ મેળવી શકાશે. સ્વજનો સાથેના સંબંધો નોંધપાત્ર પૂરવાર થશે. તા. ૩, ૪ શુભ.

 

 

મકર (ખ. જ.) ઃ The Hermit - ક્વીન ઓફ કપ્સ સુંદર વસ્ત્ર પરિધાન કરેલ રાજકુમારીનું મનમોહક દર્શાવાયેલું ચિત્ર તમારા કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઉજવણી થઇ શકવાનું સૂચવી જાય છે. અવિવાહિત સંતાનોના વિવાહ- લગ્નનો પ્રસંગ ઉકેલી શકશો. કૌટુંબિક સમસ્યાઓના નિરાકરણ માટે સ્ત્રી સભ્યોનું યોગદાન નોંધપાત્ર બની રહેશે. તા. ૧, ૨, ૬, ૭ શુભ.

 

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Sun - ટુ ઓફ સ્વૉર્ડસ જમીન પર રોપાયેલી બે તલવારોનું દર્શાવાયેલું ચિત્ર કોઇની પણ સાથેના વાદવિવાદભર્યા સંબંધોમાં સમાધાનકારી વલણ અપનાવવું લાભકર્તા નીવડશે. તમારા જીવનમાં ટુંક સમયમાં નવું પરિવર્તન ઉદ્‌ભવશે. તમારા આનંદ ઉત્સાહમાં વધારો થાય તેવી એકાદ ઘટના બનવા પામશે. શુભ સમાચાર મળશે. તા. ૩, ૪ શુભ.

 

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Highpriestess - ટેન ઓફ કપ્સ આકાશમાં મેઘધનુષ્યનું અર્ધગોળાકાર દ્રશ્ય જેમાં દેખાઇ રહેલા દસ પ્યાલાઓનું દર્શાવાયેલું ચિત્ર તમારા વર્તમાન સમયમાં શુભ ઘટના બનવાનું તેમજ લાભદાયક પરિવર્તન ઉદ્‌ભવી શકવાનું સૂચવી જાય છે. કલાક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિઓના માનસન્માનમાં વધારો થશે. દૂર વસતા સ્નેહીજનો અંગે સમાચાર પ્રાપ્ત થશે. તા. ૧, ૨, ૬, ૭ શુભ.

- ઇન્દ્રમંત્રી

[Top]

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved