Last Update : 31-July-2012, Tuesday

 

ઓલિમ્પિક્સ પરેડની એ રહસ્યમય યુવતી !

- મન્નુ શેખચલ્લી
ઓલિમ્પિકની પરેડમાં ભારતની ટીમ જોડે એક લાલ ટી-શર્ટવાળી રહસ્યમય છોકરી પણ જોડાઈ ગઈ હતી ! છેક કાલે એનો રાઝ ખૂલ્યો કે એ તો માઘુરી નામની કોઈ બેંગ્લોરમાં જન્મેલી છોકરી હતી !
એટલું જ નહિ એ બહેન તો ડેની બોયલના ડાન્સ-શૉમાં કોરસ- ડાન્સર હતી !
ધત્તેરેકી ! બાકી, શું સસ્પેન્સ જામ્યો હતો...
* * *
અમને તો પહેલા એમ કે પેલા સુરેશ કમલાડીને લંડન જવા નથી મળ્યું તો છોકરીના વેશમાં એ જ ધૂસી ગયા હશે !
* * *
પછી થયું કે છોડોને યાર, એ સાનિયા મિરઝા હશે ! કારણ કે ચીનમાં ઓલિમ્પિક્સ વખતે પણ એ સાડીને બદલે જીન્સ ટી શર્ટ પહેરીને પરેડમાં ચાલતી હતી !
(એ વખતે આટલો ઉહાપોહ કેમ નહોતો થયો ?)
* * *
જો કે, સાનિયા મિરઝા નહોતી કારણ કદાચ એ હશે કે શોએબ અખ્તરે એને વોર્નંિગ આપી હશે કે ! ‘ખબરદાર, મેરી બીવી હોકર ઐસે કપડે મત પહનના કિ લંડન કા હર મર્દ તુમ્હે હી દેખતા હો !’
* * *
આમ પણ જોવાની વાત એ છે કે સાનિયા મિરઝા રમે છે ઇન્ડિયા માટે પણ રહે છે પાકિસ્તાનમાં ! અને પાકિસ્તાની પતિની બીબી બન્યા પછી જ એણે જાહેરમાં સાડી પહેરી છે!
* * *
જો કે, ભારતનો ઝંડો લઈને સૌથી આગળ ચાલતા સુશીલકુમારના મગજમાં શું વિચાર આવતા હશે ?
‘ઓ યાર, યે કુડી કૌન હૈ ? નયી ટેનિસ પ્લેયર આયી હૈ ક્યા ? યા ફિર સ્વીમીંગ કરતી હૈ ? અગર સ્વીમર હૈ તો મૈં જરૂર ઉસકા હૌસલા બઢાને જાઉંગા !... મગર છોડ યાર સારે ભારતીય ઓફીસરો કી વહાં ભીડ લગી હોગી !’
* * *
અને ઇન્ડિયાના ઓફિસરો શું વિચારતા હશે ?
‘‘કોણ છે આ છોકરી ? મારા મોટા સાહેબમાંથી કોઈની હશે ? કે પછી કોઇ મિનિસ્ટરની સગી છે ? જે હોય તે આખી ઓલિમ્પિક્સ દરમિયાન એનું સ્પેશ્યલ ઘ્યાન રાખવું પડશે ! ક્યાંક ‘મેડમ’ની કોઈ ઓળખાણ હશે તો સાલી નોકરી જશે....’’
* * *
પણ વિચારો એ છોકરી શું વિચારતી હશે ?
‘‘યેસ્સ ! આઇ ડીડ ઇટ ! હવે જોજો, મને ‘ફેસબુક’માં કેટલી બધી ‘લાઇક’ મળે છે....’’
Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved