Last Update : 29-July-2012, Sunday

 

નડિયાદ મિત્રને મળવા આવતા અમદાવાદના શિક્ષકની કાર સળગી

મહેમદાવાદ હાઇવે પર સર્જાયેલી દુર્ઘટના શોટસર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

નડિયાદ,તા.૨૮
મહેમદાવાદના હાઈવે પર એક ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં કાર ચાલક શિક્ષકની સમય સુચકતાથી બોનેટમાંથી ઘુમાડો નિકળતા કાર રોડની સાઈડે પાર્ક કરી તેમાંથી નિકળી ગયા હતા. આ બનાવમાં કોઈ જાન હાની ન થઈ હતી. જ્યારે કાર બળીને ખાખ થઈ ગઈ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ.ં આ આગ શોકટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન કરાયું છે. મહેમદાવાદ પોલીસે બનાવની જાણવા જોગ નોંધ લીધી છે.
મહેમદાવાદ પાસેના હાઈવે પર મોદક ગામની સીમમાં ગઈ રાત્રીએ એક ગાડીમાંથી એકા એક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં અમદાવાદ રહેતા અભયભાઈ જીતેન્દ્રભાઈ રાવળ જે એક શિક્ષક છે . ગઈ તા. ૨૭મીની રોજ તે પોતાના મિત્રને મળવા નડિયાદ મુકામે આવ્યા હતા.
ગઈ રાત્રીએ ૧૨ વાગ્યાના સુમારે તે પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા તે સમયે મહેમદાવાદના મોદક ગામની સીમ નજીક તેમની ગાડીની બોનેટમાંથી ધુમાડો નિકળવા લાગ્યો હતો.
જેથી , તેઓ ગાડી રોડની સાઈડે ઉભી કરી તેમાંથી બહાર નિકળી ગયા હતા.
આ બનાવમાં ગાડીમાં શોકટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન કરાયું છે. જ્યારે મહેમદાવાદ પોલીસ બનાવની જાણવા જોગ નોધ લીધી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved