Last Update : 29-July-2012, Sunday

 
મુંબઇ હુમલાના કેસમાં
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બચાવપક્ષના વ્યક્તિએ વાંધો ઉઠાવતા કોર્ટે લીધેલો નિર્ણય

(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. ૨૮
મુંબઇ હુમલામાં સામેલ શંકાસ્પદ સાત આરોપીઓ પર કામ ચલાવવાની કામગીરી પાકિસ્તાની કોર્ટે હાથ ધરી હતી. પ્રતિવાદી પક્ષના વકીલોએ રજૂ કરેલા કાયદાકીય વાંધાને લીધે ફરિયાદપક્ષના બે સાક્ષીઓના નિવેદનો રેકોર્ડ કરવામાં આવ્યા ન હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે રાવલપિંડીની અડિયાલા જેલમાં બંધ બારણે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ફેડરલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એફઆઇએ)ના બે અધિકારીઓ તે સમયે હુમલાખોરો અને પાકિસ્તાન ખાતેના તેમના આકાઓ વચ્ચેની આંતરેલો સંવાદ તથા કેટલાંક દસ્તાવેજો સાથે હાજર હતા
કોર્ટે ભારતીય સત્તાવાળાઓએ સુપ્રત કરેલો પુરાવા સહિતનો કમિશનનો રિપોર્ટ રદબાતલ કર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર બચાવ પક્ષના વકીલે પુરાવા આધારિત એફઆઇએ અધિકારીઓની સામગ્રીનું કોઇ ન્યાયિક મૂલ્ય નથી તેમ કહી અવગણ્યો હતો.
ન્યાયાધિશ ચૌધરી હબીબ ઉર-રહેમાને પ્રતિવાદી પક્ષના વકીલની દલીલો સ્વીકારી હતી જેમાં વકીલે બે એફઆઇએ અધિકારીઓના સમાન રેકોર્ડ ના કરી શકાય કે જે પહેલેથી જ આતંકવાદ વિરોધી કોર્ટે રદબાતલ કર્યા છે. આ રિપોર્ટ મુંબઇ હુમલા પછી ન્યાયિક કમિશને મુંબઇની મુલાકાત લઇ તૈયાર કર્યો હતો.
ન્યાયાધિશ રહેમાને તે બાબત પણ ધ્યાન પર લીધી હતી કે જ્યારે પાકિસ્તાની કમિશને ભારતની મુલાકાત લીધી ત્યારે તેમને ભારતના ચાર ચાવીરૃપ સાક્ષીઓની ઉલટતપાસ કરવા દેવામાં આવી નહોતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved