Last Update : 30-July-2012, Monday

 

ફ્રાન્સમાં ભારતીયોની વણજાહેર સંપત્તિ રૃા. ૫૬૫ કરોડની જણાઈ

ડબલ ટેક્સેશન એવોઈડન્સી એગ્રીમેન્ટ હેઠળ ભારતને ફ્રાન્સ પાસેથી મળેલી માહિતી

નવી દિલ્હી, તા. ૨૯
ભારતીયોની વણ જાહેર કરેલી કુલ રૃા. ૫૮૫ કરોડની આવક ફ્રાન્સમાં પકડી પડાઈ છે, તેમ જણાવતા આવકવેરા ખાતાનાં સૂત્રોએ સંકેત આપ્યો હતો કે વેરા અંગેની સંધિથી હવે પરિણામો મળવા લાગ્યાં છે.
યુરોપના દેશ (ફ્રાન્સ) સાથે 'ડબલ ટેક્સેશન એવોઈડન્સી એગ્રીમેન્ટ' (ડીટીએએ)ના માહિતીના વિનિમયના પેટા નિયમ હેઠળ ભારતીયોના ફ્રાન્સમાં રહેલા બેન્ક ખાતાં અંગે ભારતને વિગતો સાંપડી છે જેમાં ઉપરોક્ત આંકડો બહાર આવ્યો છે.
૨૧૯ કિસ્સાઓમાં, કર સત્તાવાળાઓએ કુલ રૃા. ૫૬૫ કરોડની વણજાહેર કરેલી આવક પકડી પાડી છે. અને રૃા. ૧૮૧ કરોડની રકમનો વેરો લાગુ કરાયો છે તેમ સીબીડીટીએ સંસદની જાહેર હિસાબ સમિતિને તાજેતરમાં જણાવ્યું હતું.
બિનનિવાસી ભારતીયો પરની એક રજૂઆતમાં સીબીડીટીએ કહ્યું હતું કે શંકાસ્પદ નાણા વ્યવહારો વિશે ૩૦,૭૬૫ જેટલી માહિતી ફિલ્ડ ઇન્ટેલિજન્સ યુનિટને મળી છે જેના પર વિવિધ સંસ્થાઓ દ્વારા તપાસ ચાલી રહી છે.
જાહેર હિસાબ સમિતિએ પણ જણાવ્યું હતું કે ભારતે ૨૫ નવાં ન્યાય ક્ષેત્રો સાથે ટેક્સ ઇન્ફોર્મેશન એક્સચેન્જ એગ્રીમેન્ટ કર્યા છે. આ એગ્રીમેન્ટના પરિણામે ફિલ્ડ ઓફિસરો દ્વારા વિદેશી કર સત્તાવે કરાતી વિનંતી ૨૦૦૮-૦૯માં ૩૯ હતી, જે વધીને ૨૦૧૧-૧૩માં ૩૮૬ થઈ છે.
સીબીડીટીએ કહ્યું કે ૨૦૦૯ની શરૃઆતમાં ભારતના ૭૮ ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટ હતા પણ તેમાંથી ૭૫માં બેન્કિંગ માહિતીના વિનિમયની જોગવાઈ નહોતી. હવે છ નવા ડબલ ટેક્સેશન એવોઈડન્સી એગ્રીમેન્ટ થયા છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સાયના-વિજેન્દરની વિજય સાથે શરૃઆત ઃ મહિલા તીરંદાજી-શૂટિંગમાં ફ્લોપ શો

ભારતીય ટીમની સાથે પરેડ કરનારી યુવતી કાર્યક્રમની કલાકાર હતી ઃઆયોજકો
આજે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા નારંગ અને બિન્દ્રા નિશાન તાકશે
તિરંદાજીમાં ભારતની મહિલા ટીમનો એક પોઇન્ટથી પરાજય
સ્ટાર સ્વિમર્સની ગેરહાજરીમાં અમેરિકા ક્વોલિફાઈંગમાં બીજા ક્રમે રહ્યું
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૦૩૩થી ૧૬૫૫૫, નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાશે
સોના-ચાંદીમાં મિશ્ર હવામાનઃ વિશ્વબજારમાં આગેકૂચ છતાં ઘરઆંગણે ભાવો તૂટયા!
આગામી છથી આઠ માસમાં BSE IPO સાથે મુડીબજારમાં પ્રવેશશે
પૂર્વોત્તર ભારતમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપથી ધરતી ધૂ્રજી ઊઠી
મેંગ્લોરમાં રેવ પાર્ટી માણી રહેલા યુવાનો પર હુમલોઃ આઠની ધરપકડ

અણ્ણા સમર્થકોએ ચિદમ્બરમના નિવાસસ્થાન આગળ દેખાવો કર્યા

ખાણ અને ખનિજો રાષ્ટ્રીય સંપત્તિઃ સુપ્રીમ
સપા મારા સભ્ય પદ વિશે હળાહળ જૂઠ બોલે છે ઃ સિદ્દિકી
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved