Last Update : 29-July-2012, Sunday

 
RSSના પ્રચારક સંજય જોષીનો આજે સેલવાસમાં કાર્યક્રમ

દા.ન.હવેલીની મુક્તિમાં આરએસએસની ભૂમિકા વિષય પર પ્રવચન આપશેઃ સાંજે વાપીથી ટ્રેન મારફતે દિલ્હી જશે

વાપી, શનિવાર
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક અને ગુજરાતના મુખ્યમંત્રીના રાજકીય હરિફ સંજય જોષી આવતિકાલે રવિવારે દા.ન.હવેલીના કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે. સંજય જોષી મુંબઇથી બાય રોડ આવશે અને સાંજે ટ્રેન મારફતે દિલ્હી જવા રવાના થશે.
ગુજરાતના મુખ્યમંત્રીના રાજકીય હરિફ એવા આરએસએસના પ્રચારક સંજય જોષી આવતીકાલે દા.ન.હેલીની મુક્તિમાં આરએસએસની ભૂમિકા વિષય પર પ્રવચન આપવા માટે સેલાવસ આવશે. સેલવાસ ટાઉન હોલમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય સ્મૃતિ સેવા સમિતિના ઉપક્રમે સવારે ૧૧ કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે હાજર રહેનાર સંજય જોષી મુંબઇથી કાર માર્ગે સવારે ૧૦.૩૦ કલાકે સેલવાસ આવશે. આગામી તા.૨જી ઓગષ્ટના રોજ દા.ન.હવેલીનો ૫૯મો મુક્તિ દિવસ હોવાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
દા.ન.હવેલીના મુક્તિમાં આરએસએસની શું ભૂમિકા હતી ? તે વિષય પર સંજય જોષી વિશેષ પ્રવચન આપશે. ત્યારબાદ આરએસએસના કાર્યકરો સાથે આખો દિવસ વિતાવી સાંજે વાપીથી ટ્રેન મારફતે દિલ્હી જવા રવાના થશે. વાપીથી સાંજે ૭.૪૩ કલાકે અગષ્ટક્રાંતિ રાજધાની મારફતે દિલ્હી જશે.
ઉલ્લેખનીય છે કે, સંજય જોષીના આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના અસંતુષ્ટ કાર્યકરો પણ ભાગ લે તેવી શક્યતા છે અને વાપી સ્ટેશને તેમને વિદાય આપવા માટે પણ મોટી સંખ્યામાં અસંતુષ્ટો હાજર રહેશે એવી સંભાવના છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved