Last Update : 31-July-2012, Tuesday

 

કપરાડામાં મૂશળધાર ૩.૨૫ પારડી - ધરમપુરમાં દોઢ ઇંચ
વલસાડના ઉમરગામ સિવાયના વલસાડ તાલુકામાં પોણો ઇંચ વરસાદ

 

વલસાડ, સોમવાર
વલસાડ જિલ્લામાં આજે સવારથી ઉમરગામ સિવાયના ચારેય તાલુકાઓમાં મેઘરાજા મન મુકીને વરસતા ખેડૂતોમાં આનંદનીલાગણી છવાઇ ગઇ હતી. ગુજરાતના ચેરાપૂંજી ગણાતા કપરાડામાં આજે સવારે સાતથી સાંજે ચાર વાગ્યા સુધીમાં જ નવ કલાકમાં ૮૧ મીમી (સવા ત્રણ ઇંચ) વરસાદ ઝીંકાયો હતો. જયારે પારડી તાલુકાએ મોસમના કુલ વરસાદની અડધી સદી વટાવતા ૧૨૬૯ મીમી (૫૦.૭૬ ઇંચ) વરસાદ નોંધાયો છે. આજે સવારે સાતથી સાંજે ૬ દરમ્યાન પારડી અને ધરમપુરમાં લગભગ દોઢ ઇંચ જયારે વલસાડમાં પોણો ઇંચ વરસાદ પડતા વાતાવરણ ઠંડકમય બનવા સાથે લોકોએ રાહત અનુભવી હતી.
છેલ્લાં કેટલાંક દિવસોથી વલસાડ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છુટોછવાયો વરસાદ પડયો હતો. જેને લઇ બફારો વધારે થતાં લોકો અકળામણ અનુભવી રહ્યાં હતાં. જયારે ખેતીને પ્રમાણસર વરસાદ ચાલુ ન થતાં ખેડૂતોમાં પણ ચિંતા ફેલાઇ હતી. આ સંજોગોમાં આજે સવારથી મેઘરાજા આશાનું કિરણ લઇને આવતા વાદળીયા વાતાવરણમાં વલસાડ જિલ્લાના ઉમરગામ (૩ મીમી) સિવાયના ચાર તાલુકાઓ કપરાડા, ધરમપુર, પારડી અને વલસાડમાં સમયાંતરે વરસાદી ઝાપટાં પડતા વાતાવરણ ઠંડકમય બનવા સાથે ખેડૂતોમાં પણ ખુશી છવાઇ હતી. આજે સવારે સાત વાગ્યાથી સાંજે ૪ વાગ્યા દરમિયાન કપરાડામાં ૮૧ મી.મી. (૩.૨૪ ઇંચ), પારડી ૩૬ મીમી (૧.૪૪ ઇંચ), ધરમપુર- ૩૫ મીમી (૧.૪ ઇંચ), વલસાડ ૧૯ મી.મી. (૦.૭૬ ઇંચ) વરસાદ પડયો હતો. મોસમના કુલ વરસાદની અડધી સદી વટાવતા પારડી ૧૨૬૯ (૫૦.૭૬ ઇંચ), કપરાડા- ૮૬૭ મીમી (૩૪.૬૮ ઇંચ) ધરમપુર- ૭૨૬ મીમી (૨૯ ઇંચ), વલસાડ ૪૬૧ મીમી (૧૮.૪૪ ઇંચ) જયારે સૌથી ઓછો ઉમરગામ ૪૨૭ મીમી (૧૭.૦૦ ઇંચ) વરસાદ નોંધાયો છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved