Last Update : 31-July-2012, Tuesday

 
તોડફોડ અને લૂંટના આરોપ બદલ મનસેના નગરસેવકની ધરપકડ

બોરીવલી (પૂર્વ)માં ખુલ્લેઆમ રાજકીય દાદાગીરી ઃ ફિલ્મ સર્જકની ગાડીની તોડફોડ ઃ સાત સાથીદારની પણ ધરપકડ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૩૦
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ સ્વચ્છ પ્રતિભા ધરાવતાં કાર્યકર્તાઓ ઉપર ભાર મૂક્યો છે ત્યારે બોરીવલી (પૂર્વ)માં તેમના જ પક્ષના નગરેસવકની ઉપર આતંક ફેલાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે.
બોરીવલી (પૂર્વ)માં મનસેના વિધાનસભ્ય પ્રવીણ દરેકરના નગરસેવક ભાઇ પ્રકાશ દરેકરની તોડફોડ અને લૂંટ ચલાવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. જાણીતા ફિલ્મ સર્જક રમેશ સિપ્પીની ગાડી તોડવા બદલ તેમજ બોરીવલી (પૂર્વ)માં ગાર્ડન કંપનીના માલિક કિરણ શાહ અને તેમના પરિવારને મારી નાંખવાની ધમકી આપવા તથા ત્યાર બાદ લોખંડનો રોડ લઇ કંપનીમાં ઘૂસી તોડફોડ કરવા માટે મનસેના નગરસેવક પ્રકાશ દરેકર અને તેમના સાત સાથી દારોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ચાર આરોપીઓની તપાસ ચાલુ છે.
ગાર્ડન કંપનીમાં રમેશ સિપ્પીની ફિલમનું શૂટિંગ શરૃ હતું તે દરમિયાન તોડફોડ કરવા ઉપરાંત કંપનીના સુપરવાઇઝર સંજુ ભુટકી પાસેથી રોકડ રકમની પણ લૂંટ કરવામાં આવી હતી.
નગરસેવક પ્રવીણ દરેકર અને અન્ય આરોપીઓએ કરેલા હુમલામાં ગણેશ નાંગલા (ઉં.વ. ૨૮) અને અભિજીત આજરા (ઉં.વ. ૧૯) જખ્મી થયા છે.
બોરીવલી (પૂર્વ)માં પ્રકાશ દરેકરના મત વિસ્તાર અશોક વનમાં માધ્યમિક સ્કૂલ માટેના અનામત પ્લોટ ઉપર રાજકીય આશ્રય હેઠળ મોટેપાયે ધંધાદારી ગાળાઓ બની રહ્યા છે અને સ્થાનિક રહેવાસીઓ મારફત મોટે પાયે વિરોધ થઇ રહ્યો હોવા છતાં સ્થાનિક પોલીસ અને પ્રશાસન કોઇ પગલાં ભરી રહ્યું નથી તે જ પ્રમાણે હાઇવે નજીક દેવીપાડામાં આદિવાસીઓની જમીન ઉપર મોલનું પણ બાંધકામ થઇ રહ્યું છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved