Last Update : 31-July-2012, Tuesday

 

પટવા શેરીમા યુસુફ લપલપ અને મૌલાનાના જૂથ વચ્ચે મારામારી
બે જુથો વચ્ચે અથડામણને પગલે સામસામે ફરિયાદ

બાળકોના રમવાના મુદ્દે બન્ને જૂથ વચ્ચે બોલાચાલી બાદ સામસામે પથ્થરમારો

અમદાવાદ, સોમવાર
પટવા શેરીમાં ગત રાત્રે માથાભારે ગેંગસ્ટર યુસુફ લપલપ અને ધોળકાવાળાવાળા મૌલાનાના પુત્રો વચ્ચે થયેલી અથડામણને પગલે ભારેલા અગ્નિ જેવી સ્થિતી સર્જાઇ હતી. જોકે, પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા તેમજ લોકોના ટોંળાને વિખેરી નાંખી બન્ને પક્ષે દસ થી વધુ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે જૂથ અથડાણમને પગલે બન્ને પક્ષોની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
પટવા શેરીમાં ગત રાત્રે ગેંગસ્ટર યુસુફ લપલપના ભાણીયા અનવર પઠાણ અને ધોળકાવાળા મૌલાનાના પુત્રો રફીક અબ્દુલરહેમાન ધોળકાવાળા વચ્ચે છોકરાઓના મુદ્દે બોલાચાલી થતાં બે જૂથો સામસામે આવી ગયા હતા. જોકે, રમઝાનની ઇફતારીનો સમય હોવાથી મામલો થાળે પડી ગયો હતો.
ઇફતારી બાદ બે જૂથો ફરી સામસામે આવી ગયા હતા. એકબીજા પર પથ્થરો અને કાચની બોટલો ફેંકાઇ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બન્નેએ હથિયારો પણ ઉગામ્યા હતા. જેમાં ચાર જેટલા લોકોને ઇજા થઇ હતી. બે વ્યકિત હજુ પણ વીએસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે અનવરઉલ અબ્દુલરહેમાન પઠાણની ફરિયાદને આધારે અનવરઉલ શેખની ફરિયાદને આધારે અનવર પઠાણ સહિત છ જણા અને સામે પક્ષે યુનુસ સમંદરખાન પઠાણની ફરિયાદને આધારે રફીક અબ્દુલરહેમાન ધોળકાવાળા સહિત છ જણા વિરૃધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved