Last Update : 30-July-2012, Monday

 
 
અમદાવાદ અવસાન નોંધ

દવેઃ - સ્વ. રંજનબેન મહેશપ્રસાદ દવેનું બેસણું, ઈ-૨, શાહી- સાબર ફ્લેટ, કેશવનગર, સાબરમતી, સાંજે ૪થી ૬
- સ્વ. ગજેન્દ્રકુમાર શિવકુમાર દવે (મૂળીવાળા)નું બેસણું, જે-૧૩, શાયોના સિટી વિ.-૧, ઘાટલોડિયા, સવારે ૯થી ૧૧
જોષીઃ - કલ્પેશ તથા હિરેનના પિતાશ્રી સ્વ. બિપીનકુમાર ચુદુલાલ જોષીનું બેસણું, ૧૩, દેવીપાર્ક રૉ-હાઉસ, રાજમંદિર ફ્લેટ સામે, સ્મૃતિ મંદિર પાસે, ઘોડાસર, સવારે ૮થી ૧૨
ભાવસારઃ - સ્વ. કલાબેન ઈશ્વરલાલ ભાવસારનું બેસણું, તલાટી હોલ, ભૂતની આંબલી, રાયપુર, સવારે ૯થી ૧૨
પટેલઃ - શૈલેષભાઈ તથા મનીષભાઈના માતુશ્રી સ્વ. સંતોકબેન જયંતીભાઈ પટેલ (માનપુર)નું બેસણું, એ-૧૭, રાજરત્ન બંગલોઝ, એમ.બી. પટેલ ફાર્મ પાસે, જશોદાનગર ચાર રસ્તા પાસે, સવારે ૮થી ૧૦
- સ્વ. ચંદુભાઈ ઝવેરભાઈ પટેલ (ઘંટીવાળા)નું બેસણું, કેશવનગર કોમન હોલ, કેશવનગર, સુભાષબ્રિજ, સવારે ૧૦થી ૧
- સ્વ. હંસાબેન પ્રવિણકુમાર પટેલનું બેસણું, ૪૪/૫૦૯, મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ, ટેલીફોન એક્સચેન્જ સામે, નારણપુરા, સવારે ૮થી ૧૦
શાહઃ - સ્વ. કવિન્દ્રભાઈ ચંદુલાલ શાહ (પાલેજ)નું બેસણું, બત્રીસી હોલ, સુભાષબ્રિજ પાસે, આરટીઓ ઓફિસ પાસે, સવારે ૮થી ૧૦
પાટડિયાઃ - સ્વ. નિર્મળાબેન ભૂપેન્દ્રભાઈ પાટડિયાનું બેસણું, પ્રતિક્ષા એપાર્ટમેન્ટ, પંચદેવ મંદિર પાસે, સોલા રોડ, સવારે ૯થી ૧૦.૩૦
પંચાલઃ - સ્વ. કાન્તીલાલ ખેમચંદદાસ પંચાલનું બેસણું, ૩૨/૩૭૬, જીતેન્દ્રનગર, અખબારનગર અંડરબ્રિજ પાસે, નારણપુરા, સવારે ૮થી ૧૨
- સ્વ. પુષ્પાબેન મુળજીભાઈ પંચાલનું બેસણું, બી-૩૩, ગોકુલ એપાર્ટમેન્ટ, કેડિલાબ્રિજ પાસે, ઘોડાસર, સાંજે ૪થી ૬
- સ્વ. પુષ્પાબેન ધનજીભાઈ પંચાલનું બેસણું, ૫૯/૨૦૪, દુર્ગાચોક, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ચાંદખેડા, સાંજે ૪થી ૬
- સ્વ. મુકેશભાઈ માણેકલાલ પંચાલનું બેસણું, મોટી હમામની વાડી, ઘીકાંટા રોડ, સવારે ૯થી ૧૧
- સ્વ. પાર્વતીબેન મનુભાઈ પંચાલનું બેસણું, ધર્મરાજ સોસાયટી, ચાંદલોડિયા, સવારે ૮થી ૧૦.૩૦
- સ્વ. રિતેશ ચંદ્રકાંતભાઈ પંચાલ (અબાસણાવાળા)નું બેસણું, બી-૧૫, પ્રતિક પાર્ક ફ્લેટ, નવનિર્માણ સ્કૂલ રોડ, રાણીપ, સવારે ૯થી ૧૨
- સ્વ. ગોમતીબેન જયંતીલાલ પંચાલનું બેસણું, ૩૦૬, સંકલ એપાર્ટમેન્ટ, સંગીતા સોસાયટી સામે, ગાયત્રી મંદિર રોડ, રાણીપ, સવારે ૯થી ૧૨
ચૌહાણઃ - સ્વ. હરીભાઈ ઝવેરભાઈ ચૌહાણનું બેસણું, ૫૬, શિવશાંતી સોસાયટી, રતનપુરા ગામ પાસે, વસ્ત્રાલ ચોકડી, સવારે ૮.૩૦થી ૧૨
ગજ્જરઃ - સ્વ. પરસનબેન રમણલાલ ગજ્જરનું બેસણું, ૧૯, મહર્ષિ રવિન્દ્રનાથ ટાગોર સોસાયટી, પાલડી, સવારે ૮થી ૧૦
પરમારઃ - સ્વ. રંજનબેન રાજુભાઈ પરમારનું બેસણું, શાહપુર, હલીમની ખડકી, મોઢવાળાની પોળ, ઘર નં.-૨૨૨૪, સવારે ૯થી ૧૧
- સ્વ. હિરાબેન લાલજીભાઈ પરમારનું બેસણું, ૩/બી, ન્યુ પરિમલ સોસાયટી, કિર્તીધામ તિર્થ પાછળ, ચાંદખેડા.
રાઠોડઃ - સ્વ. નટવરલાલ મગનલાલ રાઠોડનું બેસણું, અક્ષય એપાર્ટમેન્ટ, વિશ્વકુંજ ચાર રસ્તા, પાલડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
બ્રહ્મભટ્ટઃ - સ્વ. ગુરૃદત્ત પરશુરામ બ્રહ્મભટ્ટ (માતર)નું બેસણું, ૧/૨, આમ્રપાલી એપાર્ટમેન્ટ, પ્રભા કોલોની, ઉસમાનપુરા અંડરબ્રિજ, સવારે ૯થી ૧૧
બુચઃ - કાર્તિકેયભાઈ વિનાયકપ્રસાદ બુચના પુત્ર સ્વ. નંદિપનું ઉઠમણું, શ્રી વરિયા પ્રજાપતિ સમાજ ટ્રસ્ટ, મિલન મંદિર, વસંત કુંવરબા સ્કૂલ સામે, સેક્ટર-૨૮, ગાંધીનગર, સાંજે ૫.૩૦થી ૬.૩૦

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સાયના-વિજેન્દરની વિજય સાથે શરૃઆત ઃ મહિલા તીરંદાજી-શૂટિંગમાં ફ્લોપ શો

ભારતીય ટીમની સાથે પરેડ કરનારી યુવતી કાર્યક્રમની કલાકાર હતી ઃઆયોજકો
આજે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા નારંગ અને બિન્દ્રા નિશાન તાકશે
તિરંદાજીમાં ભારતની મહિલા ટીમનો એક પોઇન્ટથી પરાજય
સ્ટાર સ્વિમર્સની ગેરહાજરીમાં અમેરિકા ક્વોલિફાઈંગમાં બીજા ક્રમે રહ્યું
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૦૩૩થી ૧૬૫૫૫, નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાશે
સોના-ચાંદીમાં મિશ્ર હવામાનઃ વિશ્વબજારમાં આગેકૂચ છતાં ઘરઆંગણે ભાવો તૂટયા!
આગામી છથી આઠ માસમાં BSE IPO સાથે મુડીબજારમાં પ્રવેશશે
પૂર્વોત્તર ભારતમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપથી ધરતી ધૂ્રજી ઊઠી
મેંગ્લોરમાં રેવ પાર્ટી માણી રહેલા યુવાનો પર હુમલોઃ આઠની ધરપકડ

અણ્ણા સમર્થકોએ ચિદમ્બરમના નિવાસસ્થાન આગળ દેખાવો કર્યા

ખાણ અને ખનિજો રાષ્ટ્રીય સંપત્તિઃ સુપ્રીમ
સપા મારા સભ્ય પદ વિશે હળાહળ જૂઠ બોલે છે ઃ સિદ્દિકી
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved