Last Update : 30-July-2012, Monday

 

વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે

- બાળકને કમ્પ્યુટર કે પછી ટીવી પર વિડીયો ગેમની અસર ઘરના બદલે સ્કૂલમાં વધારે દેખાય છે. બાળકના મન પર વિડીયો ગેમની નેગેટિવ અસર થાય છે.

 

અત્યારે અવાર નવાર કોઈને કોઈ બાળકો દ્વારા કોઈ ગુનો આચરવામાં આવ્યો હોય. તેવા સમાચાર અંતરાલે સંભળાતા રહેતા હોય છે. જો કે આમાં માસુમ બાળકની કોઈપણ ભુલ હોતી નથી. પરંતુ હિંસક વિડીયો ગેમના કારણે આ પ્રકારની હિંસા બાળકોમાં પેદા થવા લાગી છે. અત્યારે માર્કેટમાં હિંસાત્મક વિડીયો ગેમ મળવા લાગી છે. જે બાળકના માનસ પર સીધી અસર કરે છે. જો તમારુ બાળક દિવસભરમાં લાંબો સમય આ રીતે વિડીયો ગેમ રમતા બાળકોને આ રીતે સીધી અસર થાય છે. અત્યારે બાળકોમા પણ મારધાડ વાળી વિડીયો ગેમ રમવા માટે સતત ઉતાવળીયા હોય છે, તો સામેની બાજુ જો બાળક કોઈ ફિલ્મ પણ જોવા માટે જવાની વાત કરે ત્યારે બાળક ફક્ત મારામારી વાળી ફિલ્મો જોવાની માંગણી કરતુ રહે છે. અત્યાર સુધી તો બધું બરાબર રહે છે પણ જ્યારે બાળક સ્કૂલમાં જઈને હિંસક વૃતિ આચરવા લાગે છે. ત્યારે આ વિડીયો ગેમની અસર આપણને દેખાઈ આવે છે. ઘણી વખત વાત હદ પણ વટાવી જાય છે. આ બાબતે ખાસ તો બાળકના માતાપિતાએ બાળક પર ચાંપતી નજર રાખવી જોઈએ.
આ અંગે એક સ્કુલના પ્રિન્સીપલ કહે છે કે કમ્પ્યુટર કે ટીવી વિડીયો ગેમ બાળકને ફ્રેશ રાખવા માટે અતિમહત્વની બાબત છે. કોઈપણ વસ્તુની જ્યારે હદ વટી જાય. ત્યારે તેની ઉપર કંન્ટ્રોલ રાખવો ઘણો અઘરો બની જાય છે. જો કે આ તમામ વસ્તુઓ પર કંન્ટ્રોલ રાખવો આપણા હાથમાં જ છે. બાળકને વિડીયો ગેમ રમવા માટેનો સમય ફિક્સ કરી આપવો. જે સમય નક્કી કર્યો હોય તેટલો જ સમટ બાળક વિડીયો ગમ રમતુ હોવું જોઈએ. ખાસ કરીને માતા પિતાએ એ વાતુ ધ્યાન રાખવાનું હોય કે બાળકનુ બિહેવીયર સ્કુલમાં કેવા પ્રકારનું હોય છે. જો કે આખો દિવસ બાળક પર તેમના માતા પિતા તો ધ્યાન આપી શક્તા નથી. પરંતુ જેટલો સમયે તેઓ ધ્યાન આપી શકે તેટલો સમય પૂરે પૂરો ધ્યાન તેમને આપવું જોઈએ.
આ અંગે સંદિપભાઇ કહે છે કે બાળકો પોતાના બેડરૃમમાં મોડી રાત સુધી વિડિયો ગેમ રમતા હોય છે જેના કારણે બાળકો પુરતા પ્રમાણમાં ઉંઘ લઇ શકતા નથી આ કારણથઈ સ્કૂલની બેચ પર લેક્ચરમાં બાળકો ઊંઘતા જોવા મળે છે. આમ જોવા જઈએ તો બાળકને ફ્રેશ રાખવા માટે આપણે વિડીયો ગેમની સાથે સાથે આપણે આઉટ ડોર ગેમ પણ રમવા માટે મોકલવા જોઈએ જેથી કરીને તેમની સેહતની સાથે માઈન્ડ પણ ફ્રેશ રહે છે. જો બાળક ચોરી છુપીથી વિડીયો ગેમ રમવા માટે જતુ હોય તો ખુબ પેરેન્ટ્સે તેના પર ધ્યાન આપીને તેને વિડીયો ગેમ રમતા રોકવું જોઈએ.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સાયના-વિજેન્દરની વિજય સાથે શરૃઆત ઃ મહિલા તીરંદાજી-શૂટિંગમાં ફ્લોપ શો

ભારતીય ટીમની સાથે પરેડ કરનારી યુવતી કાર્યક્રમની કલાકાર હતી ઃઆયોજકો
આજે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા નારંગ અને બિન્દ્રા નિશાન તાકશે
તિરંદાજીમાં ભારતની મહિલા ટીમનો એક પોઇન્ટથી પરાજય
સ્ટાર સ્વિમર્સની ગેરહાજરીમાં અમેરિકા ક્વોલિફાઈંગમાં બીજા ક્રમે રહ્યું
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૦૩૩થી ૧૬૫૫૫, નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાશે
સોના-ચાંદીમાં મિશ્ર હવામાનઃ વિશ્વબજારમાં આગેકૂચ છતાં ઘરઆંગણે ભાવો તૂટયા!
આગામી છથી આઠ માસમાં BSE IPO સાથે મુડીબજારમાં પ્રવેશશે
પૂર્વોત્તર ભારતમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપથી ધરતી ધૂ્રજી ઊઠી
મેંગ્લોરમાં રેવ પાર્ટી માણી રહેલા યુવાનો પર હુમલોઃ આઠની ધરપકડ

અણ્ણા સમર્થકોએ ચિદમ્બરમના નિવાસસ્થાન આગળ દેખાવો કર્યા

ખાણ અને ખનિજો રાષ્ટ્રીય સંપત્તિઃ સુપ્રીમ
સપા મારા સભ્ય પદ વિશે હળાહળ જૂઠ બોલે છે ઃ સિદ્દિકી
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved