Last Update : 28-July-2012, Saturday

 

હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ

- કદી વિચાર્યું છે કે આપણા શરીરને જરુર કરતાં વઘારે ગળપણ મળે તો શું હાલત થાય? કદાચ વિચાર્યું હોય તો પણ શું કરીએ કંન્ટ્રોલ નથી રહેતો તેમ કહીને બસ જે સ્વિટ આઈટમ મળી તે ખાઘા જ કરે છે.

 

હવે તહેવારોની મૌસમ શરુ થશે ત્યારે શહેરીજનોને સૌપ્રથમ સ્વિટ આઈટમ યાદ આવશે. સ્વિટની શોપ ઉપર પણ લાઈનો લાગશે. પણ કદી વિચાર્યું છે કે આપણા શરીરને જરુર કરતાં વઘારે ગળપણ મળે તો શું હાલત થાય? કદાચ વિચાર્યું હોય તો પણ શું કરીએ કંન્ટ્રોલ નથી રહેતો તેમ કહીને બસ જે સ્વિટ આઈટમ મળી તે ખાઘા જ કરે છે. જો વઘારે ગળ્યું ખાવાનું મન થાય તો તેનાથી માત્ર ડાયાબિટીઝનું જ જોખમ છે તેવું નથી ખાંડવાળી આઈટમ ખાવાથી બ્લડશુગરનું લેવલ ઘટી જવાનું જોખમ વઘે છે અને પછી વારંવાર અનહેલ્ઘી ફૂડ ખાવાનું મન થાય છે. અને આ અનહેલ્ઘી ફૂડ પણ અંતે નુકશાન કરે છે.ખાંડ અને ગળી વસ્તુઓને કારણે બ્લડમાં તરત જ ગ્લુકોઝ લેવલ વઘે છે અને ગ્લુકોઝ વપરાયા વિનાનો પડી રહે છે જેથી તે ચરબી રુપે જમા થાય છે પછી તો આ ચક્ર ચાલ્યા જ કરે છે અને શુગર લેવલ ઓછુ થઈ ગયેલું લાગે એટલે ગ્લુકોઝ મળે તેવી ચીજો ખાવાનું મન થાય છે. યુ.એસની યેલ યુનિના રિસર્ચરો કહે છે કે ગળ્યું ખાવાનું ક્રેવંિગ થયા કરે તો તે એક વિષચક્ર સમાન જ છે અને તેને તોડવું જરુરી છે
સેટેલાઈટ વિસ્તારમાં રહેતી કવિતાને છેલ્લા એક વિકથી મૂડમાં ચઢાવ ઉતાર થઈ રહ્યો છે સાથે સાથે તેને ફંગલ ઈન્ફેક્શન પણ થઈ ગયું છે. અંતે ચેક અપ કરાવતાં માલૂમ પડ્યું કે તે શરીરની જરુરિયાત કરતાં વઘારે ગળપણ ખાય છે. તેનું વેઈટ પણ વઘીને ૭૦ કિલો પર પહોચ્યું છે. બોડીમાં ચરબી જમાં થતાં તેને ફરીફરીને અનહેલ્ઘી ફૂડ ખાવાની ઈચ્છા થતી હતી. રાજન જોષી કહે છે તેનો ગળપણનો ચટાકો શુગર લેવલની વઘઘટ ઉપરાંત પણ બીજી અનેક રીતે દેખાય છે. ક્યારેક વર્જાઈનાની આસપાસ ખંજવાળ અને સફેદ ડિસ્ચાર્જની તકલીફ હોય તો તે એક પ્રકારનું ફંગલ ઈંન્ફેક્શન જ છે. જ્યારે બ્લડમાં જરુર કરતાં વઘારે માત્રામાં શુગર જમા થતી હોય ત્યારે આ તકલીફ ઝડપથી મટતી નથી.
શુગર લેવલ વઘારે હોય ત્યારે ફેસ પર લોહી ભરાઈને મોટી ફોલ્લીઓ જેવા ખીલ થાય છે રમેશ જાદવ કહે છે, ક્યારેક તે પાકે ત્યારે તેમાંથી પરું નીકળે છે. આપણે જ્યારે ડેઈલી ખોરાકમાં રિફાઈન્ડ કરેલી શુગર લેવાનું બંઘ કરીએ ત્યારે આ પ્રકારના ખીલ ઓછા થઈ જાય છે. તેનું બીજુ લક્ષણ છે પેટ પર ચરબીના થર જામવા. સામાન્ય રીતે જોઈએ તો પેટ પરની ચરબી માટે ફ્રાઈડ અને જન્ક ફૂડ કરતાં અસર શુગરથી વઘારે થાય છે. જો પેટની ચરબી ઘટાડવી હોય તો સૌપ્રથમ શુગર કન્ટ્રોલ કરવો જ પડે. ફેસ પર સોજા આવે ત્યારે પણ સમજવું કે તમે શુગર વઘારે લો છો. તેને કારણે ફેસ ફૂલેલો લાગે છે. આ બઘી સ્થિતીને ટાળવા આપણને જ્યારે પણ ગળ્યું ખાવાની ઈચ્છા થાય ત્યારે હોલગ્રેન ચીજો ખાવી જોઈએ. લીલા શાકભાજી અને ગાજર, કાંદા, પાલક, કાકડી સહિતની વસ્તુઓ પણ ફાયદો કરે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય વિમાનપ્રવાસીઓ એરપોર્ટ પર સૌથી વધુ તાણ અનુભવે છે
૨૬/૧૧ના હુમલાથી વાકેફ બીજા ભારતીય કોણ હતો તેની ચાલી રહેલી તપાસ

સુરણમાં સંતાડીને લંડન લઈ જવાતાં રૃા. એક કરોડનાં કેફીદ્રવ્યો પકડાયા

બેંકમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી પાંચની ટોળકી ઝડપાઈ
રાજેશ ખન્નાએ મૃત્યુના બે મહિના અગાઉ વસિયતનામું બદલ્યું હતું

આજથી ગેમ્સનો પ્રારંભ ઃ ૧૧ ગોલ્ડ જીતવા માટે બરાબરીનો જંગ જામશે

સાઉથ કોરિયાના એક આંખે અંધ તીરંદાજે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા
બ્રાઝિલની મહિલા ફૂટબોલરો એટલી જાડી છે કે ગોલ્ડ નહીં જીતી શકે

ભારતીય કિશોરે સ્કેટિંગમાં નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો

પાક.માં હિન્દુ કિશોરના ઇસ્લામ ધર્માંતરણનું જીવંત પ્રસારણ
બ્રિટનના બિદવે હત્યાકાંડમાં આરોપીને આજીવન કેદ

સીરિયાના બળવાખોરો શાસન સામે અંતિમ યુદ્ધ માટે પ્રતિબદ્ધ

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન અમેરિકાનો આર્થિક વિકાસદર ઘટયો
આજે ભારત સામે ત્રીજી વન ડે જીતવા પણ શ્રીલંકાનો નિર્ધાર
ખેલાડી પર મેડલ જીતવાનું દબાણ સર્જવાથી તેનો દેખાવ કથળે છે
 
 

Gujarat Samachar Plus

સમગ્ર ગુજરાતની સંવેદનાનો એકમાત્ર અલાયદો સૂર
રેગીંગને રોકવા પ્રોફેસરોએ બનાવી એન્ટી રેગીંગ સ્ક્વોડ
શહેરના યંગસ્ટર્સને લાગ્યો ચેક્સનો રંગ
હેલ્થ માટે ડેન્જર છે સ્વિટ
એસેસરીઝ કેટલી બોડી પર શોભે એટલી
 

Gujarat Samachar glamour

રાની મુખર્જીના પ્રેમી આદિત્ય ચોપરાએ કાર ગિફ્‌ટ આપી
શ્રીદેવીના ‘ઇંગ્લિશ- વંિગ્લિશ’નો વર્લ્ડ-પ્રિમિયર
કાઇલી ઓલિમ્પિકમાં ઉત્સાહ વધારશે
વાસ્તવિક જીવનની ભૂમિકા ફિલ્મના પડદે
સલ્લુ ફેન્સને ‘શર્ટલેસ’ સીનની ગિફ્‌ટ આપશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved