Last Update : 30-July-2012, Monday

 
વિસનગર કોમી રમખાણ કેસમાં ૨૨ દોષિત ૬૧ નિર્દોષ

- દિપડા દરવાજા પાસે ૧૧ના મોત થયા હતા

 

ગોધરા કાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં વિસનગરના દિપડા દરવાજા પાસે થયેલી કોમી હંિસામાં ૧૧ વ્યકિતને જીવતી સળગાવી મૂકી હતી. આ કેસમાં ૮૩ આરોપી સામે કેસ કોર્ટમાં ચાલતો હતો જેમાં મહેસાણાની સેશન્સ કોર્ટે ૨૨ આરોપીને દોષિત અને ૬૧ આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતા.

 

Read More...

રાજકોટ ઃ રિક્ષા પલટી, માતા-પુત્રના મોત
 

- દશામાતાની મૂર્તિ પધરાવા જતાં

 

રાજકોટમાં કોઠારીયા ગામે રિક્ષામાં બેસીને માતા-પુત્ર તેમજ પડોશની ત્રણ મહિલા દશામાતાની મૂર્તિ પધરાવવા ગયા હતા પરંતુ રિક્ષા ઢાળ પરથી ગબડી હતી અને પલટી ખાઇને તળાવમાં પડી જતાં માતા-પુત્રના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ચાર મહિલાને ઇજા થવા પામી હતી.

Read More...

અમદાવાદમાં સોની પાસેથી 46 લાખના સોનાની લૂંટ
i

- સોની મોબાઇલ શોપમાં જતો હતો

 


અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આજે સવારે એક સોની મોબાઇલ શોપમાં જઇ રહ્યો હતો. દરમિયાન એક ગઠિયાએ તેમના હાથમાંથી રૂપિયા ૮૦ લાખના સોનાની બેગની લૂંટ ચલાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

 

Read More...

દ્વારકામાં જૂથ અથડામણમાં ફાયરિંગ થયું

- ૪૦ આરોપીઓએ હુમલો કર્યો


જામનગર જિલ્લાના દ્વારકા ખાતે બે જૂથ વચ્ચે જમીન તકરાર મુદ્દે અથડાણ થઇ હતી જેમાં એક જૂથના ૪૦ જેટલા આરોપીઓએ મારામારી કરીને ખાનગી ગોળીબાર કરતાં ચકચાર મચી જવા પામી હતી જો કે ગોળીબારમાં કોઇને જાનહાની થયેલ નથી. પરુંતુ મારામારીમાં પાંચથી વઘુને ઇજા થવા પામી છે.

Read More...

અમદાવાદના હજોરો ગેરકાયદે પાણીના જોડાણો કાપો

- મ્યુનિસિપલ કમિશરને રજૂઆત


અમદાવાદમાં ઓઢવ સહિતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં હજારો પાણીના ગેરકાયદે જોડાણો હોવાની માહીતી આધારે આરટીઆઇ કમિશનરે અમદાવાદ મ્યુનિસિપલ કમિશરને પત્ર લખીને આવા ગેરકાયેદ પાણીના જોડાણો કાપીને જે કરેલી કાર્યવાહીનો રિપોર્ટ મંગાવ્યો છે.

 

Read More...

વિદ્યાર્થિનીઓનાં સસ્પેશન મુદ્દે વાલીઓ દોડી આવ્યા

- MSUની વોર્ડન ઓફિસની ઘટના

 

M.S.યુનિવર્સિટીમાં 4વિદ્યાર્થિનીઓનાં સસ્પેન્શન મુદ્દે આજે વિદ્યાર્થિનીઓનાં વાલીઓએ સોમવારે કુલપતિને મળ્યા હતા. જેમાં કુલપતિએ વાલીઓને વિદ્યાર્થિનીઓ દ્વારા થયેલી તોડફોડ અંગેનાં વિડીયો ફૂટેજ પણ વાલીઓને બતાડ્યા હતા.

 

Read More...

- બનાસકાંઠાનો કિસ્સો

શ્રાવણ માસામાં ઠેર ઠેર શ્રાવણો જુગાર રમાવાની શરૂઆત થઇ ગઇ છે. બનાસકાંઠામાં જુગારના અડ્ડા પર દરોડા પાડવા ગયેલી પોલીસ પર જુગારીઓએ હુમલો કરતાં સાત પોલીસ કર્મચારીઓને ગંભીર ઇજા થવા પામી હતી. આ અંગે પોલીસે સાત જેટલા આરોપી સામે ગુનો નોંધી વઘુ તપાસ હાથ ધરી છે.

Read More...

 

  Read More Headlines....

2002નાં રમખાણોમાં ક્ષતિગ્રસ્ત ધર્મસ્થાનો કેસ ઃ હાઇકોર્ટનો ચૂકાદો સુપ્રિમે માન્ય રાખ્યો

લંડન ઓલિમ્પિકમાં ભારતનું ખાતું ખુલ્યું ઃ ગગન નારંગે કાંસ્ય પદક જીત્યો

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ત્રણ હિન્દુ વેપારીઓનું અપહરણ

ગુજરાતના મેળાઓમાં જાલીનોટો ઘૂસાડવાનું વ્યાપક ષડયંત્ર પકડાયું

ગુજરાત સહિત દસ રાજ્યોમાં દુષ્કાળનાં ઓછાયા : ઘાસચારાની તંગી

મેંગ્લોરમાં રેવ પાર્ટી માણી રહેલા યુવાનો પર હુમલોઃ આઠની ધરપકડ

Latest Headlines

લંડન ઓલિમ્પિકમાં ભારતનું ખાતું ખુલ્યું ઃ ગગન નારંગે કાંસ્ય પદક જીત્યો
મોદી ભ્રષ્ટાચારીઓને સંરક્ષણ આપે છે, સાંપ્રદાયિક છે ઃ કેઝરીવાલનો આક્ષેપ
M.S.Universityમાં સસ્પેન્શનનાં વિરોધમાં વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી ધારણ કરી
સુરત : ફોટો સ્ટુડિયોમાં ભીષણ આગ, ફાયર ફાઇટરો ઘટના સ્થળે
ગુજરાતના મેળાઓમાં જાલીનોટો ઘૂસાડવાનું ષડયંત્ર પકડાયું
 

Entertainment

શ્રીદેવીની પુનરાગમનવાળી ફિલ્મ ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થશે
આગામી ફિલ્મનો ગેટઅપ જોઈ સંજય દત્ત રડી પડયો
રાની મુખર્જી અને આદિત્ય ચોપરા પરણી ગયાં હોવાનું કહેવાય છે
ફિલ્મની ભૂમિકા માટે અદનાન સામીએ ૧૦ કિલો વજન ઉતાર્યું
રાજેશ ખન્નાની બે ફિલ્મ પડદા પર આવવા તૈયાર
 

Most Read News

અત્યારે આસામની પ્રજાના ઘાવ રૃઝાવવાનો સમય છેઃ મનમોહનસિંહ
અખિલેશને રાતોરાત માયાવતીની નવી પ્રતિમા મૂકાવવી પડી
પાંખી હાજરીથી અણ્ણા ટીમ હતાશ ઃ કિરણ બેદી પૂણેમાં
અંતે ડીએનએ ટેસ્ટમાં પુરવાર થયું રોહિત શેખરના પિતા એનડી તિવારી
૨૭ ટકા નવા પેટ્રોલ પંપો, રાંધણગેસની ડીલરશીપ ઓબીસી માટે અનામત
 

News Round-Up

ભારતે બ્રહ્મોસ મિસાઈલની સુધારેલી આવૃત્તિનું સફળ પરીક્ષણ કર્યુ
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ત્રણ હિન્દુ વેપારીઓનું અપહરણ
સૈન્ય કાર્યવાહીની યોજનાથી ઈઝરાયેલને વાકેફ કરતું અમેરિકા
શેરબજારમાં ૮૪૦૦ કરોડનું વિદેશી રોકાણ એક માસમાં વધ્યું
પુરુષોત્તમ સોલંકી મંત્રી મંડળમાંથી રાજીનામું આપશે
 
 
 
 
 

Gujarat News

મુનિ તરૃણસાગરજીના કડવે પ્રવચનનો ધર્મ મંચ રાજકારણનો અખાડો બન્યો
કેશુભાઇ રાજકારણમાં કામચલાઉ ઉત્તેજના સર્જે છેઃ જેઠમલાણી

સરકારી હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લૂની બોગસ ટેબ્લેટ્સ અપાઈ

ગુજરાતના સરદાર પટેલના લીધે જ બિહારના રાજેન્દ્રપ્રસાદ રાષ્ટ્રપતિ બન્યા હતા
દશામાંની મૂર્તિ પધરાવવા જતા એક યુવતી સહિત ત્રણ ડૂબ્યા
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
  [આગળ વાંચો...]
 

Business

નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૦૩૩થી ૧૬૫૫૫, નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાશે
સોના-ચાંદીમાં મિશ્ર હવામાનઃ વિશ્વબજારમાં આગેકૂચ છતાં ઘરઆંગણે ભાવો તૂટયા!
આગામી છથી આઠ માસમાં BSE IPO સાથે મુડીબજારમાં પ્રવેશશે
એક નવા ડેરિવેટિવ પ્રોડ્ક્ટ - CFSની રજૂઆત કરવા સજ્જ થયેલું બીએસઈ

અડધો ટકો સીઆરઆર કર આવશેઃ એસબીઆઈ ચેરમેન

[આગળ વાંચો...]
 

Sports

સાયના-વિજેન્દરની વિજય સાથે શરૃઆત ઃ મહિલા તીરંદાજી-શૂટિંગમાં ફ્લોપ શો

ભારતીય ટીમની સાથે પરેડ કરનારી યુવતી કાર્યક્રમની કલાકાર હતી ઃઆયોજકો
આજે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા નારંગ અને બિન્દ્રા નિશાન તાકશે
તિરંદાજીમાં ભારતની મહિલા ટીમનો એક પોઇન્ટથી પરાજય
સ્ટાર સ્વિમર્સની ગેરહાજરીમાં અમેરિકા ક્વોલિફાઈંગમાં બીજા ક્રમે રહ્યું
 

Ahmedabad

મેડિકલ-ઇજનેરીમાં ધો. ૧૧-૧૨ના આધારે પ્રવેશના નિર્ણયનો વિરોધ
પાંચ મેડિકલ કોલેજોની NRI બેઠકની પ્રવેશ કાર્યવાહી સ્થગિત
સાંસદ સોમાભાઇ પટેલના પુત્ર સહિત આઠ જુગારી પકડાયા

જાગરણની રાતે દારૃ પી નીકળેલા બે યુવકોને અકસ્માતઃ એક મોત

•. એમબીએમાં ૩૦૪૪ અને એમસીએમાં ૪૬૬ બેઠકો ખાલી
[આગળ વાંચો...]
 

Baroda

નર્મદા નદીનાં પટમાં વિસ્ફોટ કરીને માછલી મારવાનો વેપલો
મહિલાઓને દરેક ક્ષેત્રમાં કાસ્ટીંગ કાઉચનો સામનો કરવો પડે છે
લક્ઝરી બસોમા હેરાફેરી થતો ૪૭૮૦ કિલો માવો જપ્ત કરાયો

યુનિ.ના મેથ્સ વિભાગના પ્રાધ્યાપકો શાળાના શિક્ષકોનો ક્લાસ લેશે

વ્હીલચેરમાં બેસીને ભગ્વદ ગીતા અને વંદે માતરમ પર નૃત્ય રજુ કર્યુ
  [આગળ વાંચો...]
 

Surat

હું ભાજપમાં જ છું અને જ્યાં સુધી શ્વાસ રહેશે ત્યાં સુધી રહીશ
મુંબઇના હીરાના વેપારીના ઉઠમણામાં સુરતના ૪૦ કરોડ ફસાયા
સુરતમાં BRTS રૃટ પર ૪૦ એ.સી બસ દોડાવવા તૈયારી
ધમકીભરી ચીઠ્ઠી લખી ૫૦,૦૦૦ ખંડણી માંગવામાં એક પકડાયો
કપરાડામાં ૨.૫, પારડીમાં ૧.૫, ધરમપુરમાં અડધો ઇંચ
  [આગળ વાંચો...]
 

South Gujarat

ફલાઇંગ સ્કવોડે જપ્ત કરેલી પાંચ હોડીઓ માલિકો ઉઠાવી ગયા
તલાસરીની આદિવાસી મહિલા પર ટેન્કરની કેબીનમાં ચાલકનો બળાત્કાર
બિયારણના ધંધામાં દેવું વધી જતાં મોટીભમતીના યુવાને ફાંસો ખાધો
ઝંખવાવના ગ્રામરક્ષક દળના જવાનને મારનારા સામે કોઇ કાર્યવાહી નહીં
ખેતરમાંથી રસ્તો બનાવાના મુદ્દે ખેડૂતને લાકડીના ફટકા માર્યા
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

વસોના ટુંડેલ ફાટક પાસેની ઘટના ૪ તરૃણો ટ્રક લૂંટી ભાગી ગયા
આણંદ જિલ્લાના કુંજરાવની યુવતી રહસ્યમય રીતે ગુમ
ખંભાતના નગરા રોડ પરના ચર્ચમાંથી ૮,૫૦૦ની મતા ચોરાઈ

જોળ પાસે મહી કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનો મૃતદેહ મળ્યો

ઉમરેઠના ચોરા વગા વિસ્તારમાં જુગાર રમતા ૯ શખ્સો ઝડપાયા
  [આગળ વાંચો...]
 

Saurastra

રાજકોટમાં સિગ્મા ફોરેકસ કંપની દ્વારા લાખોની ઠગાઇ
લેપટોપનો ઉપયોગ કરતાં કુતિયાણાના પ્રજ્ઞાાચક્ષુ યુવાનની અનેરી દાસ્તાન

દ્વારકા-સોમનાથ દૈનિક ટ્રેન શરૃ કરવામાં રેલવે દ્વારા ઠાગાઠૈયા

પવન ફૂંકતો બંધ થાય તો જ કાળા ડીબાંગ વાદળા વરસે
આજે જગવિખ્યાત સોમનાથ મંદિરે ભાવિકો ઉમટી પડશે
  [આગળ વાંચો...]
 

Bhavnagar

પાલીતાણા શહેરમાં ધુમસ્ટાઇલ બાઇકર્સનો વધતો જતો આતંક
ઘોઘા - તળાજા તાલુકાના ગામોમાં મોબાઈલ મેડિકલ વાનનું લોકાર્પણ
પ્રા. શાળાઓના વ્યાયામ શિક્ષકો ન્યાય માટે કોર્ટના દ્વાર ખટખટાવશે
તરણ અને જીમ્નેસ્ટીક સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ વિજેતા
કાલે મનપાની કારોબારી કમિટીમાં બધા મળી ર૮ ઠરાવો રજુ થશે
  [આગળ વાંચો...]
 

North Gujarat

ચકચારી દિપડા હત્યાકાંડના ૮૪ આરોપીઓનો આજે ફેસલો

બે હજાર વિઘામાં કપાસનો પાક નિષ્ફળ
વિશ્વના આઠ દેશોમાં મોબાઈલ ક્ષેત્રે પાલનપુરનો યુવાન દ્વિતીય સ્થાને

શિહોરી પીએસઆઈ સહિત ચાર પોલીસકર્મીઓ પર હુમલો

ગઢમાં યુવકે પિતા અને પાડોશી મહિલાની હત્યા કરી

  [આગળ વાંચો...]

 

 


 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved