Last Update : 29-July-2012, Sunday

 

ઉત્તરપ્રદેશમાં ત્રણ સ્થળોએ આંબેડકરની પ્રતિમાઓ ખંડિત

બસપા કાર્યકરોનો ઉગ્ર વિરોધ ઃ ચાર કલાક સુધી ચક્કાજામ

(પી.ટી.આઇ.) આઝમગઢ, તા. ૨૮
ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં ત્રણ સ્થળોએ ડો. ભીમરાવ આંબેડકરના પૂતળાને કેટલાક અજાણ્યા શખ્સોએ ખંડિત કર્યા હતા. જેના પગલે બસપા (બહુજન સમાજવાદી પાર્ટી)ના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન શરુ કરી દીધા હતા. કેટલીક જગ્યાએ રોડ બ્લોક કર્યાની પણ ઘટનાઓ બનવા પામી હતી.
પોલિસના જણાવ્યા અનુસાર ડો. આંબેડકરના પૂતળાનો મેહનગર વિસ્તારના કાટ્ટ ગામે શિરચ્છેદ કરવામાં આવ્યો હતો.
અન્ય બે ઘટનાઓ નાઇપાનિયા અને જીયાસથી ગમે બની હતી જ્યાં પણ દલિતોના મસીહા આંબેડકરના પૂતળાને ખંડિત કરવામાં આવ્યા હતા. પૂતળાને ધરાશયી કરવાની ઘટનાને પગલે બસપા કાર્યકરોએ ચાર કલાક સુધી રસ્તો બ્લોક કરી દીધો હતો પરંતુ વરિષ્ઠ અધિકારીઓએ પૂતળાને પુનઃ સ્થાપિત કરવા આશ્વાસન બાદ ફરી માર્ગ ચાલુ કરી દીધો હતો. ગુરૃવારે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી તથા બસપાના સુપ્રિમો માયાવતીના ભીમરાવ આંબેડકર સામાજિક પરિવર્તન સ્થળ પર સ્થાપિત ચાર ફૂટ ઉંચી પ્રતિમાના કેટલાક તોફાની તત્ત્વોએ માથુ અને હાથપગ કાપી નાખ્યા હતા.
ઉત્તરપ્રદેશની ઓછી જાણીતી ઉત્તરપ્રદેશ નવનિર્માણ સેનાએ આ ઘટનાની જવાબદારી લીધી હતી.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved