અમદાવાદના કોટની અંદરના વિસ્તારમાં ઝવેરીવાડમાં નીશાપોળમાં આવેલ પ્રભુ જગવલ્લભ પાર્શ્વનાથના પ્રાચીન જૈન દેરાસરના અનોખા જીર્ણોદ્ધારનું કામ શરૃ થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રાચીન દેરાસરમાં મુળનાયક ભગવાન જગવલ્લભ પાર્શ્વનાથજીની પ્રતિમા ૪૧૦ વર્ષ જુની છે. બહેનો આ જીર્ણોધ્ધારના અભિયાનમાં ભારે ઉત્સાહથી જોડાયા છે. (તસ્વીરઃ ગૌતમ મહેતા)