Last Update : 30-July-2012, Monday

 

જોક્સ જંકશન

 

 

બાબુમૉશાય, જોક્સ ફની હોની ચાહિયે !
સ્વર્ગમાં હલચલ
સ્વર્ગમાં હંગામો મચી ગયો હતો. ઇન્દ્રએ નારદને પૂછયું 'બધી અપ્સરાઓ કયાં ગઈ ? મેનકા, રંભા, મોહિની.. બધી ગઈ કયાં ?'
નારદજી કહે 'લો, ખબર નથી ? સ્વર્ગમાં રાજેશ ખન્ના આવી ગયો છે !'
* * *
એક વિચાર
જયારે દેવઆનંદ, દારાસિંહ, રાજેશ ખન્ના વગેરે સ્ટાર્સ અવસાન પામ્યા ત્યારે ટીવી ચેનલો પર આખો દહાડો એમની ફિલ્મોની વિડીઓ કલીપ બતાડ બતાડ કરતા હતા. એ જોઈને એક વિચાર એવો આવે છે કે...
જયારે સની લિઓને મરી જાય એ દિવસે કેવી મઝા પડશે !
* * *
રજની ઇઝ બેક
રજનીકાન્તે એક નાનકડી છોકરીને ભૂલથી નોન-વેજ મેસેજ મોકલી દીધો હતો..
.... આજે એ છોકરી સની લિઓનેના નામથી ફેમસ થઇ ગઇ છે !
* * *
રજનીકાન્ત રુમ્ભવ નલ્લા !
બારીશ હુઈ...
ભીગ ગયે હમ !
બારીશ હુઈ...
ભીગ ગયે હમ !
રજનીને ફૂંક મારી,
સૂખ ગયે હમ !!
* * *
ભેદી પાસવર્ડ
સન્તાએ ઇ-બેન્કીંગ માટેનો પાસવર્ડ બનાવ્યો ઃ 'રામ-લક્ષ્મણ-સીતા-ક્રિષ્ન-અર્જુન -દિલ્હી'
બન્તાએ પૂછયું, 'યાર ઇતના લંબા પાસવર્ડ ?'
સન્તા ઃ 'કયાં કરું ? બેન્કવાલે કહતે હૈં પાસવર્ડ મેં પાંચ કેરેકટર ઔર એક કેપિટલ જરૃર હોના ચાહિયે !'
* * *
એકસીડેન્ટ
પોલીસે દરવાજો ખખડાવીને કહ્યું, 'બહેન, દરવાજો ખોલો. તમારા પતિ રોડ રોલર નીચે આવીને પાપડ થઇ ગયા છે.'
પત્ની ઃ 'અચ્છા ? તો દરવાજો ખોલવાની જરૃર કયાં છે ? બારણા નીચેથી સરકાવી દો ને !
* * *
પ્યાર કી પહેચાન
વો જો મહેબૂબ કી યાદ મેં
જાગતે હૈં સારી રાત...
વાહ વાહ
વો જો મહેબૂબ કી યાદ મેં
જાગતે હૈં સારી રાત...
વોહી બતા સકતે હૈં
કિ...
કૌન સે મોબાઈલ કી
બેટરી જ્યાદા ચલતી હૈ !
* * *
ચીની સુવાક્ય
જીંદગીમાં કેટલું બધું શીખવાનું છે ! એક ચીની કવિએ લખ્યું છે કે ઃ
'શીન-ગુયા- ચી ચોંગો
ઇતિમા શિન-ચૂન હુઆ
હુઆ-ઉન પિન પિંગો-આ
માઓ-તે બાઉ-આ જી...'
કેવા હૃદયસ્પર્શી શબ્દો છે નહિ ? મારી તો આંખમાં આંસુ આવી ગયાં !
* * *
તબીબી સલાહ
બન્તા ઃ ડૉકટર દો સાલ પહલે મુઝે બુખાર આયા થા.
ડોકટર ઃ તો ?
બન્તા ઃ આપને ન્હાને કો મના કિયા થા.
ડોકટર ઃ તો ?
બન્તા ઃ તો કુછ નહીં, આજ મેં ઈધર સે ગુજર રહા થા તો સોચા કિ આપ સે પૂછ લું, કયા અબ મૈં નહા સકતા હું ?
* * *
બૅડ લાઇફ
ખરાબ લાફઇ એટલે ?
એન્જિનીયરીંગમાં ટીચાતા હોઇએ, પાસ થવાનાં ઠેકાણાં ના હોય, ફેલ થવાનાં સપનાં આવતાં હોય, એટીકેટીના ઢગલા હોય, પોકેટમની પતી ગયા હોય, બુકસ વેચીને બ્રેડ-બટર ખાતા હોઈએ...
એવામાં પાડોશી આવીને કહે ઃ 'કેમ છો એન્જિનીયર સાહેબ ? મારા બાથરૃમનો નળ લીક થાય છે, તમને રીપેર કરતાં આવડે છે ?'
* * *
એક કલ્પના
જો દિવસમાં ૧ ટાઈમ ખાવાનો અને ૩ ટાઇમ નહાવાનો રીવાજ હોત તો...
બજારમાં કોઇ ઓળખીતા મળે તો કહે ઃ
'ઓહોહો, કેમ છો ? ક્યારેક અમારે ઘેર હાથ-પગ ધોવા તો આવો !'
* * *
SMS BUMPER
Pranav Mukharjee needs to improve his HINDI very soon, or else he will tell to everybody ઃ ' I am the new RASHTRA-POTTY of India. '

 

 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved