Last Update : 30-July-2012, Monday

 

શેરબજાર જોખમી તબક્કામાં... ઉછાળે નફારૃપી વેચવાલી...!

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ તા. ૨૩-૦૭-૨૦૧૨ના રોજ ૧૭૦૪૭ પોઇન્ટ ખૂલીને ૧૬૫૯૮ પોઇન્ટના નીચા મથાળેથી ૧૭૦૪૭ પોઇન્ટના ઉંચા મથાળે સપાટીને સ્પર્શી સાપ્તાહિક ૪૪૯ પોઇન્ટની મુવમેન્ટ નોંધાવી સરેરાશ ૩૧૯ પોઇન્ટના ઘટાડે ૧૬૮૩૯ પોઇન્ટ બંધ થયેલ...!
સેન્સેક્સ બંધ (૧૬૮૩૯) ઃ આગામી વધઘટે સંભવિત સેન્સેક્સ ૧૭૦૬૭ પોઇન્ટના પ્રથમ અને ૧૭૨૭૦ પોઇન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ તરફી ૧૬૬૦૬ પોઇન્ટથી ૧૬૪૭૬ પોઇન્ટ, ૧૬૩૩૦ પોઇન્ટના મથાળે સપાટીને સ્પર્શી શકે તેવી શક્યતા ધરાવે છે... ટેકનિકલ ચાર્ટ મુજબ ૧૭૨૭૦ પોઇન્ટ આસપાસ તબક્કાવાર નફો બુક કરવો અતિ જરૃરી...!
નિફ્ટી ફ્યુચર બંધ (૫૧૩૨) ઃ આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૫૨૭૦ પોઇન્ટના પ્રથમ અને ૫૩૩૭ પોઇન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૦૧૭ પોઇન્ટથી ૪૯૮૭ પોઇન્ટ, ૪૯૪૯ પોઇન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૩૩૭ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝીશન બતાવવી...!
નિફ્ટી ફ્યુચર સાપ્તાહિક રેન્જ ૪૯૪૯થી ૫૩૩૭ પોઇન્ટ....!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૃપી સાપ્તાહિક રોકાણ અર્થે સ્ટોક....
(૧) ઇન્ફોસીસ (૨૧૪૯) ઃ ટેકનોલોજી ગુ્રપની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમા રૃા. ૨૧૧૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૨૦૯૩ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૃા. ૨૧૧૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૨૦૯૩ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૃા. ૨૧૮૯થી રૃા. ૨૨૧૦નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે રૃા. ૨૨૧૭ ઉપર તેજી તરફી ધ્યાન.
(૨) રિલાયન્સ ઇન્ડ (૭૨૦) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૭૦૯ આસપાસ પોઝીટવ બ્રેકઆઉટ રૃા. ૬૯૬ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૭૪૭થી રૃા. ૭૬૧નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...
(૩) કોટક બેન્ક (૫૩૦) ઃ રૃા. ૫૧૬નો પ્રથમ તેમજ રૃા. ૫૦૯ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૫૫૭થી રૃા. ૫૭૩ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.
(૪) તાતા સ્ટીલ (૪૦૦) ઃ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડિગલક્ષી રૃા. ૪૨૩થી રૃા. ૪૩૭ના ભાવની સભાવના ધરાવે છે રૃા. ૩૮૭નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
(૫) બેન્ક ઓફ ઇન્ડિયા (૨૯૧) ઃ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ એ ગુ્રપનો આ સ્ટોક રોકાણઅર્થે રૃા. ૨૭૬ના સ્ટોપલોસથી ખરીદવાલાયક તેજી તરફી ઉછાળે આ સ્ટોકમાં રૃા. ૩૦૯થી રૃા. ૩૧૬ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
(૬) અબાન ઓફશોર (૩૬૮) ઃ સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૩૫૩ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૩૮૯થી રૃા. ૩૯૭ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે...
(૭) બાયોકોન લિમિટેડ (૨૩૨) ઃ રૃા. ૨૨૩નો પ્રથમ તેમજ રૃા. ૨૧૬ના સ્ટ્રોંગ સપોર્ટથી ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે રૃા. ૨૪૯થી રૃા. ૨૬૧ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
(૮) ભેલ (૨૦૮) ઃ કન્સ્ટ્રક્શન સેક્ટરનો આ ફન્ડામેન્ટલ આ સ્ટોક ડીલીવરી બેઇઝ રોકાણ અર્થે રૃા. ૧૯૩ના સ્ટોપલોસથી ખરીદવાલાયક તેજી તરફી ઉછાળે રૃા. ૨૧૯થી રૃા. ૨૨૬ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન !!
(૯) કોલ ઇન્ડિયા લિ. (૩૫૩) ઃ આ સ્ક્રીપમાં નજીકનો ઉત્તમ રૃા. ૩૩૭ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૃા. ૩૬૯થી રૃા. ૩૭૭ના સંભવિત ભાવની શક્યતા છે...! રૃા. ૩૭૯ બાદ તેજી તરફી રૃખ ધ્યાને લેશો...!
(૧૦) ઇન્ડિયન ઓઇલ (૨૬૨) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ ઓઇલ સેક્ટરનો આ સ્ટોક રૃા. ૨૫૧ આસપાસ રોકાણકારે રૃા. ૨૭૯થી રૃા. ૨૮૮ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું સાપ્તાહિક રૃા. ૨૪૩ સ્ટોપલોસ ધ્યાને લેવો...!
ફ્યુચર - રોકાણ
(૧) લાર્સન (૧૩૨૦) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ ૧૨૯૭ આસપાસ પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળે છે રૃા. ૧૨૭૩ના સ્ટ્રોંગ સપોર્ટથી કન્સ્ટ્રક્શન સેક્ટરનો આ ફ્યુચર સ્ટોક રૃા. ૧૩૬૪થી રૃા. ૧૪૦૪નો સાપ્તાહિક ટાર્ગેટ ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!
(૨) ફાઇના ટેક્નો. (૬૯૧) ઃ ટેકનિકલી ન્યુઝ બેઇઝ્ડ આસ્ટોક રૃા. ૬૭૩ના પ્રથમ અને રૃા. ૬૫૬ના બીજા સપોર્ટથી ખરીદવાલાયક તેજી તરફી રૃા. ૭૧૨થી રૃા. ૭૩૩ના સંકેતભાવ નોંધાશે રૃા. ૭૩૩ ઉપર આક્રમક તેજીના મૂડમાં રૃા. ૭૬૧ આસપાસ ભાવની શક્યતા.
(૩) રિલાયન્સ ઇન્ફ્રા. (૪૭૪) ઃ આકર્ષક વેલ્યુએશન ધરાવતો આ ફ્યુચર સ્ટોક સાપ્તાહિક રૃા. ૫૦૩થી રૃા. ૫૧૭ના ભાવની રેન્જબાઉન્ડ મુવમેન્ટ નોંધાવે ૫૦૦ શેરનું ફ્યુચર રૃા. ૪૪૬ના સ્ટોપલોસથી ખરીદવાલાયક.
(૪) HDFC બેન્ક (૫૮૫) ઃ ટેકનિકલ ચાર્ટ પ્રમાણે આ સ્ટોકમાં તેજી છેતરામણી રૃા. ૬૦૬ આસપાસ વેચાણલાયક બેન્ક સેક્ટરનો આ સ્ટોક નીચા મથાળે રૃા. ૫૬૦થી રૃા. ૫૩૭ ભાવ દર્શાવે તેવી સંભાવના છે... રૃા. ૬૧૩ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ...!
(૫) રિલાયન્સ કેપિટલ (૩૨૧) ઃ ઉંચા મથાળે રૃા. ૩૩૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતો આ ફ્યુચર સ્ટોક સાપ્તાહિક રૃા. ૩૦૩થી રૃા. ૨૯૩ના નીચા મથાળે ભાવ નોંધાવી શકે છે... રૃા. ૩૪૭ ઉપર તેજી તરફી ધ્યાન બદલવું...!
સ્મોલ સેવિંગ્સ સ્ક્રીપો
(૧) HDIL (૭૫) ઃ રીઆલીટી સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૃા. ૮૩થી રૃા. ૯૦ના ભાવની સંભાવના ધરાવે છે... રૃા. ૬૪નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
(૨) ગુજરાત મિનરલ (૧૮૭) ઃ ડિલેવરીબેઇઝ રોકાણકારે કોલ સેક્ટરના આ સ્ટોકનો રૃા. ૧૭૬ના અતિ મહત્ત્વના સપોર્ટથી ખરીદવાલાયક સાપ્તાહિક રૃા. ૧૯૯થી રૃા. ૨૦૪ બાદ તેજી તરફી રૃખ...!
(૩) તુલીપ ટેલિકોમ (૯૯) ઃ રૃા. ૯૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક ત્રિમાસિક રોકાણ અર્થે ઝડપી ઉછાળાની શક્યતા ધરાવે છે...રૃા. ૮૬ના સ્ટ્રોંગ સપોર્ટ અતિ જરૃરી..!
(૪) KSB પમ્પ્સ (૧૯૯) ઃ ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૃા. ૧૮૭નો પ્રથમ તેમજ રૃા. ૧૭૯ના સ્ટ્રોંગ સપોર્ટથી ખરીદવાલાયક મશીનરી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે રૃા. ૨૧૬થી રૃા. ૨૩૩ સુઘીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા.
(૫) રાજ ટેલિવિઝન (૧૮૮) ઃ રૃા. ૧૭૬ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યમગાળે રૃા. ૨૦૩થી રૃા. ૨૧૭નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે...રૃા. ૨૧૯ ઉપર તેજી તરફી ધ્યાન...

 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved