Last Update : 31-July-2012, Tuesday

 

આંધ્ર તથા મધ્ય પ્રદેશમાં વરસાદના નિર્દેશો વચ્ચે
એરંડા તથા સોયાતેલ વાયદામાં ઝડપી ઘટાડો ઃ વિશ્વ બજારમાં જો કે ખાદ્યતેલો ઉંચકાયા

 

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૩૦
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ભાવો ઉંચેથી તૂટી રૃ.૪૩૦૦ની સપાટીની અંદર ઉતરી ગયા હતા. મુંબઈ એરંડા સપ્ટે.ના ભાવો રૃ.૪૩૧૦ વાળા આજે રૃ.૪૨૮૦ ખુલી ઉંચામાં રૃ.૪૩૦૦ રહ્યા પછી ઘટી રૃ.૪૨૧૫ થઈ છેલ્લે બંધ રૃ.૪૨૬૫ રહ્યા હતા. ૮૦ ટનના વેપારો થયા હતા અને મથકો પાછળ આજે મુંબઈ વાયદામાં ઉછાળે માનસ વેંચવાનું રહ્યું હતું. મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૪૦૭૫ વાળા રૃ.૩૯૨૫ રહ્યા હતા જયારે દિવેલના હાજર ભાવો રૃ.૨૫થી ૩૦ તૂટી કોમર્શિયલના રૃ.૮૧૫, એફએસજીના રૃ.૮૨૫ તથા એફએસજી કંડલાના રૃ.૮૦૫ બોલાઈ ગયા હતા. મથકોએ આંધ્ર બાજુ વરસાદના સમાચારો હતા. મધ્ય પ્રદેશમાં પણ વરસાદ સારો થતાં સોયાબીન તથા સોયાતેલના ભાવો તૂટતાં તેની અસર પણ આજે એરંડા વાયદા બજાર પર પડયાની ચર્ચા હતી. ઈન્દોર સોયાતચેલ વાયદો આજે ઉંચામાં રૃ.૭૮૬.૩૦ બોલાયા પછી ઝડપી ઘટી છેલ્લે રૃ.૭૭૮.૩૦ રહ્યાના સમાચારો હતા. એરંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ મળીને ૧૫થી ૧૭ હજાર ગુણી આવી હતી. અનમે મથકોએ હાજર એરંડાના ભાવો ગામડાના ઘટી રૃ.૭૯૦ રહ્યા હતા. રાજકોટ વાયદો ઘટી છેલ્લે રૃ.૪૨૪૫ રહ્યો હતો. હૈદ્રાબાદ બાજુ ભાવો ઘટી એરંડાના રૃ.૩૫૦૦ તથા દિવેલના રૃ.૭૯૦ રહ્યા હતા. મથકોએ હવે પછી વરસાદ ઓછો રહેશે તો ખાદ્યચીજોના વાયદાઓ પર સરકારી અંકુશો કડક બનવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. હાલ વાયદાઓમાં તેજીવાળાઓ પર માર્જિનો પણ વધી રહ્યા છે. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ખાદ્યતેલો ઉછળ્યા હતા. મલેશિયામાં પામતેલ વાયદો છેલ્લે ૭૭ પોઈન્ટ વધ્યો હતો જયારે શિકાગો સોયાતેલ વાયદાનું પ્રોજેકશન સાંજે ૪૫ પોઈન્ટ પ્લસમાં રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે પામતેલમાં હવાલામાં જેએનપીટી માટે રૃ.૬૧૧ થી ૬૧૩માં ૨૦૦થી ૨૫૦ ટનના વેપારો થયા હતા. સાંજે હવાલા રીસેલના ભાવો જેએનપીટીના રૃ.૬૧૫ તથા મુંબઈમાં રૃ.૬૨૦ બોલાઈ રહ્યા હતા. મુંબઈમાં સિંગતેલના ભાવો રૃ.૧૨૧૦ રહ્યા હતા જયારે રાજકોટ બાજુ ભાવો રૃ.૧૨૬૦ તથા ૧૫ કિલોના રૃ.૧૯૨૦ રહ્યાના નિર્દેશો હતા. મુંબઈમાં બજારભાવો આજે સોયાતેલ રિફા.ના રૃ.૭૪૫, સનફલાવરના રૃ.૭૦૦, રિફા.ના રૃ.૭૬૦, કપાસિયા તેલના રૃ.૭૫૨, કોપરેલના રૃ.૬૭૦ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં આજે ભાવો કપાસિયા ખોળના રૃ.૩૦૦ તૂટી રૃ.૧૬૯૦૦ બોલાયા હતા જયારે અન્ય ખોળો ટકેલા રહ્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved