Last Update : 29-July-2012, Sunday

 

શોપિંગ ગાઇડ જરૃરી હૈ...

- માત્ર કોલેજ સ્ટુડન્ટસ જ નહી પ્રોફેશનલ ફિલ્ડમાં કામ કરતાં શહેરીજનોમાંથી ઘણા એવા છે જેમને શોપિંગ કરવા જવાનું હોય ત્યારે તેઓ ફેમિલી મેમ્બર્સ સાથે જવાને બદલે પર્સનલ શોપરને સાથે લઈ જાય છે.

જલ્પા જ્યારે પણ પોતાના માટે શોપિંગ કરવા જતી ત્યારે તેની બેસ્ટ ફ્રેન્ડ ભાવિકાને સાથે જ લઈ જતી હતી. આમ પણ તે પોતાની કરિયર અને ઘર વચ્ચે લાઈફને બેલેન્સ કરવાની કોશિશમાં જ લાગેલી રહેતી હતી. જો કે આ બધાની સાથે તેને લેટેસ્ટ ફેશનથી પણ અપડેટ રહેવાનો શોખ તો ખરો જ. પણ પોતાની માટે જ તેને સમય મળતો ન હોવાથી શોપિંગના સમયે તે પોતાની બેસ્ટ ફ્રેન્ડને સાથે લઈને જ જતી હતી. જલ્પાને જો કોઈ લેટેસ્ટ ફેશન ટ્રેન્ડથી અપડેટ રાખતું હોય તો તે ભાવિકા જ હતી. માત્ર કોલેજ લેવલે જ નહી પ્રોફેશનલ ફિલ્ડમાં કામ કરતાં શહેરીજનોમાંથી ઘણા એવા છે જેમને પોતાના માટે શોપિંગ કરવા જવાનું હોય ત્યારે તેઓ ફેમિલી મેમ્બર્સ સાથે જવાને બદલે પર્સનલ શોપર સાથે ખરીદી કરવા જાય છે.
શહેરમાં જલ્પા જેવા અનેક યંગસ્ટર્સ છે જે પોતાના બેસ્ટ ફ્રેન્ડને પર્સનલ શોપર તરીકે લઈ જાય છે વિનોદ ચૌહાણ કહે છે, તેમનો હેતુ તમને સ્ટાઈલિશ રાખવાનો છે. પછી તે તમારી ઓફિસમાં અપ ટુ ડેટ રહેવાની વાત હોય કે ખાસ પ્રસંગમાં તમારે હાજરી આપવાની હોય. તમારા પર શું સુટ થશે તેમજ તમારે શું પહેરવું વગેરેની લેટેસ્ટ માહિતી તે તમને પૂરી પાડે છે. ખાસ કરીને હવે અમદાવાદમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને મોલ્સની સંખ્યા વધી છે ત્યારે છોકરા છોકરીઓને વસ્તુઓ માટેના ઓપ્શન વધ્યા છે. જો કે મુંબઈ, બેગ્લોર સહિતના શહેરોમાં પર્સનલ શોપર રાખવાનું પ્રમાણ વધ્યું છે તેની સાથે સાથે અમદાવાદમાં પણ એક યા બીજી રીતે આ કોન્સેપ્ટ સ્વીકારાઈ રહ્યો છે.જો કે તે સંપૂર્ણ પ્રોફેશનલ સ્વરુપે નહી પણ ગુ્રપમાં જ એક બીજાને શું સારુ લાગશે તે માટે યંગસ્ટર્સ જ નહી શહેરની વિમેન પણ સાડી જેવી વસ્તુ ખરીદવા જાય ત્યારે આડોશ પાડોશ કે રિલેટિવ્સને સાથે લઈને જાય છે.
પર્સનલ શોપરની જેમ જ આપણો ફ્રેન્ડ આપણી પર્સનાલિટી, બોડીશેપ અને કલરને ધ્યાનમાં રાખીને આપણા માટે પરફેક્ટ વસ્તુ પસંદ કરે છે કોમલ શાહ કહે છે, તેમાં પણ જ્યારે આપણે આપણું બજેટ કહી દઈએ પછી તે તેટલા જ બજેટમાં આપણા માટે જરુરી વેર પસંદ કરે છે. આ સાથે જ ફ્રેન્ડ કે પર્સનલ શોપર લઈ જવાનો બીજો ફાયદો એ છેકે જ્યારે આપણને કોઈ નવા ફેશન ટ્રેન્ડની ખબર ન હોય તો તે પણ જાણવા મળે છે. દરેક વ્યક્તિ શોપિંગ માટે પર્ફેક્ટ હોતો નથી. કોઇ પણ વસ્તુની ખરીદી કરવી હોય ત્યારે તે સતત ટેન્ન્શમાં રહે છે કારણ કે વ્યક્તિ સારી વસ્તુઓની પસંદગીમાં હમેંશા થાય ખાય છે જો પોતાના પંસદગીની વસ્તુ મળે તો ક્યારે ફીંટીગ ન આવે આવા અસંખ્ય પ્રોબ્લેમ વચ્ચે શોપિંગ કરવી અઘરુ થઇ પડે છે તેથી મોટા ભાગના યુવાનો શોપિંગ કરતી વખતે મિત્રોનો સહારો લેતા હોય છે. મિત્રો પર ભરોસો દાખવીને યુવાનો ખરીદી કરતા હોય છે. એવું પણ બને છેકે આપણે આપણા માટે જે ચીજ ખરીદીએ છીએ તેમાં ઘણી વખત ભૂલ પણ થાય છે. આ બધામાં શોપર્સ ગાઈડ બેસ્ટ રહે છે. ખાસ કરીને જેના મેરેજ હોય તે તેમની ખરીદી માટે એકલા જવાને બદલે આ રીતે સાથે કોઈને લઈને જાય છે. કપડાં સિવાય પણ ડેઈલી વેરની એક્સસરીજ પર પણ આ શોપર્સ ગાઈડ ધ્યાન આપે છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved