Last Update : 29-July-2012, Sunday

 

મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો

 

આજે જ્યારે હિન્દી સિનેમાનું ૧૦૦મું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે ક્યારેક ક્યારેક જુના જમાનાની યાદગાર અને તે જમાનાની રેકોર્ડબ્રેકર વાતો સાંભળવાની, વાંચવાની અને જોવાની પણ એક અલગ મઝા આવે છે. હિન્દી સિનેમાના ચોથા દસકમાં આવેલી ફિલ્મોમાં ટેકનોલોજીની સાથે આઝાદીના આંદોલનનો રંગ પણ જોવા મળતો હતો. ૧૯૪૧માં સોહરાબ મોદીએ 'સિકંદર' બનાવી હતી. ત્યાર બાદ 'પૃથ્વી વલ્લભ' આવી ચાલીસના દસકમાં જ મહેબુબખાનએ 'રોટી' બિમલ રોયે 'હમરાહી', ખ્વાજા એહમદ અબ્બાસની 'ધરતી કે લાલ', વી. શાંતારામની 'ડો. કોટનીસ કી અમર કહાની' જેવી એક એકથી ચડિયાતી ફિલ્મો દર્શકોને સિનેમાઘરોમાં જોવા મળી હતી.
આ જ ગાળામાં દર્શકોને વાસ્તવિકતાથી ઘણા દૂર કલ્પનાઓ અને સપનાઓના મહેલની સફર કરાવતી, સુખદ અંત દર્શાવતી તથાકથિત પલાયનવાદી ફિલ્મોની શરુઆત થઈ હતી. એ જમાનામાં ખૂબ જ પ્રચલિત બનેલા અને ફિલ્મી દર્શકોના લાડલા કલાકાર અશોકકુમા સ્ટારર ફિલ્મ 'કિસ્મત' રજૂ થઈ હતી. આ ફિલ્મે પહેલી જ વાર સિનેમાને જ્યુબિલીનો સ્વાદ ચખાડયો હતો ! ૧૯૪૩માં રીલીઝ થયેલી અને જ્ઞાાનમુખર્જીના નિર્દેશનમાં બનેલી 'કિસ્મત' ફિલ્મમાં સૌ પહેલીવાર બોલ્ડ થીમ જોવા મળ્યો હતો જેમાં એન્ટી હીરો કેરેક્ટર અને કુંવારી ગર્ભવતી બનાવવાની કહાણી દર્શાવવામાં આવી હતી તમે નહીં માનો પણ 'ઓલટાઇમ બ્લોકબસ્ટર'માં સામેલ થયેલી 'કિસ્મત' ફિલ્મે એ જમાનાના બઘા જ વિક્રમો તોડી નાખ્યા હતા. કોલકાતાના એક સિનેમાઘરમાં આ ફિલ્મ લગભગ ત્રણ વર્ષ સુધી સતત ચાલી હતી ! એવું માનવામાં આવી રહ્યું છે કે એ મોંઘવારીના જમાનામાં પણ 'કિસ્મત' ફિલ્મે દસ મિલિયન (એક કરોડ રૃપિયા)નો બિઝનેસ કર્યો હતો. હવે તમે જ વિચારો આજના જમાનામાં આટલો લાંબો સમય સુધી ચાલી શકે તેવી કહાણીવાળી કોઈ ફિલ્મનું નિર્માણ થઈ શકે ખરું ?
વેલ ત્યારે જોવાનુ બાકીએ રહી ગયુ છે કે આગામી કેટલા સમયમાં કેટલી ફિલ્મને આ પ્રકારનો સ્વાદ ચાખવા મળશે. કારણ કે કિસ્મત ફિલ્મને પણ ઘણાં લાંબા સમયબાદ આ સ્વાદ ચાખવા મળ્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved