Last Update : 29-July-2012, Sunday

 

પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે

સ્ટાઇલીંશ રાખડી ભાઇ-બહેનના સંબંધને સ્પેશિયલ બનાવે છે. આજે મીના વર્ક, સ્ટોન, ડાયમંડ જેવી સ્ટાઇલ ડિઝાઇનની રાખડીઓ વધુ ખરીદાઇ રહી છે.

 

આજે રક્ષાબંધન ભાઇ-બહેનના પ્રેમથી આગળ સ્ટાઇલ, ગીફ્ટ અને શોપીંગમાં ફેરવાઇ ગઇ છે. વર્ષના આ એક દિવસે બહેનને ભાઇનું ખીસ્સુ ખાલી કરવાની તક મળે છે. ભાઇ-બહેનનો સંબંધ રાખડીના તાંતણથી ઘણો ખાસ હોય છે. આજે રાખડી અને ગીફ્ટની ખરીદીનું માર્કેટ ગરમ છે. બજારમાં રાખડીની અવનવી ડિઝાઇન આવી ગઇ છે. આ સ્ટાઇલીશ ડિઝાઇન ભાઇ-બહેનના સંબંધને સ્પેશયલ બનાવી દે છે. રાખડી ભાઇને સ્પેશયલ ફિલ કરાવે છે, તો શા માટે બહેન ભાઇ માટે સ્પેશિયલ રાખડી ન ખરીદે.
 માર્કેટમાં રાખડીની અવનવી ડિઝાઇન છે. આ વર્ષે માર્કેટમાં મીના વર્ક, સ્ટોન રાખડીની ખરીદીની ડિમાન્ડ જોવા મળે છે. પરંતુ માર્કેટમાં હજુ પણ ટ્રેડિશનલ રાખડીનો દબદબો બરકરાર છે.  આજે ટ્રેડિશનલ રાખડી નવી પેટન્ટ સાથે માર્કેટમાં મૂકવામાં આવી છે. રાખડીમાં હજુ પણ પરંપરાગત રંગો જળવાઇ રહ્યાં છે. લાલ, લીલો, ગુલાબી, ગોલ્ડન અને સિલ્વર રંગો જોવા મળે છે. ડેકોરેટ રાખડી કોસ્ટલી છે પરંતુ દેખાવમાં ખૂબસુરત છે. આ અંગે વેપારી અવિનાશભાઇ કહે છે કે 'માર્કેટમાં પાંચ રૃપિયાથી માંડી ૫૦૦ રૃપિયા સુધીની રાખડી જોવા મળે છે. આજે રક્ષાબંધન પરંપરાગત કરતાં સ્ટાઇલીશ વધુ થઇ ગઇ છે. છેલ્લાં ત્રણ વર્ષથી અમે નવી નવી ડિઝાઇનની રાખડીઓ ઉમેરતાં જઇએ છીએ. દર વર્ષે રાખડીમાં અવનવી વેટાયટી આવતી હોય છે  જેમાં મહત્વ તો એક જ છે પણ આકર્ષણ અનેક હોય છે. રેશમના એક ધાગામાંથઈ આજે રાખડીનું સ્વરૃપ જ બદલાઇ ગયું છે. વિવિધ પ્રકારના મોટી તથા રેશમનો ઉપયોગ કરીને રાખડી તૈયાર કરવામાં આવે છે. ડિઝાઇનીંગ રાખડી બાળકોની આવતી હોય છે. રાખડી બનાવનાર કારીગરો પણ ફિલ્મનાં સુપરહીરોને ધ્યાનમાં રાખીને રાખડી ડિઝાઇન કરતાં હોય છે. કારણ કે બાળકોને આ ફિલ્મ સુપરહીરોની રાખડી વધુ પસંદ આવતી હોય છે.'
 બજારમાં ડાયમંડ, ચાંદી અને સોનાની રાખડીઓ પણ વિવિધ જ્વેલરી કંપનીઓએ માર્કેટમાં મૂકી છે. પરંતુ આ રાખડીઓ ૫૦૦૦થી શરૃ થાય છે. આ રાખડીમાં ભગવાન ગણેશ, સ્વસ્તિક, ઓમની વિવિધ ડિઝાઇન છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved