Last Update : 31-July-2012, Tuesday

 
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

નિફટી ફયુચર ૫૨૬૧ પોઈન્ટ મહત્વની સપાટી

નિફટી ફયુચર બંધ (૫૨૧૪) ઃ આગામી વધઘટે સંભવિત નિફટી ફયુચર ૫૨૪૭ પોઈન્ટના પ્રથમ અને ૫૨૬૧ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૧૯૦ પોઈન્ટથી ૫૧૭૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૨૬૧ પોઈન્ટ આસપાસ સાવધાની પૂર્વક પોઝિશન બનાવવી.
ટીસીએસ લિમિટેડ (૧૨૩૨) ઃ તાતા ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૧૨૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૧૨૦૯ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૧૨૪૯થી રૃા. ૧૨૫૭નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૃા. ૧૨૬૧ ઉપર તેજી તરફી ધ્યાન.
કોટક બેન્ક (૫૩૭) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૫૨૭ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ. રૃા. ૫૧૯ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૫૪૯થી રૃા. ૫૫૬નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
ફેડરલ બેંક (૪૦૯) ઃ રૃા. ૩૯૬નો પ્રથમ તેમજ રૃા. ૩૯૦ના બીજા સપોર્ટથી બેન્ક સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૪૨૧થી રૃા. ૪૩૩ સુધીની તેજીની તરફી રૃખ નોંધાવશે.
ભારત પેટ્રો (૩૬૬) ઃ ઓઇલ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૩૭૬થી રૃા. ૩૮૫ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૩૫૯નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
ભારતી ટેલિ (૩૦૯) ઃ રૃા. ૫ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૃા. ૨૯૬ના સ્ટોપલોસ આસપાસ રોકાણલક્ષી ખરીદવાલાયક. ટેલિકોમ સેકટરના આ સ્ટોકમાં તેજી તરફી રૃા. ૩૧૯થી રૃા. ૩૨૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
ઓએનજીસી લિ. (૨૭૭) ઃ સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૨૬૯ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૨૮૮થી રૃા. ૨૯૩ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
સિપ્લા લિમિટેડ (૩૩૩) ઃ રૃા. ૩૨૩નો પ્રથમ તેમજ રૃા. ૩૧૬ના સ્ટ્રોંગ સપોર્ટથી ફાર્મા સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૩૪૬થી રૃા. ૩૫૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
હિરો મોટોકોર્પ (૨૦૨૪) ઃ ઓટો સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૨૦૪૯ના સ્ટોપલોસથી વેચાણલાયક. પ્રત્યાઘાતી ઘટાડે રૃા. ૨૦૦૬થી રૃા. ૧૯૯૬ના ભાવની આસપાસ નફો બુક કરવો.
પંજાબ નેશનલ બેન્ક (૭૩૧) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ બેન્ક સેકટરનો આ સ્ટોક રૃા. ૭૪૬ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૭૧૯થી રૃા. ૭૦૬ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી આ સ્ટોક રૃા. ૭૪૬ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૭૧૯થી રૃા. ૭૦૬ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી રૃા. ૭૫૩ સ્ટોપલોસ ધ્યાને લેવો.
એચડીએફસી બેંક (૫૮૭) ઃ રૃા. ૫૯૯ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૬૦૩ના સ્ટોપલોસે વેચાણલાયક. તબક્કાવાર રૃા. ૫૭૧થી રૃા. ૫૬૩નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃા. ૬૦૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
- નિખિલ ભટ્ટ

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved