Last Update : 31-July-2012, Tuesday

 

હેઝલ કિચનો ફિટનેસ ફંડા

 

મને ટીનએજથી જ ડાન્સનો અતિશય શોખ હોવાથી હું દરરોજ ડાન્સ કરતી અને તેને કારણે હું ફિટ હતી તેનો મને ખ્યાલ જ નહતો આવ્યો. જેવું મે ંનૃત્ય કરવાનું છોડ્યું મેં જોયું કે મારા શરીરના આકારમાં ફેરફાર થવા લાગ્યો અને નાની એવા કામમાં પણ મને થાક વર્તાતો હતો.તેથી ફિટ રહેવા માટે જિમનેશિયમને અજમાવવાના પ્રયાસ કર્યા પરંતુ એકધારાથી મને નીરસતા આવવા લાગી.
કિકબોક્સંિગ કરવામાં આનંદ આવતો હતો. પરંતુ મારા માટે તે પૂરતું નહોતું. યોગથી મને આનંદ આવતો હતો. તેમજ સ્વિમંિગ કરવાનું તો મને બહુ ગમતું. અને હવે મેં ‘ક્રોસફિટ’ શરૂ કર્યું છે જે પડકારરૂપ છે.મને દરરોજ નવા-નવા વ્યાયામ કરવા ગમે છે. હાલ હું અઠવાડિયામાં ચાર દિવસ એક-દોઢ કલાક યોગ કરું છું. સ્વિમંિગ અઠવાડિયામાં બે વખત કરું છું અથવા એક કલાક સાઇકલંિગ કરું છું.

 

ડાયેટ
હું નિયમિત ડાન્સ કરતી હતી ત્યારે હું સઘળું ખાઇને પણ સ્લિમ રહેતી.નિયમિત નૃત્ય કરવાનું છોડ્યા પછી પણ મેં જન્ક ફૂડ ખાવાનું ચાલુ રાખતા મારું વજન વધી ગયું હતું. હવે મારા રોજંિદા આહારમાં તાજા ફળો, દિવસ દરમિયાન ત્રણ લીટર પાણી અને ગ્રીન ટી પીઉં છું. સાંજના સાત વાગ્યા બાદ ખાવાનું ટાળું છે. મીઠાઇ ખાતી નથી. સિવાય કે ચોકલેટનો એકાદ ટુકડો ખાઇ લઉં. મારા રોજંિદા આહારમાં સાકરનો સમાવેશ જ નથી. અઠવાડિયામાં એક વખત કટંિગ ચામાં અડધી ચમચી સાકર લઉં છું.મીઠાઇ મને પ્રિય હોવાથી તેને ખાવાનો એક ટુચકો મેં ખોળી કાઢ્‌યો છે. મીઠાઇ કે કેકનો ટુકડો પાંચ િમિનટથી પણ વઘુ વખત વાગોળીને ખાઉં છું તેથી તેનો ભરપૂર સ્વાદ માણી શકાય.

 

મારી સમસ્યા
ઘણી વખત મને આળસ આવી જાય છે.હું સફર કરતી હોઉં કે કામમાં વઘુ પડતી વ્યસ્ત હોઉં તો કસરત કરવાનો સમય નથી મળતો હોતો. પરિણામે મારું વજન વધવાનું શરૂ થઇ જાય છે અને ફરી પાછું મૂળ સ્થિતિમાં આવતા સમય લાગે છે. યોગની પોઝિશન માટે મારી સ્ટ્રેન્થ નબળી પૂરવાર થાય છે.

 

મારી સ્ટ્રેન્થ
વરસોથી ડાન્સ કરતી હોવાથી મારા સ્નાયુઓ નરમ થઇ ગયા છે. મારા હાથ પાતળા તથા સુંદર છે તેમજ પગ પણ સ્લિમ છે. એટલું જ નહીં દિવસના અંતે પણ મારા હાથ-પગ સ્ફૂર્તિલા રહે છે.

 

ફિટનેસ મંત્ર
વ્યાયામ મારો આનંદ છે. જો મને કસરતનો કંટાળો આવે તો હું મારા જીવનમાં પણ મજા નરહે. મતલબ કે જીવન વેડફાઇ રહ્યું છે એવુ ંલાગે.

 

મીનાક્ષી

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved