Last Update : 29-July-2012, Sunday

 

દોબારા દોબારા - અલતાફ પટેલ

 

પ્રેમી જનની વાત જ અનોખી !
જાતે જાતે વો મુજે અચ્છી નિશાની દે ગયા
ઉમ્રભર દોહરાઉંગા એસી કહાની દે ગયા.
મેં તો યું પ્યાસા રહા પર ઉસ્ને ઈતના કો કિયા,
મેરી પલેકોંકી કતારોંકો વો પાની દે ગયા... જાવેદ અખ્તર.


એવી વ્યક્તિની યાદ જ નોખી, અનોખી હોય છે. હદયને સહેજ સ્પર્શ કરે કે હર્ષ ચ્હેરા પર છલકાઈ ઉઠે. રોમ રોમ મલકાઈ જાય. સમગ્ર સૃષ્ટિ પર અમીદ્રષ્ટિ લહેરાવા માંડે. એણે અર્પેલ ક્ષણિક સુખ તમામ દુઃખને તીલાંજલી આપવા પૂરતા થઈ રહે છે. અલ્પ સમયમાં મળે લ પ્રણય સોગાતો વ્યક્તિને ગીત, ગઝલો ગાતો કરી મૂકે છે. અણકલ્પી મીઠાશ સમગ્ર અસ્તિત્વમાં અદકેરું સત્વ ભરી દે છે. નફરતભરી નજરમાં મહોબ્બત મહોરી ઉઠે છે. ભાગ્યશાળીના હૈયે જ આવી હરીયાળી જેવી શીતળતા સાંપડી શકે. શાયર પણ એવા જ ભાગ્યશાળી બન્યા છે કે વીજળીના ઝબકારા જેમ ફરકીને અલોપ થઈ ગયેલ વ્યક્તિ તેમના માટે યાદગાર બની ગઈ છે. વારંવાર દોહરાવવા, મમરાવવા મન અનાયાસે એ જ દિશામાં વળી જાય છે. એની સ્મૃતિ હદયમાં મૂર્તિ બનીને એક અદભુત સાંત્વન ને શાંતિ બક્ષે છે. બસ એમની ફરીયાદ એટલી જ છે કે શાયર અતૃપ્ત રહી ગયા. એ વાતનો વસવસો એમને રહયા કરે છે. એવી વિરલ વ્યક્તિ વઘુ સમય સાથે રહી હોત તો કેટલું રુંડું થાત. એક સરસ તરસ બાકી જ રહી ગઈ. પણ છેવટે શાયરે એમનું મન મનાવી લીઘું છે કે પોતે ભલે અતૃપ્ત રહ્યા પણ તેમની આંખોની પલકોને, ક્યારીઓને તો ભીનાશ મળી. એમની તરસ તો ફળી. એ તો વિચારો કેવી તાસીર હશે એ વ્યક્તિમાં કે એની તસ્વીર એક વાર વસે તો આંખ સામેથી ક્યારેય ખસે નહીં...

મિલતે હે બિછડતે હે અલતાફ, બહોત હમદમ હોતે હે
મગર દિલ કો છુ લે વો આશના બહુત કમ હોતે હે.

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved