Last Update : 31-July-2012, Tuesday

 
અજમાવી જુઓ
 

' કોલીફ્‌લાવરનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દૂધ અથવા સરકો નાખવાથી તેનો રંગ યથાવત જળવાઇ રહેશે.

 

' અરીઠાને પાણીમાં વાટી તેનો નાસ લેવાથી આધાશીશીની તકલીફ દૂર થાય છે.

 

' ગાજરના પાનને વાટી સૂંઘવાથી આધાશીશીમાં રાહત થાય છે.

 

' બદામના તેલમાં કેસર ભેળવી સૂંઘવાથી આધાશીશીનો દુખાવો ઓછો થાય છે.

 

' લીમડાના પાન, કાળા મરી તથા ચોખા લગભગ ૩૦-૩૦ નંગ લઇ વાટવા. આ પાવડરનો નાસ લેવાથી આધાશીશીમાં લાભ થાય છે.

 

' દાઝ્‌યા પર છૂંદેલું કેળું લગાડવાથી બળતરા પર ઠંડક થાય છે.

 

' લીંબુ તથા તુલસીના પાનનો રસ સપ્રમાણ માત્રામાં ભેળવી પ્રતિદિન બે વાર ચહેરા પર લગાડવાથી ત્વચામાં નિખાર આવે છે.

 

' એક ચમચા દૂધમાં એક ચમચો બદામ પાવડર ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું ૧૫ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો ચહેરો ચમકીલો બનશે તથા કસાવ આવશે.

 

' ફ્‌લાવરવાઝમાં ફૂલોને તાજા રાખવા તેમાં તાંબાનો સિક્કો અથવા તો કોલસાનો ટુકડો રાખવો.

 

' અપચાની તકલીફ હોય તો તરબૂચનો તાજો રસ પીવો.

 

' પુસ્તકના કબાટમાં થતી જીવાત અટકાવવા લાલ મરચાં અથવા તો લીમડાનાં પાન સાથે મૂકવા.

 

' ફ્રિઝરમાં થોડું મીઠું ભભરાવાથી બરફની ટ્રે ફ્રિઝરના તળિયે ચોંટશે નહીં.

 

' હળદર તથા ચપટી બેકંિગ સોડા ભેળવેલ પાણીમાં ચણા રાતના પલાળવા અને સવારે પ્રેશર કૂકરમાં ત્રણ સીટી વગાડી બાફવા. આ ચણા બ્લડપ્રેશરના દરદીઓ માટે ફાયદાકારક છે.

 

' દહીંમાથી ખટાશ દૂર કરવા તેમાં દહીંના પ્રમાણ પ્રમાણે બે-ત્રણ કપ પાણી નાખી અડધો કલાક રહેવા દઇ પાણી નિતારી લેવું. દહીં ખાવાલાયક બનશે.

 

મીનાક્ષી તિવારી

 

Share |
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved