Last Update : 30-July-2012, Monday

 

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ત્રણ હિન્દુ વેપારીઓનું અપહરણ

હિન્દુઓ દ્વારા વિરોધ પ્રદર્શનને રાજકીય-વેપારી સંસ્થાઓનું સમર્થન

(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. ૨૯
દક્ષિણપશ્ચિમ પાકિસ્તાનનાં બલુચિસ્તાનમાં હિન્દુ સમુદાયને નિશાન બનાવવાની વધુ એક ઘટના જોવા મળી છે. બલુચિસ્તાનમાં અજાણ્યા શસ્ત્રધારી શખ્શોએ ત્રણ હિન્દુ વેપારીઓનું અપહરણ કરી લીધુ છે. દિનેશકુમાર, રિતેશકુમાર અને રતનકુમાર નામનાં ત્રણ વેપારીઓનું આ ક્ષેત્રનાં પાટનગર કવેટ્ટાથી ૧૪૦ કિલોમીટર દૂર આવેલા વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું.
અહીંનાં એક અગ્રણ્ય અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર આ ઘટના પછી આ ક્ષેત્રનાં રહેવાસીઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ નિવડેલ સરકારની વિરુદ્ધ પ્રદર્શનો શરૃ કરી દેવામાં આવ્યા છે. હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓ દ્વારા શરૃ કરવામાં આવેલા આ પ્રદર્શનોને રાજકીય પક્ષો અને ઔદ્યોગિક જૂથો સમર્થન આપી રહ્યા છે.
અપહરણ કરાયેલા ત્રણેય વ્યક્તિઓ એક જ પરિવારની છે. આ વેપારીઓ પરિવારનાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી ઘરે પરત ફરી રહ્યા હતાં.
કાલત જિલ્લાનાં આરસીડી હાઇવેનાં જિવા ઇન્ટરસેકશન પાસે અજાણ્યા શખ્શનોએ વેપારીઓની કારને રોકી લીધી હતી. અપહરણકારો કાળા રંગની બે કારોમાં બેસીને આવ્યા હતાં. અપહરણકારોએ હજુ સુઘી પરિવારજનોનો સંપર્ક કર્યો નથી પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે નાણા મેળવવા માટે જ આ વેપારીઓનું અપહરણ કરવામાં આવ્યુ છે.
રતનકુમારનાં ભાઇ મૂકેશકુમારે જણાવ્યું હતું કે નાણા માટે જ આ વેપારીઓનું અપહરણ કરવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી નાણાની કોઇ માંગ કરવામાં આવી નથી. અપહરણકારો સરળતાથી હિન્દુ સમુદાયને નિશાન બનાવી રહ્યા છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સાયના-વિજેન્દરની વિજય સાથે શરૃઆત ઃ મહિલા તીરંદાજી-શૂટિંગમાં ફ્લોપ શો

ભારતીય ટીમની સાથે પરેડ કરનારી યુવતી કાર્યક્રમની કલાકાર હતી ઃઆયોજકો
આજે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા નારંગ અને બિન્દ્રા નિશાન તાકશે
તિરંદાજીમાં ભારતની મહિલા ટીમનો એક પોઇન્ટથી પરાજય
સ્ટાર સ્વિમર્સની ગેરહાજરીમાં અમેરિકા ક્વોલિફાઈંગમાં બીજા ક્રમે રહ્યું
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૦૩૩થી ૧૬૫૫૫, નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાશે
સોના-ચાંદીમાં મિશ્ર હવામાનઃ વિશ્વબજારમાં આગેકૂચ છતાં ઘરઆંગણે ભાવો તૂટયા!
આગામી છથી આઠ માસમાં BSE IPO સાથે મુડીબજારમાં પ્રવેશશે
પૂર્વોત્તર ભારતમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપથી ધરતી ધૂ્રજી ઊઠી
મેંગ્લોરમાં રેવ પાર્ટી માણી રહેલા યુવાનો પર હુમલોઃ આઠની ધરપકડ

અણ્ણા સમર્થકોએ ચિદમ્બરમના નિવાસસ્થાન આગળ દેખાવો કર્યા

ખાણ અને ખનિજો રાષ્ટ્રીય સંપત્તિઃ સુપ્રીમ
સપા મારા સભ્ય પદ વિશે હળાહળ જૂઠ બોલે છે ઃ સિદ્દિકી
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved