Last Update : 31-July-2012, Tuesday

 

ધ્રોલ પાસે દરિયાનું પાણી મીઠું કરીને રાજકોટ લાવવા યોજના!

મૈ તો ઈક ખ્વાબ હું, ઈસ ખ્વાબ સે તુમ પ્યાર ન કર!

રાજકોટ,શનિવાર
દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે ત્યારે લોકોની વચ્ચે જઈને ચૂસ્ત મોનીટરીંગ દ્વારા પાણી વિતરણ,આરોગ્ય, રસ્તા રિપેરીંગ સહિતની સેવાઓ સુધારવાને બદલે હજુ પણ મીઠી ઉંઘ વખતે જોવાય તેવા સપના મહાપાલિકામાં જોવાતા રહ્યા હોય તેમ હવે ધ્રોલ-જોડીયા પાસે દરિયાનું પાણી પીવાલાયક કરીને દૈનિક ૨૫૦ લાખ લિટર પાણી રાજકોટ લાવવાની હઁસીન સપને જેવી યોજના પણ વિચારી નાંખી છે.
આ અંગે મહાપાલિકાના ઉચ્ચસ્તરીય (નીચેના સૂત્રો તો રૃટીન કામમાંથી ઉંચા નથી આવતા) સૂત્રોએ પણ સ્વીકાર્યું કે આ પાણી રૃ।.૬૫નું ૧૦૦૦ લિટરે પડે અને તે ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન વગેરે ખર્ચ ઉમેરતા રૃ।.૧૦૦નો (એટલે કે હાલના પાણી કરતા ૨૦થી ૫૦ ગણા વધુ ખર્ચનો) અંદાજ છે. હાલ ૧૦૦૦ લિટર નર્મદાનીર રૃ।.૬ લેખે,અન્ય ડેમોનું પાણી રૃ।.૨ થી ૩ લેખે મળે છે. જો કે કમિશનરે કહ્યું કે આ યોજના બહુ દૂરની વાત છે.
વોટર ડિસેલેનેશન નામની આ યોજના પહેલા મહાપાલિકાએ પવનચક્કી નાંખવાની, વાદળોની ખેતી કરવાની તો તાજેતરમાં જમીનથી અધ્ધર ચાલતી બસની ૧૩ અબજની યોજના કે લોકોને નિઃશૂલ્ક મળતી આજી-ન્યારી ડેમ સાઈટની શુધ્ધ હવા પણ વેચી નાંખવા સહિતની યોજનાઓ ઘડી છે.
પણ રૃ।.૧૫ કરોડમાં જે યોજના ઈ.સ.૨૦૦૭માં આસાનીથી પૂરી થઈ શકતી હતી તે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (માધાપર) ધરાર અને ધરાર સત્તાધીશોએ રૃ।.૧૮૫ કરોડે પહોંચાડી (કાગળ પર જ) અને એશિયામાં સૌથી મોટી ગણાવીને સ્થાનિક નેતાઓ જાણે નાના પડતા હોય તેમ ખુદ મુખ્યમંત્રીના હસ્તે તેનું ખાતમુહુર્ત કરાવ્યું પણ બે વર્ષે યોજના શરુ જ નહીં થતા જિંદાલ વોટર ઈન્ફ્રા.કંપનીને બ્લેકલીસ્ટ કરવી પડી છે.
વિચારવાયુ વધારે હોય ત્યારે કામનો વ્યવહારિક અમલ શરુ કરવાથી વિચારો ઓછા થાય છે. મહાપાલિકામાં જમીની અમલ નહીંવત્ છે તે કારણે કાગળ પરના આયોજનો વધારે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved