Last Update : 31-July-2012, Tuesday

 
 

ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે

 

વિજેન્દર સિંઘનો ઇન્ટરવ્યૂ
હવે પછીના મારા હરિફને મેં અગાઉ હરાવ્યો છે

પ્રશ્ન ઃ તમે ૨૦૦૮ ઓલિમ્પિકમાં મેળવેલ બ્રોન્ઝ મેડલ જીતવાથી નવી પેઢીને જબરસ્ત પ્રેરણા મળી છે. તમે તેને કઈ રીતે જુઓ છો ?
ઉત્તર ઃ હું માનું છું કે, આપણા યુવાનો પાસે પણ ક્ષમતા છે . તેમની પ્રતિભાનું જતન કરનાર અને બહાર લાવનાર પણ જોઈએ. ભારતે ઘણા ક્વોલીટી બોક્સરો આપ્યા છે. દેશ માટે ગૌરવ લઈ શકાય તેવી સિદ્ધિ પણ મેળવી છે મે ં ઓલિમ્પિકમેડલ જીતવા માટે ઘણી મહેનત કરી છે જો મારી સિદ્ધિથી અન્ય યુવાનો પ્રેરિત થતા હોય તો હું ખુશ છું.
પ્રશ્ન ઃ લંડનમાં ઓલિમ્પિક પહેલા તમારી પાસેથી શું અપેક્ષા રાખી શકાય ?
ઉત્તર ઃ મેં તો લંડનમાં ટોપ પર રહું તેવી તૈયારી કરી છે પણ ઓલિમ્પિકમાં ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય છે. ધ્યેય પર સતત સાવધાની સાથે કેન્દ્રિત રહેવું પડે છે. મારા બેઇજિગ ઓલિમ્પિકના મેડલને ભારતમાં ભલે મોટી સિદ્ધિ મનાતી હોય પણ લંડનમાં હું તેના કરતા પણ મોટી સફળતા મેળવવા માંગુ છું.
પ્રશ્ન ઃ લંડનમાં બેઇજિંગ કરતા કઠીન પડકાર છે ?
ઉત્તર ઃ પ્રત્યેક ખેલાડી વીતતા સમય સાથે વધુ સાવધ, આત્મવિશ્વાસ સભર અને ધારદાર બનવાના પ્રયત્ન કરતો હોય છે. લંડનમાં વધુ પડકારો છે. છતાં છેલ્લા ચાર વર્ષમાં હું વધુ પાકટ બન્યો છું, ટેકનિકમાં પણ ઘણો જ સુધારો કર્યો છે.
પ્રશ્ન ઃ બોક્સિંગની ઇવેન્ટમાં મુકાબલામાં ડ્રો કેટલું મહત્ત્વ ધરાવે છે ?
ઉત્તર ઃ માત્ર બોક્સિંગ જ નહીં તમામ રમતોમાં ડ્રો નિર્ણાયક ભૂમિકા ભજવે છે.હરીફના જે તે દિવસના દેખાવની કોઈ ધારણા નથી બાંધી શકાતી. તમે નીચલા ક્રમના ખેલાડી સામે પણ હારી જઈ શકો છો.
પ્રશ્ન ઃ તમે પ્રથમ મેચ કઝાક બોક્સર સામે જીતી ચૂક્યો છો, હવે ?
ઉત્તર ઃ હવે મારે યુ.એસ.ના ગુસા સામે રમવાનું છે. કઝાકના બોક્સર સામે હું અગાઉ રમ્યો હતો. જયારે ગુસાને૨૦૦૯માં મેં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતતા હરાવ્યો હતો. આ સ્તરે કંઈ કહી ના શકાય. વિશ્વના શ્રેષ્ઠ બોક્સરો ભાગ લેતા હોય છે. પ્રથમ મુકાબલામાં કઝાખસ્તાનના સુખાનોવને હરાવીને મેં સારો પ્રારંભ કર્યો છે તે ખૂબ અગત્યનું છે.
પ્રશ્ન ઃ પ્રેક્ષકોનો ટેકો કેવી મહત્ત્વની ભૂમિકા ભજવે છે ?
ઉત્તર ઃ પ્રેક્ષકો તમને ટેકો આપતા હોય તો હોંસલો જરૃર વધે છે. ઘણા ભારતીયો અહીં છે. અમારે તો અમારા માટે રખાતી આશા પ્રમાણે રમવામાં જ એકાગ્ર રહેવું પડે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved