Last Update : 29-July-2012, Sunday

 

કાર બીજી કાર સાથે ટકરાતા આધેડનું મોત ઃ ચાર ઘાયલ

આણંદના સામરખાની સીમમાંથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે પર સર્જાયેલો અકસ્માત

આણંદ,તા.ર૮
આણંદ તાલુકાના સામરખા ગામની સીમમાંથી પસાર થતા અમદાવાદ-વડોદરા એકસપે્રસહાઈવેપર આજે સવારના લગભગ ૧૧-૦૦ કલાકના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલ એક મારૃતિ વાન આગળ જતી મારૃતિવાન પાછળ ધડાકાભેર અથડાઈ હતી આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યકિતનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ. જયારે ચાર જેટલા વ્યકિતઓ ગંભીર રીતે ઘવાયા હતા.જેઓને સારવાર માટે તુરંત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે આણંદ રૃરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે વધુમાં મળતી વિગતો મુજબ અમદાવાદ શહેરના મણીનગર વિસ્તારમાં આવેલ માનવકલ્યાણ આશ્રમ સ્થિત ઘનશ્યામ પાર્ક સોસા.માં રહેતા રાજેશભાઈ જશભાઈ ભાવસાર (ઉ.વ.૬૦)તથા તેમના પત્નિ ભારતીબેન,પુત્ર અશોકભાઈ,પુત્રવધુ રૃચીબેન અને પૌત્ર કાવ્ય આજે સવારના સુમારે મારૃતિવાન નં.જીજે-૧-એચ-એચ-૮પ૬૧ લઈને વડોદરા સ્થિત માંજલપુર વિસ્તારમાં આવેલ સનસીટી બંગલામાં રહેતા પોતાના ભાઈ ઉમેશભાઈ જશભાઈ ભાવસારને ઘરે જવા નીકળયા હતા સવારના લગભગ ૧૧-૦૦ કલાકના સુમારે તેઓની કાર આણંદ તાલુકાના સામરખા ગામની સીમમાંથી પસાર થતા અમદાવાદ-વડોદરા એકસપે્રસ હાઈવેપર પસાર થઈ રહી હતી આ સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલ મારૃતી વાન નં. જીજે-૧-એ-યુ-૬રપ૭ આગળ જતી મારૃતીવાન સાથે ઘડકાભેર અથડાઈ હતી આ અકસ્માતમાં રાજેશભાઈ જશભાઈ ભાવસારનું ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળે કરૃણમોત નિપજયું હતું જયારે ચાલક પુત્ર અશોકભાઈ સહીત પરિવારના ૪ વ્યકિતઓ ગંભીર રીતે ઘવાયા હતા જેઓને સારવાર માટે તુરંત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.
આ બનાવ અંગે આણંદ રૃરલ પોલીસે ઉમેશભાઈ જશભાઈ ભાવસાર (રહે.વડોદરા)ની ફરીયાદના અધારે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved