Last Update : 29-July-2012, Sunday

 

ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે

ફેડરરનો ઇન્ટરવ્યુ

પ્રશ્ન ઃ તમારા મતે ટેનિસની રમત ઓલિમ્પિક ગેમમાં કઈ રીતે મહત્વનું સ્થાન ધરાવે છે ?
ઉત્તર ઃ મારા માટે સુખદ આશ્ચર્ય છે કે હું ચોથી વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યો છું. હું ઓલિમ્પિક વીલેજમાં રહીને ઘણું શીખ્યો છું. દેશ તરફથી રમવું અન્ય જવાબદારી, મોટો પ્રેસ રૃમ આ બધુ દબાણ સર્જતું હોય છે.
પ્રશ્ન ઃ તમારો ઓલિમ્પિકમાં પ્રથમ અનુભવ કેવો હતો ?
ઉત્તર ઃ હું ૨૦૦૦ના ઓલિમ્પિકમાં સૌપ્રથમ વાર રમ્યો હતો. તે વખતે ઘણો જ યુવાન હતો. ૧૮ કે ૧૯ વર્ષની વય હતી. તે વખતે આ એક મોટી વાત હતી. સીડની ઓલિમ્પિકના તે દિવસો અદ્ભૂત હતા. મારી કારકિર્દી જે સૌથી યાદગાર ઘટનાઓ છે તેમાં સીડની તે સૌ પ્રથમ અનુભવનું પણ સ્થાન છે.
પ્રશ્ન ઃ ઓલિમ્પિકમા ંટેનિસની અગત્યતતા કેવી છે ?
ઉત્તર ઃ જ્યારે હું કેટલાંક ખેલાડીઓને જોડે વાત કરું છું ત્યારે તેઓ ઓલિમ્પિકમાં ભાગ નહીં લઈને પસ્તાય છે. હવે તો ઓલિમ્પિક બહુ મોટી સ્પોર્ટસ ઘટના બની ચૂકી છે. બીજુ કારણ એ પણ હતું કે અગાઉના વર્ષોમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે ખેલાડીઓ પ્રેરિત નહોતા થતા તે એક સ્વપ્ન નહોતું. મને ઓલિમ્પિકમાંથી ઘણુ બધુ યાદગાર મળશે.
પ્રશ્ન ઃ ઓલિમ્પિક ગોલ્ડ માટે કેવો આત્મ વિશ્વાસ ધરાવો છો ?
ઉત્તર ઃ હમણાં જ હું વિમ્બલડન ચેમ્પિયન બન્યો હતો અને હવે ઓલિમ્પિક ચેમ્પિયન બનવાનું સ્વપ્ન છે. હું કોઇપણ જાતના દબાણ વગર ઉતર્યો હોઈ વધુ હળવો છું અને આત્મવિશ્વાસ ધરાવું છું.
પ્રશ્ન ઃ તમે અન્ય સ્પર્ધા રમો છો. તેના કરતા ઓલિમ્પિક કઈ રીતે જુદી પડે છે ?
ઉત્તર ઃ ઓલિમ્પિકમાં તમને દર ચાર વર્ષે જ રમવાની તક મળે છે. અમે ટેનિસ ખેલાડી આ રીતે રમવા ટેવાયેલા નથી. ખરેખર તો રૃટિન ટૂર કે ટુર્નામેન્ટ કરતા સાવ જુદી રીતે રમવાનો આ ગૌરવવંતો અને રસપ્રદ ઇવેન્ટ છે. હું હવેથી ઓલિમ્પિક ગેમમાં ભાગ લેવાની તક કયારેય નહીં ગુમાવું.
પ્રશ્ન ઃ તમારા દેશ સ્વીત્ઝર્લેન્ડની અન્ય રમતોની પ્રગતિ પર નજર રાખો છો ?
ઉત્તર ઃ હા, હું નિવૃત્તિ પછી દેશના સ્પોર્ટસ વિકાસમાં યોગદાન આપીશ. હું અમેરિકા, ચીન, યુકે અને ઓસ્ટ્રેલિયાની પ્રગતિથી પ્રભાવિત છું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved