Last Update : 29-July-2012, Sunday

 

જૂનાગઢ રોડ ઉપર બન્ને બાજુ વાહનોના ૩-૩ કિ.મી. સુધી થપ્પા
જેતપુરની કોલેજની બેઠકો ઘટાડવાના વિરોધમાં વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ

ચક્કાજામ હટાવવા માટે પોલીસ દોડી આવતા વિદ્યાર્થીઓ ભાગી ગયા પણ વિદ્યાર્થીનીઓ અડગ રહી, ચક્કાજામ બાદ વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ સામે ઉપવાસ

જેતપુર,તા.૨૭
જેતપુર શહેરની બોસમીયા કોલેજમાં બી.સી.એ.ની વિદ્યાર્થીઓને સીટ ઘટાડી નાંખવા મામલે છેલ્લા બે દિવસથી ચાલતા આંદોલનમાં આજે વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ બંધ કરાવીને કોલેજ બહાર જુનાગઢ રોડ પર ચક્કાજામ કરી દેતા રોડની બંને બાજુએ ૩-૩ કિ.મી. જેટલી લાંબી વાહનોની કતાર લાગી ગઈ હતી અંતે પોલિસે આવીને વિદ્યાર્થીઓ આગેવાનોની ધરપકડ કરીને ચક્કાજામ ખોલાવ્યાં હતાં.
શહેરની જી.કે.એન્ડ સી.કે. બોસમીયા કોલેજનાં મેન્જમેન્ટે ૨૨૦ વિદ્યાર્થીઓને બીસીએનાં પ્રવેશ આપ્યો હતો. પરંતુ પ્રવેશને બે મહિના બાદ યુનિવર્સિટી સતાધિશો દ્વારા કોલેજની બીસીએની ૩૦૦ સીટોમાંથી ૧૫૦ સીટો કરી નાંખતા કોલેજ દ્વારા ૨૨૦ વિદ્યાર્થીઓમાંથી ૭૦ વિદ્યાર્થીઓને પોતાનું સર્ટી પાછુ લઈ જવા એટલે કે, તેમનો પ્રવેશ રદ કરી નાંખવામાં આવ્યું હોવાનું જણાતા ૭૦ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને ભાવિ યુનિ.ના તઘલખી નિર્ણયથી એકાએક અંધકારમય બની ગયું.
જેના કારણે અભ્યાસથી વંચિત આ ૭૦ જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ દ્વારા બે દિવસથી વિદ્યાર્થીઓના પ્રવેશ બાબતે કોલેજ સાથે વાટાઘાટો તેમજ કોલેજનું શૈક્ષણિક કાર્ય બંધ રખાવ્યું અંતે છતાં પણ સીટો તેમજ પ્રવેશ બાબતે કોઈ ઉકેલ ન આવતા આજે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ દ્વારા કોલેજનું શૈક્ષણિક કાર્ય બંધ રખાવીને કોલેજની બહારનો સ્ટેટ હાઈવે જુનાગઢ રોડ પર વિદ્યાર્થીઓ માનવ સાંકળ રચીને પોતાની માંગ માટે ચક્કાજામ કરી દિધો અને એક કલાક સુધી રહેલ આ ચક્કાજામને કારણે રોડની બંન્ને બાજુએ ૩-૩ કિ.મી. અંતર સુધી વાહનોની કતારો લાગી ગઈ હતી.
અંતે પોલિસ ્સ્થળ પર આવતા જ વિદ્યાર્થીઓ નાશવા લાગ્યા પરંતુ વિદ્યાર્થીનીઓ અડગ રહી હતી પરંતુ ઈન્ચાર્જ પી.આઈ. ઝાલા અને પી.એસ.આઈ. પટેલની સમજાવટ બાદ વિદ્યાર્થીનીઓ રસ્તા પરથી હટી જતા વાહન વ્યવહાર પુનઃ ચાલુ થયો હતો. જેથી પોલિસ દ્વારા પ ણ ચક્કાજામ કરવા અંગે આવી આઠ જેટલા વિદ્યાર્થીઓની અટક કરીને તેમને તુરંત છોડિ દિધા હતાં. પરંતુ વિદ્યાર્થીઓની પ્રવેશ અંગેની માંગ અંગે કોઈ નિરાકરણ ન આવ્યું હોવાથી વિદ્યાર્થીઓ કોલેજ સામે ઉપવાસ પર બેસી ગયા હતાં.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved