Last Update : 31-July-2012, Tuesday

 
એમસીએક્સ-એસએક્સ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૧૪,૯૩,૮૮૩ લોટનું વોલ્યુમઃ ડોલર સામે રૃપિયો ઓગસ્ટ વાયદામાં ૧૪ પૈસા નરમ

 

મુંબઈ, તા.૩૦
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ (એમસીએક્સ-એસએક્સ) પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૮૦૮૪૩ સોદામાં કુલ રૃ.૮,૩૯૪.૪૨ કરોડનાં ૧૪૯૩૮૮૩ લોટનું ટર્નઓવર નોંધાયું હતું. કુલ ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૧૪૯૯૩૮ લોટનો હતો.
રૃપી-ડોલરના વાયદાઓમાં ૬૭૬૪૨ સોદામાં રૃ.૮,૦૫૮.૧૧ કરોડનાં ૧૪૪૭૩૧૪ લોટનું કામકાજ થયું હતું. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૦૯૪૩૦૯ લોટનો હતો. રૃપી-ડોલરનો ઓગસ્ટ રૃ.૫૫.૫૪૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૫૫.૭૮૭૫ અને નીચામાં રૃ.૫૫.૪૩૦૦ રહી રૃ.૫૫.૭૨૨૫ બંધ રહ્યો હતો. ડોલર સામે રૃપિયો ઓગસ્ટ વાયદામાં ૧૪ પૈસા ઘટયો હતો. રૃપી-ડોલરનો સપ્ટેમ્બર રૃ.૫૫.૮૨૭૫ ખૂલી, રૃ.૫૫.૮૫ના આગલા બંધથી ૧૫ પૈસા ઘટી રૃ.૫૫.૯૯૭૫ બંધ રહ્યો હતો.
રૃપી-યુરોના વાયદાઓમાં ૫૧૪૦ સોદામાં રૃ.૧૪૫.૭૧ કરોડનાં ૨૧૩૨૯ લોટનું વોલ્યુમ થયું હતું. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૧૩૬૫ લોટનો હતો. રૃપી-યુરોનો ઓગસ્ટ વાયદો રૃ.૬૮.૫૯૫૦ ખૂલી, અંતે રૃ.૬૮.૩૦૦૦ બંધ રહ્યો હતો. યુરો સામે રૃપિયામાં રૃપી-યુરોનો સપ્ટેમ્બર વાયદો ૩ પૈસા વધી રૃ.૬૮.૫૪૦૦ બંધ રહ્યો હતો.
રૃપી-પાઉન્ડના વાયદાઓમાં ૨૫૩૬ સોદામાં રૃ.૬૦.૯૧ કરોડનાં ૬૯૭૬ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૦૦૬૧ લોટનો હતો. રૃપી-પાઉન્ડનો ઓગસ્ટ વાયદો રૃ.૮૭.૨૬૦૦ ખૂલી, ઊપરમાં રૃ.૮૭.૪૫૦૦ અને નીચામાં રૃ.૮૭.૦૬૨૫ ના સ્તરે રહી બંધમાં રૃ.૮૭.૩૯૨૫ રહ્યો હતો. રૃપિયો પાઉન્ડ સામે ઓગસ્ટ વાયદામાં ૧૦ પૈસા નરમ રહ્યો હતો.
રૃપી-યેનના વાયદાઓમાં ૫૫૨૫ સોદામાં રૃ.૧૨૯.૬૮ કરોડનાં ૧૮૨૬૪ લોટનાં કામકાજ થયાં હતાં. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૪૨૦૩ લોટનો હતો. રૃપી-યેનનો ઓગસ્ટ વાયદો રૃ.૭૦.૮૯૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૭૧.૨૮૦૦ અને નીચામાં રૃ.૭૦.૬૩૨૫ રહ્યા બાદ રૃ.૭૧.૧૫૨૫ બંધ રહ્યો હતો. યેન સામે રૃપિયો ઓગસ્ટ વાયદામાં ૧૩ પૈસા ઘટયો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે તા.૩૦ જુલાઈને સોમવારે ડોલર સામે રૃપિયાનો રેફરન્સ રેટ ૧ ડોલર બરાબર રૃ.૫૫.૪૪૨૮ (ગયા શુક્રવારે રૃ.૫૫.૪૧૩૦)નો જાહેર કર્યેે હતો. આ જ પ્રમાણે યુરો સામે રૃપિયાનો રેફરન્સ રેટ રૃ.૬૮.૧૪૬૫ (ગયા શુક્રવારે રૃ.૬૮.૧૦૧૦), બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૮૭.૧૨૨૮ (ગયા શુક્રવારે રૃ.૮૬.૯૩૧૯) અને ૧૦૦ યેન સામે આજે રૃ.૭૦.૭૪૦૦ (ગયા શુક્રવારે રૃ.૭૦.૮૪૦૦) જાહેર કર્યા હતા.
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જના કરન્સી વાયદાની વધઘટ

કોન્ટ્રેક્ટસ

પાકતી તારીખ

બંધ

આગલો

ફેરફાર

સોદાની

મૂલ્ય

વોલ્યુમ

ઓ. ઈન્ટ.

-

-

-

બંધ

-

સંખ્યા

(રૃ. કરોડમાં)

(લોટમાં)

(લોટમાં)

રૃપી-યુરો

૨૯-૦૮-૧૨

૬૮.૩૦૦૦

૬૮.૩૦૨૫

૦.૦૦

૫,૧૨૬

૧૪૫.૩૯

૨૧,૨૮૨

૧૮,૨૪૭

રૃપી-યુરો

૨૬-૦૯-૧૨

૬૮.૫૪૦૦

૬૮.૫૭૦૦

-૦.૦૩

૧૪

૦.૩૨

૪૭

૪૪૧

રૃપી-પાઉન્ડ

૨૯-૦૮-૧૨

૮૭.૩૯૨૫

૮૭.૨૯૦૦

૦.૧૦

૨,૪૯૨

૫૯.૮૫

૬,૮૫૫

૧૯,૫૫૪

રૃપી-પાઉન્ડ

૨૬-૦૯-૧૨

૮૭.૬૮૭૫

૮૭.૬૦૨૫

૦.૦૮

૪૩

૧.૦૫

૧૨૦

૪૫૬

રૃપી-યેન

૨૯-૦૮-૧૨

૭૧.૧૫૨૫

૭૧.૦૨૭૫

૦.૧૩

૫,૫૦૧

૧૨૯.૪૭

૧૮,૨૩૪

૧૪,૧૦૨

રૃપી-યેન

૨૬-૦૯-૧૨

૭૧.૨૩૨૫

૭૧.૩૦૦૦

-૦.૦૭

૨૩

૦.૨૧

૨૯

૯૮

રૃપી-યેન

૨૯-૧૦-૧૨

૭૧.૫૬૭૫

૭૨.૧૩૫૦

-૦.૫૭

૦.૦૧

રૃપી-ડોલર

૨૯-૦૮-૧૨

૫૫.૭૨૨૫

૫૫.૫૭૭૫

૦.૧૪

૬૫,૨૨૪

૭,૮૬૩.૭૬

૧,૪૧૨,૬૪૧

૭૯૭,૦૩૭

રૃપી-ડોલર

૨૬-૦૯-૧૨

૫૫.૯૯૭૫

૫૫.૮૫૦૦

૦.૧૫

૧,૯૬૬

૧૩૦.૭૬

૨૩,૩૮૧

૧૩૨,૦૦૨

રૃપી-ડોલર

૨૯-૧૦-૧૨

૫૬.૨૭૭૫

૫૬.૧૩૦૦

૦.૧૫

૨૮૯

૪૭.૦૬

૮,૩૭૩

૭૧,૦૨૯

રૃપી-ડોલર

૨૭-૧૧-૧૨

૫૬.૫૨૭૫

૫૬.૪૨૨૫

૦.૧૧

૭૮

૮.૨૩

૧,૪૫૮

૧૬,૨૬૯

રૃપી-ડોલર

૨૭-૧૨-૧૨

૫૬.૭૮૭૫

૫૬.૬૩૦૦

૦.૧૬

૬૬

૭.૪૪

૧,૩૧૧

૧૬,૯૧૧

રૃપી-ડોલર

૨૯-૦૧-૧૩

૫૭.૧૦૦૦

૫૬.૯૦૨૫

૦.૨૦

૦.૦૧

૬,૦૦૪

રૃપી-ડોલર

૨૭-૦૩-૧૩

૫૭.૫૦૦૦

૫૭.૩૦૦૦

૦.૨૦

૦.૩૪

૬૦

૧૬,૨૧૩

રૃપી-ડોલર

૨૯-૦૫-૧૩

૫૮.૧૧૦૦

૫૮.૧૫૨૫

-૦.૦૪

૦.૦૩

૧,૩૨૦

રૃપી-ડોલર

૨૬-૦૬-૧૩

૫૮.૩૬૦૦

૫૮.૩૫૭૫

૦.૦૦

૦.૦૫

૨,૫૨૬

રૃપી-ડોલર

૨૯-૦૭-૧૩

૫૮.૬૧૦૦

૫૮.૫૮૦૦

૦.૦૩

૦.૩૩

૫૬

૫૦

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved