Last Update : 31-July-2012, Tuesday

 

ખાંડમાં માથે તહેવારો છતાં ડિમાન્ડ ધીમી રહેતાં ભાવોમાં સાંકડી વધઘટ

રૃમાં મથકોએ માંગના અભાવે ઉંચા ભાવોએ વેંચવાનું માનસ ઃ વરસાદ પર બધાની નજર

નવી મુંબઈ ખાંડ બજારમાં આજે ભાવો બેતરફી સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. ડિમાન્ડ સાધારણ રહી હતી. માથે તહેવારો આવી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે ખાંડના ભાવો નીચા આવે એ માટે હવે પછી નવા કેવા પગલાં લે છે તેના પર બજારની તથા મિલોની નજર રહી હતી. વિશ્વ બજારમાં ગયા સપ્તાહમાં ભાવો લંડન બજારમાં રિફા. વ્હાઈટ સુગરના ઓકટો. વાયદાના ઉંચામાં જે ૬૫૦ ડોલર ઉપરજતા રહ્યા હતા તે પાછળથી પ્રત્યાઘાતી ઝડપી ઘટી ગયા સપ્તાહના અંતે ૬૧૪.૨૦ ડોલર રહ્યાના સમાચારો હતા. દરમિયાન, આજે નવી મુંબઈમાં હાજર બજારમાં ભાવો કિવ.ના રૃ.૩૪૫૨થી ૩૫૫૨ તથા સારાના રૃ.૩૫૧૨થી ૩૬૧૧ બોલાઈ રહ્યા હતા જયારે નાકા ડિલીવરીમાં ભાવો રૃ.૩૪૩૦થી ૩૪૭૦ તથા સારાના રૃ.૩૪૮૦થી ૩૫૫૦ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, મોડી સાંજે નાકા ડિલીવરીના ભાવો રૃ.૩૪૩૫થી ૩૫૦૦ તથા સારાના રૃ.૩૫૦૦થી ૩૫૬૦ રહ્યા હતા. જયારે મિલો પર છેલ્લે ભાવો નાકાના ભાવોથી રૃ.૮૫ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા.
મુંબઈ રૃ બજારમાં આજે પાંખા કામકાજો વચ્ચે ભાવો અથડાતા રહ્યા હતા. મથકોએ સ્પોટ પર મિલોની નવી ખરીદી ધીમી રહી હતી. મિલો દ્વારા આયાતનો માર્ગ અપનાવવામાં ઘરઆંગણે સ્પોટ પર નવા વેેપારો ધીમા રહ્યા હતા. બધાની નજર વરસાદ પર રહી હતી. સ્પોટ પર ઉંચા ભાવોએ માનસ વેંચવાનું રહ્યું હતું. સ્પોટ પર ભાવોે આજે ગુજરાત કલ્યાણના રૃ.૨૯૫૦૦થી ૩૦૦૦૦ રહ્યા હતા.જયારે ગુજરાત સંકર-૪ના ભાવો રૃ.૩૭૦૦૦થી ૩૭૫૦૦ રહ્યા હતા. મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્ર બાજુ બાવો ફરધર પાકના માલોના રૃ.૩૩૦૦૦થી ૩૫૦૦૦ તથા સારાના રૃ.૩૮૦૦૦થી ૩૮૫૦૦ રહ્યા હતા, નોર્થ બાજુ નરમાના ભાવો મણદીઠ જાતવાર રાજસ્થાન, હરિયાણા તથા પંજાબ બાજુ નીચામાં રૃ.૩૭૦૦થી ૩૭૫૦ તથા ઉંચામાં રૃ.૩૮૫૦થી ૩૮૯૦ રહ્યા હતા.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved