Last Update : 29-July-2012, Sunday

 

રાહુલ ગાંધી સરકાર કે કોંગ્રેસમાં સારી કામગીરી બજાવશેઃ ચિદમ્બરમ્

રાહુલને મહત્વનું પદ ફાળવવાની માંગ કોંગ્રેસમાં વધી રહી છે

નવી દિલ્હી, તા. ૨૮
રાહુલ ગાંધીને મહત્વનું પદ ફાળવવાની ભારે માંગ બાબતે ગૃહમંત્રી પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે યુવા નેતા સરકાર તેમજ કોંગ્રેસમાં સારી કામગીરી બજાવી શકે છે. એક મલયાલમ ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં ચિદમ્બરમે આવું કહ્યું હતું.
''રાહુલ ગાંધી સરકારમાં કે પક્ષમાં કે ગૃહમાં કોઇપણ ખાતુ સંભાળી શકે તેમ છે. મને ખાતરી છે કે તે કોઇપણ જગ્યાએ સારી કામગીરી બજાવશે.'' ચિદમ્બરમે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઘણા કોંગ્રેસી સાંસદો રાહુલને ગૃહના વડા બનાવવાની માંગ કરી રહ્યા છે.
જોકે તેમણે જણાવ્યું હતું કે રાહુલને કયા પદે નિયુક્ત કરવા એનો નિર્ણય કોંગ્રેસ પ્રમુખ અને વડાપ્રધાન જ લઇ શકે.'' પરંતુ અમે તેમને કોઇપણ પદે આવકારીશું.'' તેમણે ઉમેર્યું હતું.
ગઇકાલે કેરળ કોંગ્રેસના પ્રમુખ રમેશ ચેન્નીથલે માંગ કરી હતી કે રાહુલને પક્ષના નાયબ પ્રમુખ બનાવવામાં આવે. કોંગ્રેસમાં રાહુલને મોટી કામગીરી સોંપવાનું સમૂહ ગાન દિવસે ને દિવસે મોટું થઇ રહ્યું છે. કોંગ્રેસ મહામંત્રી દિગ્વિજયસિંહે રાહુલને પક્ષમાં 'નિર્ણયાત્મક કામગીરી સોંપવાની માંગ કરી હતી. અન્ય એક વરિષ્ઠ નેતાએ રાહુલને આગામી ચૂંટણીઓમા વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે આગળ કરવાની રજૂઆત કરી હતી.

 

રાહુલને વડાપ્રધાન બનાવો જેથી તેની ક્ષમતા છતી થાય ઃ ભાજપનો કટાક્ષ
(પીટીઆઇ) પટના, તા. ૧
ભાજપના નેતા રવિશંકર પ્રસાદે તિવ્ર કટાક્ષ કરતા કહ્યું હતું કે, યુ.પી.એ. સરકાર પાસે હવે માત્ર બે વર્ષ રહ્યા છે. તે સંજોગોમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા જોઇએ જેથી દેશ તેમની ક્ષમતાનો તાગ મેળવી શકે. તેમ તેમણે પત્રકારો સાથેની ચર્ચામાં જણાવ્યું હતું.
પ્રસાદે ઉમેર્યું હતું કે રાહુલ ગાંધીની ક્ષમતાને દેશવાસીઓ નિહાળી જ રહ્યા છે. તેમણે બિહાર, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં પ્રચારકાર્યનું સુકાન સંભાળ્યું હતું જે કોંગ્રેસ માટે નિરાશાજનક રહ્યું હતું.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved